Windows.UI.PicturePassword.dll.mui ચિત્ર પાસવર્ડ UI c893c8840b1fa2e0bbd7a1a8085b657a

File info

File name: Windows.UI.PicturePassword.dll.mui
Size: 9216 byte
MD5: c893c8840b1fa2e0bbd7a1a8085b657a
SHA1: 9f3619421e1ccbdd7033fb88d79d01613bf55f0c
SHA256: 9f7526d788dc65649db7f65b8a3b41f4d2e6b36096c22810cc92d9171953df22
Operating systems: Windows 10
Extension: MUI

Translations messages and strings

If an error occurred or the following message in Gujarati language and you cannot find a solution, than check answer in English. Table below helps to know how correctly this phrase sounds in English.

id Gujarati English
17500પહેલા, તમારી ખાતા માહિતી ચકાસો. First, verify your account info.
17501એક ચિત્ર પાસવર્ડ બનાવો Create a picture password
17503ચિત્ર પાસવર્ડ પર આપનું સ્વાગત છે Welcome to picture password
17504ચિત્ર પસંદ કરો Choose picture
17512તમારો ચિત્ર પાસવર્ડ સેટ કરો Set up your picture password
17513તમે જે રીતે તેને સ્થિત કરવા માંગો છો તે રીતે ચિત્રને ખેંચો. Drag your picture to position it the way you want.
17514આ ચિત્રનો ઉપયોગ કરો Use this picture
17515નવું ચિત્ર પસંદ કરો Choose new picture
17516તમારા ચિત્ર પર ત્રણ જેશ્ચર દોરો. તમે વર્તુળ, સીધી રેખાઓ અને ટૅપ્સના કોઈપણ સંયોજનોનો ઉપયોગ કરી શકો છો. Draw three gestures on your picture. You can use any combination of circles, straight lines, and taps.
17517તમારા જેશ્ચરનો આકાર, સ્થિતિ અને દિશા યાદ રાખો — અને ક્રમ જેમાં તમે તેમને બનાવ્યા — તે તમારા ચિત્ર પાસવર્ડનો ભાગ બને છે. Remember, the size, position, and direction of your gestures — and the order in which you make them — become part of your picture password.
17518તમારું પ્રથમ જેશ્ચર પ્રવિષ્ટ કરો Enter your first gesture
17519પ્રથમ જેશ્ચર પ્રવિષ્ટ કર્યું First gesture entered
17520તમારું દ્વિતીય જેશ્ચર પ્રવિષ્ટ કરો Enter your second gesture
17521દ્વિતીય જેશ્ચર પ્રવિષ્ટ કર્યું Second gesture entered
17522તમારું તૃતીય જેશ્ચર પ્રવિષ્ટ કરો Enter your third gesture
17523તૃતીય જેશ્ચર પ્રવિષ્ટ કર્યું Third gesture entered
17524તમારા ચિત્ર પાસવર્ડને સેટ કરવાનું સમાપ્ત કરવા, ફક્ત તમારા ત્રણ જેશ્ચર્સને પુનરાવર્તિત કરો. (તમે હંમેશા પ્રારંભ કરો બટન પર ટૅપ કરીને પ્રારંભ કરી શકો છો.) To finish setting up your picture password, just repeat your three gestures. (You can always start over by tapping the Start over button.)
17526પ્રારંભ કરો Start over
17527તમારું પ્રથમ જેશ્ચર ફરી પ્રવિષ્ટ કરો Re-enter your first gesture
17528તમારું દ્વિતીય જેશ્ચર ફરી પ્રવિષ્ટ કરો Re-enter your second gesture
17529તમારું તૃતીય જેશ્ચર ફરી પ્રવિષ્ટ કરો Re-enter your third gesture
17530રદ કરો Cancel
17531તમે સફળતાપૂર્વક તમારો ચિત્ર પાસવર્ડ બનાવ્યો છે. તમે આગલી વખતે Windows માં સાઇન ઇન કરો ત્યારે તેનો ઉપયોગ કરો. You’ve successfully created your picture password. Use it the next time you sign in to Windows.
17533ચિત્ર પાસવર્ડ રીસેટ કરો Reset picture password
175350 0
17536સિંક્રનાઇઝ્ડ ચિત્રનો ઉપયોગ કરો Use synced picture
17538ફરી ચલાવો Replay
17539ઠીક OK
17540તમારા હાલના ચિત્ર પાસવર્ડની પુષ્ટિ કરવા માટે, ફક્ત ફરી ચલાવો જુઓ અને તમારા ચિત્ર પર દેખાડાતા ઉદાહરણ જેશ્ચરને ટ્રૅસ કરો. To confirm your current picture password, just watch the replay and trace the example gestures shown on your picture.
17541તમારા જેશ્ચર્સને ફરીથી બનાવવાનો પ્રયાસ કરો. Try making your gestures again.
1754320;light;none;Nirmala UI 20;light;none;segoe ui
1754411;light;none;Nirmala UI 11;light;none;segoe ui
1754556;normal;none;Nirmala UI 56;normal;none;segoe ui
17546ચિત્ર પાસવર્ડ Picture password
