File name: | inetcpl.cpl.mui |
Size: | 117760 byte |
MD5: | a13aaa5f9beddf4bd78a0cde4c07a5f1 |
SHA1: | 3d43b623f1b82b0ff0d4185ab469c5f0988ac339 |
SHA256: | 058bfc42a839882164aa7194dd766f2d9d1a0b21887f59de8454096473e4d355 |
Operating systems: | Windows 10 |
Extension: | MUI |
If an error occurred or the following message in Gujarati language and you cannot find a solution, than check answer in English. Table below helps to know how correctly this phrase sounds in English.
id | Gujarati | English |
---|---|---|
105 | Internet Options | Internet Options |
778 | 15 મિનિટ | 15 minutes |
779 | 30 મિનિટ | 30 minutes |
780 | 1 કલાક | 1 hour |
781 | 4 કલાક | 4 hours |
782 | 1 દિવસ | 1 day |
783 | 1 અઠવાડિયું | 1 week |
784 | %1!d! મિનિટ | %1!d! minutes |
1032 | આ ઝોન માટે પરવાનગી પ્રાપ્ત સ્તરો: મધ્યમથી ઉચ્ચ | Allowed levels for this zone: Medium to High |
1033 | આ ઝોન માટે પરવાનગી પ્રાપ્ત સ્તરો: બધા | Allowed levels for this zone: All |
1034 | આ ઝોન માટે પરવાનગી પ્રાપ્ત સ્તરો: ઉચ્ચ | Allowed levels for this zone: High |
1491 | %1s મુખ પૃષ્ઠ ટૅબ્સ | %1s home page tabs |
1581 | %1 (ડિફૉલ્ટ) | %1 (default) |
1652 | અસ્થાયી ઇન્ટરનેટ ફાઇલો હટાવી રહ્યું છે... | Deleting Temporary Internet Files... |
1653 | ઇતિહાસ હટાવી રહ્યું છે... | Deleting history... |
1654 | કુકીઝ હટાવી રહ્યું છે... | Deleting cookies... |
1655 | પ્રપત્ર ડેટા હટાવી રહ્યું છે... | Deleting forms data... |
1656 | સંગ્રહિત પાસવર્ડ્સ હટાવી રહ્યું છે... | Deleting stored passwords... |
1657 | બ્રાઉઝિંગ ઇતિહાસ હટાવો | Delete Browsing History |
1658 | કૃપયા બ્રાઉઝિંગ ઇતિહાસ હટાવાય ત્યાં સુધી પ્રતીક્ષા કરો. | Please wait while the browsing history is deleted. |
1659 | Windows Defender SmartScreen ડેટા રદ થાય છે... | Deleting Windows Defender SmartScreen data... |
1661 | ટ્રૅકિંગ સંરક્ષણ ડેટાને હટાવે છે... | Deleting Tracking Protection data... |
1662 | ઍડ-ઑન ડેટાને હટાવે છે... | Deleting add-on data... |
1663 | ડાઉનલોડ ઇતિહાસ હટાવી રહ્યું છે... | Deleting download history... |
1664 | Deleting website caches... | Deleting website caches... |
4300 | You cannot use the system folder. | You cannot use the system folder. |
4301 | તમારી અસ્થાયી ઇન્ટરનેટ ફાઇલો ફોલ્ડર માટે નવું સ્થાન પસંદ કરો. | Choose a new location for your Temporary Internet Files folder. |
4309 | Items cannot be moved to shared drivers or folders. | Items cannot be moved to shared drivers or folders. |
4310 | This folder is a computer name or a special folder. | This folder is a computer name or a special folder. |
4312 | ઇન્ટરનેટ વિકલ્પો | Internet Options |
4313 | તમારા ઇન્ટરનેટ પ્રદર્શન અને કનેક્શન સેટિંગ્સને કન્ફિગર કરો. | Configure your Internet display and connection settings. |
4320 | There is not enough memory to continue. Quit one or more programs, and then try again. | There is not enough memory to continue. Quit one or more programs, and then try again. |
4322 | You need to choose a Dial-Up Networking connection in order to use AutoDial. | You need to choose a Dial-Up Networking connection in order to use AutoDial. |
