| 100 | તે ફિંગરપ્રિન્ટ આ ખાતા પર પહેલાંથી સેટ કરેલ છે. બીજી આંગળીનો પ્રયાસ કરો. |
That fingerprint has already been set up on this account. Try a different finger. |
| 101 | તે ફિંગરપ્રિન્ટને પહેલાથી જ બીજા એકાઉન્ટ પર સેટ કરવામાં આવેલ છે. જુદી આંગળીથી પ્રયાસ કરો. |
That fingerprint has already been set up on another account. Try a different finger. |
| 102 | તે ફિંગરપ્રિન્ટને પહેલાથી જ સેટ કરવામાં આવેલ છે. જુદી આંગળીથી પ્રયાસ કરો. |
That fingerprint has already been set up. Try a different finger. |
| 103 | તે ફિંગરપ્રિન્ટ પહેલેથી સેટ કરેલ એક ફિંગરપ્રિન્ટ સાથે ખૂબ સમાનતા ધરાવે છે. જુદી આંગળીથી પ્રયાસ કરો. |
That fingerprint is too similar to one that's already set up. Try a different finger. |
| 104 | તમે આ એકાઉન્ટ માટે મહ્ત્તમ 10 ફિંગરપ્રિન્ટ્સ પર પહોંચી ગયા છો. |
You’ve reached the 10 fingerprint max for this account. |
| 105 | તમારી ફિંગરપ્રિન્ટને સ્કૅન કરી શકાઈ નથી. ખાતરી કરો કે સેન્સર સ્વચ્છ અને સૂકું છે, અને આ સમસ્યા ચાલુ રહે, તો અલગ આંગળીથી પ્રયાસ કરો. |
Your fingerprint couldn't be scanned. Make sure the sensor is clean and dry, and if the problem continues, try a different finger. |
| 111 | આ PC યોગ્ય ફિંગરપ્રિન્ટ વાચક ધરાવતું નથી. |
This PC doesn’t have a suitable fingerprint reader. |
| 112 | ફિંગરપ્રિન્ટ રીડરને ડિસ્કનેક્ટ કરવામાં આવ્યું છે. કૃપયા તેને રીકનેક્ટ કરો અને ફરીથી પ્રારંભ કરો. |
The fingerprint reader is disconnected. Reconnect it and try again. |
| 113 | Windows Hello સેટ કરવા માટે અમને તમારી ફિંગરપ્રિન્ટને થોડી વખત સ્કૅન કવાની જરૂર છે. |
We’ll need to scan your fingerprint a few times to set up Windows Hello. |
| 114 | તમારા ફિંગરપ્રિન્ટ ઓળખવા યોગ્ય છે તેની ખાતરી કરવા માટે માત્ર થોડા વધુ સ્કૅન્સ. |
Just a few more scans to make sure your fingerprint is recognizable. |
| 116 | ક્ષમા કરશો, કંઈક ખોટું થયું છે. |
Sorry, something went wrong. |
| 117 | ફિંગરપ્રિન્ટ સાઇન ઇન હાલમાં તમારા વ્યવસ્થાપક દ્વારા અક્ષમ કરેલ છે. |
Fingerprint sign in is currently disabled by your administrator. |
| 119 | Windows Hello નો ઉપયોગ કરવા, પહેલા તમારા ઉપકરણને BitLocker અથવા તેના જેવાં એન્ક્રિપ્શન સૉફ્ટવેરથી સુરક્ષિત કરો. |
To use Windows Hello, first protect your device using BitLocker or similar encryption software. |
| 120 | તમારી આંગળીને ફિંગરપ્રિન્ટ વાચક પર સ્કૅન કરો. |
Scan your finger on the fingerprint reader. |
| 121 | સમાન આંગળીને ફિંગરપ્રિન્ટ વાચક પર સ્કૅન કરો. |
Scan the same finger on the fingerprint reader. |
| 122 | ફિંગરપ્રિન્ટ વાચક પર તમારી આંગળીને સ્વાઇપ કરો. |
Swipe your finger on the fingerprint reader. |
| 124 | ફિંગરપ્રિન્ટ વાચક પર સમાન આંગળીને સ્વાઇપ કરો. |
Swipe the same finger on the fingerprint reader. |
| 125 | તમારી આંગળીને ફિંગરપ્રિન્ટ સેન્સર સામે દબાવો અને પછી તેને ઉઠાવી લો. |
Press your finger against the fingerprint sensor, and then lift it. |
| 129 | તમારી આંગળીને થોડી વધારે નીચે ખસેડો. |
Move your finger slightly lower. |
| 130 | તમારી આંગળીને થોડી વધારે ઊંચી ખસેડો. |
Move your finger slightly higher. |
| 131 | તમારી આંગળીને થોડી જમણે ખસેડો. |