17547તમારી ચિત્ર પાસવર્ડ નોંધણીમાં એક જૂનો પાસવર્ડ છે. કૃપયા તમારા નવા પાસવર્ડથી સાઇન ઇન કરો. Your picture password enrollment contains an old password. Please sign in with your new password.
17548ચિત્ર પાસવર્ડ ખોટો છે. ફરીથી પ્રયાસ કરો. The picture password is incorrect. Try again.
17550નોંધણી નિષ્ફળ Enrollment Failure
17551નોંધણી પ્રક્રિયા દરમિયાન નિષ્ફળતા આવી હતી. કૃપયા પછીથી ફરી પ્રયાસ કરો. There was a failure during the enrollment process. Please try again later.
17552ચિત્ર પાસવર્ડ એ તમારા ટચસ્ક્રીન PC ને સુરક્ષિત કરવામાં મદદનો એક નવો રસ્તો છે. ફક્ત અનન્ય રીતે તમારો જ હોય તેવા એક પાસવર્ડને બનાવવા માટે તમે એક ચિત્ર — અને તેની સાથે તમે જે જેશ્ચરનો ઉપયોગ કરો છો — તે પસંદ કરો. Picture password is a new way to help you protect your touchscreen PC. You choose the picture — and the gestures you use with it — to create a password that’s uniquely yours.
17553જ્યારે તમે કોઈ ચિત્ર પસંદ કર્યું હોય, તો તમે વર્તુળો, સુરેખ રેખાઓ અને ટૅપ્સનું સંયોજન બનાવવા માટે તેને સીધા જ ટચસ્ક્રીન પર “ખેંચી” શકો છો. તમારા જેશ્ચરનો આકાર, સ્થિતિ અને દિશા તમારા ચિત્ર પાસવર્ડનો ભાગ બને છે. When you’ve chosen a picture, you “draw” directly on the touchscreen to create a combination of circles, straight lines, and taps. The size, position, and direction of your gestures become part of your picture password.
17557તમે તમારું વર્તમાન ચિત્ર રાખી શકો છો અને તમારા જેશ્ચરને બદલી શકો છો અથવા એક નવું ચિત્ર પસંદ કરી શકો છો. You can keep your current picture and change your gestures, or choose a new picture.
17559અભિનંદન, તમે તમારા ચિત્ર પાસવર્ડને સફળતાપૂર્વક ફરી જાણી લીધું છે. Congratulations, you have successfully relearned your picture password.
17560અભિનંદન, તમે તમારા ચિત્ર પાસવર્ડમાં સફળતાપૂર્વક પરિવર્તિન કરી લીધું છે. Congratulations, you have successfully changed your picture password.
17561તમારા ચિત્ર પાસવર્ડને ફરી જાણો Relearn your picture password
17562તમારો ચિત્ર પાસવર્ડ બદલો Change your picture password
175641 1
175652 2
175663 3
17567આ કેવું દેખાય છે? How’s this look?
17568તમારા જેશ્ચર્સ સેટ કરો Set up your gestures
17569તમારા જેશ્ચર્સની પુષ્ટિ કરો Confirm your gestures
17570કંઈક સાચું નથી … ફરીથી પ્રયાસ કરો! Something’s not right … try again!
17571તમારા હાલના જેશ્ચર્સ ફરીથી પ્રવિષ્ટ કરો Reenter your current gestures
17572સંકેતની જરૂર છે? ફક્ત તમારા ચિત્ર પર દેખાતા ઉદાહરણને ટ્રેસ કરો. Need a hint? Just trace the examples shown on your picture.
17573જો તમે તમારા હાલના જેશ્ચર્સના સેટને ભૂલી ગયા છો, તો તેમને જોવા માટે ફરી ચલાવોને ટૅપ કરો. If you’ve forgotten your current set of gestures, tap Replay to see them.
17574અભિનંદન! Congratulations!
17579ક્ષમા કરશો, પણ તમારા પુષ્ટિકરણ જેશ્ચર્સ તમે દોરેલા સાથે તદ્દન મેળ ખાતા નથી. તમે પહેલા પ્રવિષ્ટ કરેલા જેશ્ચર્સને જોવાનો ફરીથી પ્રયાસ કરી શકો છો, અથવા એક નવું પસંદ કરવાનો પ્રારંભ કરો. Sorry, but your confirmation gestures didn’t quite match the ones you drew. You can try again to see the gestures you first entered, or start over to choose new ones.
17580ફરીથી પ્રયાસ કરો Try again
17581કંઈક સાચું નથી Something’s not right
17582સમાપ્ત કરો Finish
17584તમારી ચિત્ર પાસવર્ડ નોંધણી તમારા વર્તમાન પાસવર્ડથી સફળતાપૂર્વક અપડેટ કરવામાં આવી છે. Your picture password enrollment has been successfully updated with your current password.
17586ક્ષમા કરશો, પણ તમારા પુષ્ટિકરણ જેશ્ચર્સ તમે વર્ણવેલા સાથે ચોક્કસ મેળ ખાતા નહોતા. તમે પહેલા પ્રવિષ્ટ કરેલ જેશ્ચર્સને જોવા માટે ફરીથી પ્રયાસ કરી શકો છો. Sorry, but your confirmation gestures didn’t quite match the ones you drew. You can try again to see the gestures you first entered.