4325 | This folder's path has unsupported characters. Try another path. | This folder's path has unsupported characters. Try another path. |
4474 | Smallest | Smallest |
4475 | આનાથી નાનું | Smaller |
4476 | Medium | Medium |
4477 | Larger | Larger |
4478 | Largest | Largest |
4602 | કોઈ યુઝર-ડિફાઈન્ડ સ્ટ્રિંગ નિમ્નમાંથી કોઈ વર્ણ ધરાવતો નથી: [ ] , ; = |
A user-defined string cannot contain any of the following characters: [ ] , ; = |
4604 | User Defined [%1] | User Defined [%1] |
4607 | પ્રૉક્સી સર્વર માટે ઉપયોગ કરવા તમે ચયનિત કરેલી સેટિંગ્સ ખાલી છે. તે ઇન્ટરનેટની ઍક્સેસને રોકે છે. તમે પ્રૉક્સી કનેક્શનને બંધ કરવા માંગો છો? | The settings for the proxy server you've chosen to use are blank. This prevents access to the Internet. Do you want to turn off the proxy connection? |
4608 | અમાન્ય પ્રૉક્સી સર્વર | Invalid Proxy Server |
4610 | કોઈ નહીં | None |
4612 | Please select a value between %d and %d for how much disk space Temporary Internet Files may use. | Please select a value between %d and %d for how much disk space Temporary Internet Files may use. |
4613 | અસ્થાયી ઇન્ટરનેટ ફાઇલોને સંગ્રહિત કરવા માટે વર્તમાનમાં સેટ કરેલ ડિસ્ક આકારનું પ્રમાણ આકાર સીમાથી વધુ છે. પ્રદર્શનને સુધારવા માટે, આકાર સીમા હવે 1024 મેગાબાઇટ્સ છે. તમારું અસ્થાયી સંગ્રહણ સ્થાન આ આકારમાં ઘટાડવામાં આવશે (આમાં થોડો સમય લાગી શકે છે). | The amount of disk space currently set aside to store temporary Internet files is above the size limit. To improve performance, the size limit is now 1024 megabytes. Your temporary storage space will be reduced to this size (this might take several minutes). |
4614 | The recommended security level for this zone is "%s". The security level that you have chosen is lower than this. Are you sure you want to change the security level? |
The recommended security level for this zone is "%s". The security level that you have chosen is lower than this. Are you sure you want to change the security level? |
4615 | ચેતવણી! | Warning! |
4624 | તમે દાખલ કરેલ સાઇટ નામ માન્ય નથી. તમારે નામની શરૂઆતમાં કોઈ માન્ય પ્રોટોકોલનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે http:// or https://. | The site name you entered is not valid. You must use a valid protocol at the beginning of the name, such as http:// or https://. |
4625 | Security | Security |
4629 | આ ઝોનમાં ઍડ કરેલી સાઇટ્સ એ પ્રત્યય તરીકે https:// નો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રત્યય સુરક્ષિત કનેક્શનને સુનિશ્ચિત કરે છે. | Sites added to this zone must use the https:// prefix. This prefix assures a secure connection. |
4630 | તમારી ઝોન સેટિંગ્સ સાથે કોઈ અણધારી ત્રુટી આવી છે. આ સાઇટને ઍડ કરવામાં અક્ષમ. | There was an unexpected error with your zone settings. Unable to add this site. |
4631 | css | css |
4632 | શૈલીપત્રક *.css બધી ફાઇલો *.* | Stylesheets *.css All Files *.* |
4633 | The style sheet you selected could not be found. | The style sheet you selected could not be found. |