Move your finger slightly to the right. |
| 132 | તમારી આંગળીને થોડી ડાબે ખસેડો. |
Move your finger slightly to the left. |
| 133 | તમારી આંગળીને સમગ્ર રીડર પર વધુ ધીમેથી ખસેડો. |
Move your finger more slowly across the reader. |
| 134 | તમારી આંગળીને સમગ્ર રીડર પર વધુ ઝડપથી ખસેડો. |
Move your finger more quickly across the reader. |
| 135 | તમારા ઉપકરણને તમને ઓળખવામાં મુશ્કેલી આવી રહી છે. ખાતરી કરો કે તમારું સેન્સર સાફ છે. |
Your device is having trouble recognizing you. Make sure your sensor is clean. |
| 136 | ફિંગરપ્રિન્ટ રીડરનો ઉપયોગ કરતી વખતે તમારી આંગળીને સપાટ અને સીધી રાખવાનો પ્રયાસ કરો. |
Try holding your finger flat and straight when using the fingerprint reader. |
| 137 | સમગ્ર ફિંગરપ્રિન્ટ રીડર પર લાંબા સ્ટ્રોકનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. |
Try using a longer stroke across the fingerprint reader. |
| 138 | તમારા ડિવાઇસને તમને ઓળખવામાં મુશ્કેલી આવી રહી છે. ફરીથી પ્રયાસ કરો. |
Your device is having trouble recognizing you. Please try again. |
| 139 | જ્યાં સુધી સ્કૅન પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારી આંગળી દબાવવા અને ઉઠાવવાનું ચાલુ રાખો. |
Continue to press and lift your finger until the scan is complete. |
| 174 | Windows Hello સેટઅપ |
Windows Hello setup |
| 175 | Windows Hello ને હાલમાં તમારા વ્યવસ્થાપક દ્વારા અક્ષમ કરવામાં આવેલ છે. |
Windows Hello is currently disabled by your administrator. |
| 176 | Windows Hello ને બંધ કરો અને પછી ફરીથી સેટઅપ કરવાનો પ્રયાસ કરો. |
Close Windows Hello, and then try going through the setup again. |
| 177 | કંઈક ખોટું થયું હતું. તમારી ઉપલબ્ધ સિસ્ટમ મેમરી અત્યારે નીચી હોઈ શકે છે. અમુક જગ્યા સાફ કરો અને ફરીથી પ્રયાસ કરો. |
Something went wrong. Your available system memory might be running low. Clear up some space and try again. |
| 178 | Windows Hello સેટઅપ રિમોટ ડેસ્કટોપ કનેક્શન પર કામ કરતું નથી. |
The Windows Hello setup doesn't work over a remote desktop connection. |
| 200 | તમારી આંખોને શોધી શક્યું નથી. |
Couldn't detect your eyes. |
| 201 | ખૂબ જ તેજસ્વી! અમુક લાઇટ્સ બંધ કરો અથવા અંદર જાઓ. |
Too bright! Turn off some lights or go inside. |
| 202 | તમારી આંખોને થોડી વધારે પહોળી કરો. |
Open your eyes a little wider. |
| 203 | તમારા ડિવાઇસને તમારી આંખોની સામે સીધું પકડો. |
Hold your device straight in front of your eyes. |
| 204 | વધુ દૂર ખસેડો. |
Move farther away. |
| 205 | વધુ નજીક ખસેડો. |
Move closer. |
| 206 | તમારી આંખો પરના પરાવર્તનને ટાળવા માટે થોડુંક ખસેડવું. |
Moving slightly to avoid reflection off your eyes. |
| 207 | તમારું ડિવાઇસ તમને શોધવામાં મુશ્કેલી ધરાવી રહ્યું છે. ખાતરી કરો કે કૅમેરાની લેન્સ સાફ છે. |
Your device is having trouble detecting you. Make sure your camera lens is clean. |
| 209 | ખૂબ અંધાર! કેટલીક લાઇટો ચાલુ કરો અથવા કોઈ ચમકદાર જગ્યા પર ખસેડો. |
Too dark! Turn on some lights or move somewhere brighter. |
| 220 | તમે શું જોવાનું પસંદ કરો તે જાણી રહ્યાં છે... |
Learning what you look like... |
| 275 | તમારા એકાઉન્ટની ખરાઈ કરી શકાઈ નથી. |
