If an error occurred or the following message in Gujarati language and you cannot find a solution, than check answer in English. Table below helps to know how correctly this phrase sounds in English.
id |
Gujarati |
English |
1 | Microsoft Passport Container |
Microsoft Passport Container |
2 | પ્રદાતાઓ તેમજ TPM વર્ચુઅલ સ્માર્ટ કાર્ડ્સને ઓળખવા માટે ઉપયોગકર્તાને પ્રમાણીકૃત કરવા વપરાયેલ સ્થાનિક ઉપયોગકર્તા ઓળખ કીને મેનેજ કરે છે. જો આ સેવા અક્ષમ કરેલી હોય. તો સ્થાનિક ઉપયોગકર્તા ઓળખ કી અને TPM વર્ચુઅલ સ્માર્ટ કાર્ડ્સ ઍક્સેસિબલ રહેશે નહીં. તમને આ સેવા ફરી કન્ફિગર ન કરવાની ભલામણ કરવામાં આવે છે. |
Manages local user identity keys used to authenticate user to identity providers as well as TPM virtual smart cards. If this service is disabled, local user identity keys and TPM virtual smart cards will not be accessible. It is recommended that you do not reconfigure this service. |
50 | ઠીક |
OK |
100 | એક PIN સેટ કરો |
Set up a PIN |
101 | એક કાર્યાલય PIN સેટ કરો |
Set up a work PIN |
102 | પાસવર્ડ્સના સ્થાનમાં ઉપયોગ કરવા માટે એક PIN બનાવો. PIN રાખવો તે તમારા ડિવાઇસ, એપ્લિકેશન્સ અને સેવાઓમાં સાઇન ઇન કરવાનું સરળ બનાવે છે. |
Create a PIN to use in place of passwords. Having a PIN makes it easier to sign in to your device, apps, and services. |
103 | આગલું |
Next |
104 | પાછળ |
Back |
200 | PIN આવશ્યક |
PIN required |
201 | તમારા ડિવાઇસ પર નીતિ પરિવર્તનને કારણે, તમારે એક PIN બાનાવવો જરૂરી છે. |
Because of a policy change on your device, you need to create a PIN. |
202 | PIN નીતિ પરિવર્તન |
PIN policy change |
203 | અમારે તમારો PIN અમારી સંસ્થા દ્વારા સેટ કરાયેલ નવી આવશ્યક્તાઓની પૂર્તિ કરે છે તેની ખાતરી કરવી જરૂરી છે. જો તે ન કરતો હોય, તો અમે તમને તને પરિવર્તિત કરવામાં મદદ કરીશું. |
We need to make sure your PIN meets new requirements set by your organization. If it doesn’t, we’ll help you change it. |