4634 | ત્રુટી | Error |
4638 | તમારા દ્વારા ઉલ્લેખિત સાઇટ કોઈ અન્ય ઝોનમાં હાજર છે. કૃપયા વર્તમાન ઝોનમાં ઍડ કરોા પહેલા તે ઝોનમાંથી સાઇટને કાઢો. | The site you specified already exists in another zone. Please remove the site from that zone before adding it to the current zone. |
4639 | તમે કોઈ અમાન્ય વાઇલ્ડકાર્ડ અનુક્રમ દાખલ કરેલ છે. માન્ય દાખલાના ઉદાહરણ: *://*.microsoft.com http://*.microsoft.co.jp ftp://157.54.23.41/ file:\\localsvr\share *://157.54.100-200.* અમાન્ય દાખલાના ઉદાહરણ: http://microsoft.*.com ftp://* |
You have entered an invalid wildcard sequence. Examples of valid patterns: *://*.microsoft.com http://*.microsoft.co.jp ftp://157.54.23.41/ file:\\localsvr\share *://157.54.100-200.* Examples of invalid patterns: http://microsoft.*.com ftp://* |
4648 | %s સેટિંગ્સ | %s settings |
4649 | લોકલ એરિયા નેટવર્ક (LAN) સેટિંગ્સ | Local Area Network (LAN) Settings |
4650 | તમારા LAN માટે પ્રૉક્સી સર્વરનો ઉ&પયોગ કરો (આ સેટિંગ્સ ડાયલ-અપ અથવા VPN કનેક્શન્સ પર લાગુ થતી નથી). | Use a pro&xy server for your LAN (These settings will not apply to dial-up or VPN connections). |
4653 | શું તમે ખરેખર ડાયલ-અપ નેટવર્કિંગ કનેક્શનને હટાવવા માંગો છો? | Are you sure you want to delete this Dial-Up Networking connection? |
4655 | You have entered an invalid number of redial attempts. | You have entered an invalid number of redial attempts. |
4656 | You have entered an invalid redial interval. | You have entered an invalid redial interval. |
4657 | You have entered an invalid autodisconnect time. | You have entered an invalid autodisconnect time. |
4659 | You do not have restart privileges. | You do not have restart privileges. |
4660 | Cannot move Temporary Internet Files. | Cannot move Temporary Internet Files. |
4662 | This is inside the Temporary Internet Files folder. | This is inside the Temporary Internet Files folder. |
4665 | તે ફોલ્ડરનું ચયન કરો જેના માટે તમે આઇટમ ઍડ કરવા માંગો છો. | Please select a folder to which you can add items. |
4666 | વર્તમાન સ્થાન: | Current location: |
4667 | નવું સ્થાન: | New location: |
4668 | - તમારી સુરક્ષા સેટિંગ્સ ભલામણ કરેલ સ્તરની નીચે છે, જેનાથી તમારા કમ્પ્યુટર પર ઑનલાઇન હુમલાનું જોખમ વધી ગયું છે. - સેટિંગ્સ પરિવર્તિત કરવા માટે, કસ્ટમ સ્તર ક્લિક કરો. - ભલામણ કરેલ સેટિંગ્સનો ઉપયોગ કરવા માટે, ડિફૉલ્ટ સ્તર ક્લિક કરો. |
- Your security settings are below the recommended level, putting your computer at an increased risk of online attack. - To change the settings, click Custom level. - To use the recommended settings, click Default level. |
4669 | - એવી વેબસાઇટ્સ માટે ઉપયોગ કે જેમાં નુકસાનકારક સામગ્રી હોઈ શકે છે - મહત્તમ સુરક્ષા - ઓછી સુરક્ષિત સુવિધાઓ અક્ષમ કરી છે |
- Appropriate for websites that might have harmful content - Maximum safeguards - Less secure features are disabled |
4670 | - સંભવિત રૂપથી અસુરક્ષિત સામગ્રી ડાઉનલોડ કરતાં પહેલા સંકેત આપે છે - બિનહસ્તાક્ષરિત ActiveX નિયંત્રણો ડાઉનલોડ કરવામાં આવશે નહીં |