EXIF

File Name:Windows.UI.PicturePassword.dll.mui
Directory:%WINDIR%\WinSxS\amd64_microsoft-windows-p..d-library.resources_31bf3856ad364e35_10.0.15063.0_gu-in_09f68ca6766f6292\
File Size:9.0 kB
File Permissions:rw-rw-rw-
File Type:Win32 DLL
File Type Extension:dll
MIME Type:application/octet-stream
Machine Type:Intel 386 or later, and compatibles
Time Stamp:0000:00:00 00:00:00
PE Type:PE32
Linker Version:14.10
Code Size:0
Initialized Data Size:8704
Uninitialized Data Size:0
Entry Point:0x0000
OS Version:10.0
Image Version:10.0
Subsystem Version:6.0
Subsystem:Windows GUI
File Version Number:10.0.15063.0
Product Version Number:10.0.15063.0
File Flags Mask:0x003f
File Flags:(none)
File OS:Windows NT 32-bit
Object File Type:Dynamic link library
File Subtype:0
Language Code:Gujarati
Character Set:Unicode
Company Name:Microsoft Corporation
File Description:ચિત્ર પાસવર્ડ UI
File Version:10.0.15063.0 (WinBuild.160101.0800)
Internal Name:Windows.UI.PicturePassword.dll
Legal Copyright:© Microsoft Corporation. સર્વાધિકાર સુરક્ષિત.
Original File Name:Windows.UI.PicturePassword.dll.MUI
Product Name:Microsoft® Windows® Operating System
Product Version:10.0.15063.0

What is Windows.UI.PicturePassword.dll.mui?

Windows.UI.PicturePassword.dll.mui is Multilingual User Interface resource file that contain Gujarati language for file Windows.UI.PicturePassword.dll (ચિત્ર પાસવર્ડ UI).

File version info

File Description:ચિત્ર પાસવર્ડ UI
File Version:10.0.15063.0 (WinBuild.160101.0800)
Company Name:Microsoft Corporation
Internal Name:Windows.UI.PicturePassword.dll
Legal Copyright:© Microsoft Corporation. સર્વાધિકાર સુરક્ષિત.
Original Filename:Windows.UI.PicturePassword.dll.MUI
Product Name:Microsoft® Windows® Operating System
Product Version:10.0.15063.0
Translation:0x447, 1200