2002 | સિંક સેટિંગ્સ |
Sync settings |
2003 | મીટર્ડ કનેક્શન્સ પર સેટિંગ્સને સિંક્રનાઇઝ કરો અને તેનો બૅક અપ લો |
Sync and back up settings over metered connections |
2004 | ઍક્સેસની સગવડ |
Ease of Access |
2005 | અન્ય Windows સેટિંગ્સ |
Other Windows settings |
2006 | પાસવર્ડ્સ |
Passwords |
2008 | ભાષા પસંદગીઓ |
Language preferences |
2009 | Internet Explorer સેટિંગ્સ |
Internet Explorer settings |
2010 | થીમ |
Theme |
2012 | કેટલાક સેટિંગ્સની તમારા સિસ્ટમ વ્યવસ્થાપક દ્વારા વ્યવસ્થા કરાય છે. આનો ઉકેલ લાવવા માટે તમારા સિસ્ટમ વ્યવસ્થાપકનો સંપર્ક કરો. |
Some settings are managed by your system administrator. Contact your system administrator to resolve this. |
2013 | Windows સુરક્ષિત મોડમાં ચાલી રહ્યું છે. રોમિંગ વિકલ્પો હાલમાં અનુપલબ્ધ છે. |
Windows is running in safe mode. Roaming options are currently unavailable. |
2014 | તમે કામચલાઉ પ્રોફાઇલથી લૉગ્ડ ઑન છો. રોમિંગ વિકલ્પો હાલમાં અનુપલબ્ધ છે. |
You are logged on with a temporary profile. Roaming options are currently unavailable. |
2016 | તમારા ખતા સાથે કનેક્ટ કરવામાં એક સમસ્યા આવી હતી. તમારું ઇન્ટરનેટ કનેક્શન તપાસો અને ફરી પ્રયાસ કરો. |
There was a problem connecting to your account. Check your Internet connection and try again. |
2017 | સિંકિંગ કઈ રીતે કામ કરે છે? |
How does syncing work? |
2018 | %1!s! નો ઉપયોગ કરીને અન્ય ડિવાઇસેસ સાથે Windows સેટિંગ્સને સિંક્રનાઇઝ કરો. |
Sync Windows settings to other devices using %1!s!. |
2019 | અમુક Windows સુવિધાઓ જો તમે Microsoft ખાતા અથવા કાર્ય ખાતાનો ઉપયોગ કરી રહ્યા હો તો જ ઉપલબ્ધ છે. |
Some Windows features are only available if you are using a Microsoft account or work account. |
2022 | %1!s! દ્વારા એપ્લિકેશન્સ મેળવાઈ અને તેની સાથે સિંક્રનાઇઝ કરી |
Apps acquired by and synced with %1!s! |
2023 | Windows Anywhere નો ઉપયોગ કરો |
Use Windows Anywhere |
2024 | Windows Anywhere કેવી રીતે કાર્ય કરે છે? |
How does Windows Anywhere work? |
2025 | Windows Anywhere, %1!s! નો ઉપયોગ કરીને ક્લાઉડમાં તમારી સેટિંગ્સ સાથે તમારા ડિવાઇસ અનુભવને સશક્ત કરે છે. |
Windows Anywhere powers your device experience with your settings in the cloud using %1!s!. |
2110 | તમે આ ડિવાઇસ પર તમારી ઓળખને ચકાસો નહીં ત્યાં સુધી તમારા પાસવર્ડ્સ સિંક્રનાઇઝ થશે નહીં. |
Your passwords won’t sync until you verify your identity on this device. |
2112 | ચકાસો |
Verify |
2113 | તમારા Microsoft ખાતા માટે કેટલીક માહિતી તમે અપડેટ નહીં કરો ત્યાં સુધી સેટિંગ્સ સિંક્રનાઇઝ થશે નહીં. |
Settings won’t sync until you update some info for your Microsoft account. |
2114 | માહિતી અપડેટ કરો |
Update info |
2115 | તમારા કાર્યાલય અથવા શાળાનાં ખાતા માટે કેટલીક માહિતી તમે અપડેટ નહીં કરો ત્યાં સુધી સેટિંગ્સ સિંક્રનાઇઝ થશે નહીં. |
Settings won’t sync until you update some info for your work or school account. |
2117 | તમારા ખાતા માટે સિંક્રનાઇઝેશન ઉપલબ્ધ નથી. આ હલ કરવા માટે તમારા સિસ્ટમ વ્યવસ્થાપકનો સંપર્ક કરો. |
Sync is not available for your account. Contact your system administrator to resolve this. |