- Prompts before downloading potentially unsafe content - Unsigned ActiveX controls will not be downloaded |
4671 | - તમારા સ્થાનિક નેટવર્ક (ઇન્ટ્રાનેટ)ની વેબસાઇટ્સ માટે યોગ્ય - મોટાભાગની સામગ્રી તમને સંકેત કર્યા વગર ચાલશે - બિનહસ્તાક્ષરિત ActiveX નિયંત્રણો ડાઉનલોડ કરવામાં આવશે નહીં - સંકેત કર્યા વગર મધ્યમ સ્તરની સમાન |
- Appropriate for websites on your local network (intranet) - Most content will be run without prompting you - Unsigned ActiveX controls will not be downloaded - Same as Medium level without prompts |
4672 | - ન્યૂનતમ સુરક્ષા અને ચેતવણી સંકેત પ્રદાન કરેલ છે - મોટાભાગની સામગ્રી ડાઉનલોડ કરવામાં આવી છે અને સંકેત વગર ચાલે છે - બધી સક્રિય સામગ્રી ચાલી શકે છે - એવી સાઇટ્સ માટે ઉપયુક્ત જેના પર તમે પૂર્ણ રૂપે વિશ્વાસ કરો છો |
- Minimal safeguards and warning prompts are provided - Most content is downloaded and run without prompts - All active content can run - Appropriate for sites that you absolutely trust |
4673 | કસ્ટમ સેટિંગ્સ. - સેટિંગ્સને બદલવા માટે, કસ્ટમ સ્તરને ક્લિક કરો. - સૂચિત સેટિંગ્સનો ઉપયોગ કરવા, ડિફૉલ્ટ સ્તરને ક્લિક કરો. |
Custom settings. - To change the settings, click Custom level. - To use the recommended settings, click Default level. |
4674 | ઉચ્ચ | High |
4675 | મધ્યમ | Medium |
4676 | મધ્યમ-નિમ્ન | Medium-low |
4677 | નિમ્ન | Low |
4678 | કસ્ટમ | Custom |
4679 | નવા સ્થાનમાં વર્તમાનમાં ડાઉનલોડ કરાયેલ સામગ્રી માટે પર્યાપ્ત જગ્યા નહીં હોય. કૃપયા પહેલા આ ફાઇલોને હટાવો અને ફરી પ્રયાસ કરો, ફોલ્ડરના આકારને ઘટાડો, અથવા અન્ય સ્થાનનું ચયન કરો. |
There won't be enough space in the new location for the currently downloaded content. Please either delete these files first and try again, reduce the size of the folder, or pick another location. |
4680 | Windows is unable to gather information about the location you have chosen. Please select another, or verify that you have access rights to the location. |
Windows is unable to gather information about the location you have chosen. Please select another, or verify that you have access rights to the location. |
4681 | Temporary Internet Files | Temporary Internet Files |
4682 | Access to this feature has been disabled by a restriction set by your system administrator. | Access to this feature has been disabled by a restriction set by your system administrator. |
4683 | Internet Control Panel | Internet Control Panel |
4684 | Undefined | Undefined |
4686 | SSL કૅશ સફળતાપૂર્વક સાફ કરવામાં આવ્યું. | The SSL cache was successfully cleared. |
4687 | SSL કૅશ સફળતાપૂર્વક સાફ થયું | SSL Cache Cleared Successfully |
4688 | મારું કમ્પ્યુટર | My Computer |
4689 | સ્થાનીય ઇન્ટ્રાનેટ | Local intranet |
4690 | વિશ્વસ્ત સાઇટ્સ | Trusted sites |
4691 | ઇન્ટરનેટ | Internet |
4692 | પ્રતિબંધિત સાઇટ્સ | Restricted sites |
4693 | તમારું કમ્પ્યુટર | Your Computer |
4694 | આ ઝોન તે બધી વેબસાઇટ્સ માટે છે કે તમારા ઇન્ટ્રાનેટ પર છે. | This zone is for all websites that are found on your intranet. |