Your account couldn’t be verified. |
| 276 | ફિંગરપ્રિન્ટ સેન્સરને ટચ કરો |
Touch the fingerprint sensor |
| 277 | સેટઅપ પૂર્ણ ન થાય ત્યાં સુધી વારંવાર તમારા ડિવાઇસની આગળ રહેલ સેન્સર પર તમારી આંગળીને ઉપાડો અને મૂકો. |
Repeatedly lift and rest your finger on the sensor on the front of your device until setup is complete. |
| 278 | સેટઅપ પૂર્ણ ન થાય ત્યાં સુધી વારંવાર તમારા ડિવાઇસની પાછળ રહેલ સેન્સર પર તમારી આંગળીને ઉપાડો અને મૂકો. |
Repeatedly lift and rest your finger on the sensor on the back of your device until setup is complete. |
| 279 | સેટઅપ પૂર્ણ ન થાય ત્યાં સુધી વારંવાર તમારા ડિવાઇસની જમણી બાજુએ રહેલ સેન્સર પર તમારી આંગળીને ઉપાડો અને મૂકો. |
Repeatedly lift and rest your finger on the sensor on the right side of your device until setup is complete. |
| 280 | સેટઅપ પૂર્ણ ન થાય ત્યાં સુધી વારંવાર તમારા ડિવાઇસની ડાબી બાજુએ રહેલ સેન્સર પર તમારી આંગળીને ઉપાડો અને મૂકો. |
Repeatedly lift and rest your finger on the sensor on the left side of your device until setup is complete. |
| 281 | સેટઅપ પૂર્ણ ન થાય ત્યાં સુધી વારંવાર તમારા ડિવાઇસની ટોચ પર રહેલ સેન્સર પર તમારી આંગળીને ઉપાડો અને મૂકો. |
Repeatedly lift and rest your finger on the sensor on the top of your device until setup is complete. |
| 282 | પાવર બટનને ટચ કરો |
Touch the power button |
| 283 | સેટઅપ પૂર્ણ ન થાય ત્યાં સુધી વારંવાર તમારી આંગળીને પાવર બટન પર મૂકો અને ઉપાડો. |
Repeatedly lift and rest your finger on the power button until setup is complete. |
| 284 | સેટઅપ પૂર્ણ ન થાય ત્યાં સુધી વારંવાર તમારી આંગળીને સેન્સર પર મૂકો અને ઉપાડો. |
Repeatedly lift and rest your finger on the sensor until setup is complete. |
| 285 | તમારી આંગળી ફિંગરપ્રિન્ટ સેન્સર પર સ્વાઇપ કરો |
Swipe your finger on the fingerprint sensor |
| 286 | Windows Hello સેટઅપ પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્વાઇપ કરવાનું ચાલુ રાખો. |
Continue swiping until Windows Hello setup is complete. |
| 287 | હવે બીજા ખૂણેથી પ્રયાસ કરો |
Now try another angle |
| 288 | તમારી પ્રિન્ટની કિનારીઓને કૅપ્ચર કરવા માટે વિવિધ કોણથી તમારી આંગળી મૂકો અને ઉપાડો. |
Rest and lift your finger at different angles to capture the edges of your print. |
| 289 | હવે તમારી આંગળીની બાજુએથી સ્વાઇપ કરો |
Now swipe with the sides of your finger |
| 290 | તમારા પ્રિન્ટની કિનારીઓ કેપ્ચર કરવા માટે સ્વાઇપ કરવાનું ચાલુ રાખો. |
Continue swiping to capture the edges of your print. |
| 291 | સરસ, સેન્સરને ફરીથી ટચ કરો |
Great, touch sensor again |
| 292 | તમારી આંગળીને મૂકો અને ઉપાડતા રહો |
Keep resting and lifting your finger |
| 293 | ઉપાડો અને ફરીથી ટચ કરો |
Lift and touch again |
| 294 | તમારી આંગળી ઉઠાવી લો અને ફરીથી સેન્સરને ટચ કરો |
Lift your finger and touch the sensor again |
| 295 | સરસ, એક અલગ કોણનો પ્રયાસ કરો |
Great, try a different angle |
| 297 | દરેક ટચ સાથે તમારી આંગળીને ખસેડો |
Move your finger with each touch |
| 298 | ફરીથી સ્વાઇપ કરો |
Swipe again |
| 299 | સરસ, સ્વાઇપ કરતા રહો |
Great, keep swiping |
| 300 | તમારી આંગળી સ્વાઇપ કરો |
Swipe your finger |