If an error occurred or the following message in Gujarati language and you cannot find a solution, than check answer in English. Table below helps to know how correctly this phrase sounds in English.
id |
Gujarati |
English |
101 | Microsoft ખાતાની સમસ્યા |
Microsoft account problem |
102 | તમે સહિયારા અનુભવોનો ઉપયોગ કરી શકો તે પહેલાં અમારે તમારા Microsoft ખાતાને ઠીક કરવાની જરૂર છે. સેટિંગ્સ ખોલીને આ ઠીક કરવા માટે આ સંદેશ પસંદ કરો. |
We need to fix your Microsoft account before you can use shared experiences. Select this message to open Settings and fix things. |
103 | કાર્યસ્થાનના અથવા શાળાના ખાતાની સમસ્યા |
Work or school account problem |
104 | તમે સહિયારા અનુભવોનો ઉપયોગ કરી શકો તે પહેલાં અમારે તમારા કાર્યસ્થાનના અથવા શાળાના ખાતાને ઠીક કરવાની જરૂર છે. સેટિંગ્સ ખોલીને આ ઠીક કરવા માટે આ સંદેશ પસંદ કરો. |
We need to fix your work or school account before you can use shared experiences. Select this message to open Settings and fix things. |