4695 | આ ઝોનમાં એવી વેબસાઇટ્સ છે કે જેની પર તમને વિશ્વાસ છે કે તે તમારા કમ્પ્યુટર અથવા તમારી ફાઇલોને ક્ષતિગ્રસ્ત કરશે નહીં. | This zone contains websites that you trust not to damage your computer or your files. |
4696 | આ ઝોન ઇન્ટરનેટ વેબસાઇટ્સ માટે છે, ફક્ત તે સિવાયની કે જે વિશ્વસ્ત અને પ્રતિબંધિત ઝોન્સમાં સૂચીબદ્ધ છે. | This zone is for Internet websites, except those listed in trusted and restricted zones. |
4697 | આ ઝોન તે વેબસાઇટ્સ માટે છે કે જે તમારા કમ્પ્યુટર અથવા તમારી ફાઇલોને ક્ષતિગ્રસત કરી શકે છે. | This zone is for websites that might damage your computer or your files. |
4731 | છબીઓ માટે હંમેશાં ALT પાઠ વિસ્તૃત કરો | Always expand ALT text for images |
4732 | ફોકસ/ચયન પરિવર્તનવાળું સિસ્ટમ કૅરેટ ખસેડો | Move system caret with focus/selection changes |
4733 | સૂચવેલ સાઇટ્સ સક્ષમ કરો | Enable Suggested Sites |
4734 | પૃષ્ઠ અનુમાન સાથે આગળ ફ્લિપ કરો સક્ષમ કરો | Enable flip ahead with page prediction |
4735 | સ્મૂથ સ્ક્રોલિંગનો ઉપયોગ કરો | Use smooth scrolling |
4736 | ડેસ્કટૉપ માટે Internet Explorer પર સ્વાઇપિંગ ગતિ ચાલુ કરો | Turn on the swiping motion on Internet Explorer for the desktop |
4737 | FTP ફોલ્ડર દૃશ્ય સક્ષમ કરો (Internet Explorer ની બહાર) | Enable FTP folder view (outside of Internet Explorer) |
4738 | Microsoft Edge ખોલનાર (નવા ટૅબ બટનની બાજુમાંનું) બટન છુપાવો | Hide the button (next to the New Tab button) that opens Microsoft Edge |
4739 | વેબપેજેસમાં ધ્વનિઓ ચલાવો | Play sounds in webpages |
4741 | વેબપેજેસમાં ઍનિમેશંસ ચલાવો | Play animations in webpages |
4742 | ચિત્રો બતાવો | Show pictures |
4743 | Passive FTP નો ઉપયોગ કરો (ફાયરવૉલ અને DSL મૉડેમની સુસંગતતા માટે) | Use Passive FTP (for firewall and DSL modem compatibility) |
4744 | મલ્ટિમીડિયા | Multimedia |
4745 | બ્રાઉઝિંગ | Browsing |
4746 | ઍક્સેસિબિલિટી | Accessibility |
4747 | સુરક્ષા | Security |
4749 | ડિસ્ક પર એન્ક્રિપ્ટેડ પૃષ્ઠોને સાચવો નહીં | Do not save encrypted pages to disk |
4750 | જ્યારે બ્રાઉઝર બંધ થાય ત્યારે અસ્થાયી ઇન્ટરનેટ ફાઇલ ફોલ્ડરને ખાલી કરો | Empty Temporary Internet Files folder when browser is closed |
4751 | વધારેલા સંરક્ષિત મોડને સક્ષમ કરો* | Enable Enhanced Protected Mode* |
4753 | SSL 3.0નો ઉપયોગ કરો | Use SSL 3.0 |
4754 | TLS 1.0નો ઉપયોગ કરો | Use TLS 1.0 |
4755 | એન્હેન્સ્ડ પ્રોટેક્ટેડ મોડ માટે 64-બીટ પ્રક્રિયાઓને સક્ષમ કરો* | Enable 64-bit processes for Enhanced Protected Mode* |
4757 | જો સુરક્ષિત અને અસુરક્ષિત મોડની વચ્ચે પરિવર્તન કરતા હો તો ચેતવણી આપો | Warn if changing between secure and not secure mode |
4758 | જો POST નું સબમિટ કરવું કોઈ એવા ઝોનને પુનઃનિર્દેશિત કરવામાં આવે છે કે જેને પોસ્ટની અનુમતિ ન હોય, તો ચેતવણી આપો | Warn if POST submittal is redirected to a zone that does not permit posts |
4759 | પ્રમાણપત્ર સરનામા મેળ ન થવા વિષે ચેતવણી આપો | Warn about certificate address mismatch |
4760 | સર્વર પ્રમાણપત્ર રદબાતલ માટે તપાસો | Check for server certificate revocation |
4761 | પ્રકાશકના પ્રમાણપત્ર રદબાતલ માટે તપાસો | Check for publisher's certificate revocation |
4762 | ડાઉનલોડ કરેલ પ્રોગ્રામ્સ પર હસ્તાક્ષર માટે તપાસો | Check for signatures on downloaded programs |
4763 | તમે Internet Explorer* માં મુલાકાત લો છે તે સાઇટ્સને Do Not Track વિનંતિઓ મોકલો | Send Do Not Track requests to sites you visit in Internet Explorer* |
4769 | મુદ્રણ ચાલુ | Printing |
4770 | પૃષ્ઠભૂમિ રંગો અને છબીઓને મુદ્રિત કરો | Print background colors and images |
4771 | સરનામા પટ્ટીમાં શોધો | Search from the Address bar |
4774 | ActiveX નિયંત્રણ અને પ્લગ-ઈન્સ | ActiveX controls and plug-ins |
4775 | ActiveX નિયંત્રણ અને પ્લગ-ઈન્સ ચલાવો | Run ActiveX controls and plug-ins |
4776 | હસ્તાક્ષરિત ActiveX નિયંત્રણ ડાઉનલોડ કરો | Download signed ActiveX controls |
4777 | બિનહસ્તાક્ષરિત ActiveX નિયંત્રણ ડાઉનલોડ કરો | Download unsigned ActiveX controls |
4778 | Java | Java |
4779 | Java permissions | Java permissions |
4780 | Scriptlets ને પરવાનગી આપો | Allow Scriptlets |
4782 | સ્ક્રિપ્ટિંગ | Scripting |
4783 | સ્ક્રિપ્ટિંગ માટે સુરક્ષિત તરીકે ચિહ્નિત ન કરેલા ActiveX નિયંત્રણો શરૂ કરો અને સ્ક્રિપ્ટ કરો | Initialize and script ActiveX controls not marked as safe for scripting |
4784 | તે ActiveX નિયંત્રણને સ્ક્રિપ્ટ કરો જે સ્ક્રિપ્ટિંગ માટે સુરક્ષિત ચિહ્નિત કરવામાં આવ્યાં છે | Script ActiveX controls marked safe for scripting |
4785 | ડોમેન પર બધી બાજુનાં ડેટા સ્રોતને મેળવો | Access data sources across domains |
4786 | સક્રિય સ્ક્રિપ્ટિંગ | Active scripting |
4787 | Java એપ્લેટ્સનું સ્ક્રિપ્ટિંગ | Scripting of Java applets |
4788 | ઉપયોગકર્તા પ્રમાણીકરણ | User Authentication |
4790 | લૉગઑન | Logon |
4791 | ડાઉનલોડ્સ | Downloads |
4792 | ફાઇલ ડાઉનલોડ | File download |
4793 | ફૉન્ટ ડાઉનલોડ | Font download |
4794 | વિવિધ | Miscellaneous |
4796 | ફાઇલને ખેંચો અને મૂકો અથવા પ્રતિલિપિ બનાવીને ચોંટાડો | Drag and drop or copy and paste files |
4797 | નૉન-એન્ક્રિપ્ટેડ ફૉર્મ ડેટા સબમિટ કરો | Submit non-encrypted form data |
4798 | કોઈ IFRAMEમાં પ્રોગ્રામ અને ફાઇલને લોંચ કરી રહ્યું છે | Launching programs and files in an IFRAME |
4799 | સમાન વિંડોમાં ડોમેન વચ્ચે સામગ્રીને પરવાનગી આપો | Allow dragging of content between domains into the same window |
4800 | ભિન્ન વિંડોઝમાં ડોમેન વચ્ચે સામગ્રીને ખેંચવાની પરવાનગી આપો | Allow dragging of content between domains into separate windows |
4803 | સક્ષમ કરો | Enable |
4804 | સંકેત | Prompt |
4805 | અક્ષમ કરો | Disable |
4806 | વ્યવસ્થાપક સ્વીકૃતિ | Administrator approved |
4807 | અજ્ઞાત લૉગઑન | Anonymous logon |
4808 | ઉપયોગકર્તા નામ અને પાસવર્ડ માટે સંકેત આપો | Prompt for user name and password |
4809 | વર્તમાન ઉપયોગકર્તા નામ અને પાસવર્ડથી સ્વયંચાલિત રીતે લૉગઑન કરો | Automatic logon with current user name and password |
4810 | ફક્ત ઇન્ટ્રાનેટ ઝોનમાં સ્વયંચાલિત લૉગઑન | Automatic logon only in Intranet zone |
4814 | ન્યૂન સુરક્ષા | Low safety |
4815 | મધ્યમ સુરક્ષા | Medium safety |
4816 | ઉચ્ચ સુરક્ષા | High safety |
4817 | Custom | Custom |
4818 | Disable Java | Disable Java |
4822 | HTTP સેટિંગ્સ | HTTP settings |
4823 | HTTP 1.1નો ઉપયોગ કરો | Use HTTP 1.1 |
4824 | HTTP 1.1નો પ્રૉક્સી કનેક્શન દ્વારા ઉપયોગ કરો | Use HTTP 1.1 through proxy connections |
4825 | હંમેશા | Always |
4826 | ક્યારેય નહીં | Never |
4827 | હૉવર કરો | Hover |
4828 | લિંક્સને રેખાંકિત કરો | Underline links |
4832 | દરેક સ્ક્રિપ્ટ ભૂલ વિષે એક સૂચના પ્રદર્શિત કરો | Display a notification about every script error |
4833 | મિત્રવત HTTP ત્રુટી સંદેશાઓ બતાવો | Show friendly HTTP error messages |
4835 | ડાઉનલોડ સમાપ્ત થાય ત્યારે સૂચિત કરો | Notify when downloads complete |
4836 | જો Internet Explorer ડિફૉલ્ટ વેબ બ્રાઉઝર નથી તો મને જણાવો | Tell me if Internet Explorer is not the default web browser |
4837 | Automatically check for Internet Explorer updates | Automatically check for Internet Explorer updates |
4838 | ઇતિહાસ અને પસંદમાં ઉપયોગ ન કરાયેલા ફોલ્ડર્સ બંધ કરો | Close unused folders in History and Favorites |
4839 | UTF-8 તરીકે URL પાથ મોકલો | Send URL path as UTF-8 |
4840 | નૉન-ઇન્ટ્રાનેટ URL માટે UTF-8 ક્વેરી સ્ટ્રિંગ્સ મોકલો | Send UTF-8 query strings for non-Intranet URLs |
4841 | ઇંટરનેટ URL માટે UTF-8 query ક્વેરી સ્ટ્રિંગ્સ મોકલો | Send UTF-8 query strings for Intranet URLs |
4843 | છબી ડાઉનલોડ પ્લેસહોલ્ડર બતાવો | Show image download placeholders |
4847 | ફક્ત મુખ્ય વિંડોમાં પરિણામ દર્શાવો | Just display the results in the main window |
4848 | તમારા સ્વતઃ-શોધ પ્રદાતાને અજ્ઞાત સરનામા સબમિટ કરશો નહીં | Do not submit unknown addresses to your auto-search provider |
4849 | સરનામા પટ્ટીમાં એકલ શબ્દ પ્રવિષ્ટિ માટે ઇન્ટરનેટ સાઇટ પર જાઓ | Go to an intranet site for a single word entry in the Address bar |
4850 | વેબસાઇટ ડેટા સેટિંગ્સ | Website Data Settings |
4851 | Internet Explorer સરનામા પટ્ટીમાં ઈનલાઈન સ્વતઃસમાપ્તનો ઉપયોગ કરો અને સંવાદ ખોલો | Use inline AutoComplete in the Internet Explorer Address Bar and Open Dialog |
4852 | ફાઇલ એક્સપ્લોરરમાં ઇનલાઇન સ્વતઃપૂર્ણનો ઉપયોગ કરો અને સંવાદ ચલાવો | Use inline AutoComplete in File Explorer and Run Dialog |
4853 | ઉપયોગકર્તા ડેટા સ્થાયિત્વ | Userdata persistence |
4854 | પ્રોગ્રામેટિક ક્લિપબોર્ડ ઍક્સેસની પરવાનગી આપો | Allow Programmatic clipboard access |
4855 | વિવિધ ડોમેન્સમાં બધી બાજુએ વિંડો અને ફ્રેમ્સને નેવિગેટ કરો | Navigate windows and frames across different domains |
4856 | વૈયક્તિક પસંદ મેનૂને સક્ષમ કરો | Enable personalized favorites menu |
4857 | Windows will now log you off to finish moving Temporary Internet Files. Do you want to continue? (All other changes have been saved.) |
Windows will now log you off to finish moving Temporary Internet Files. Do you want to continue? (All other changes have been saved.) |
4858 | લૉગ ઑફ કરો | Log Off |
4862 | જ્યારે એક જ પ્રમાણપત્ર હોય ત્યારે પ્રમાણપત્ર ચયન કરવા માટે ક્લાયંટને સંકેત ન કરો | Don't prompt for client certificate selection when only one certificate exists |
4863 | સંકલિત Windows પ્રમાણીકરણ સક્ષમ કરો | Enable Integrated Windows Authentication |
4864 | એપ્લિકેશંસ અને અસુરક્ષિત ફાઇલો લોન્ચ કરવામાં આવી રહી છે | Launching applications and unsafe files |
4866 | ટર્મિનલ સેવા અંતર્ગત પણ ઑફસ્ક્રીન સંયોગિકરણ પર ભાર મૂકો | Force offscreen compositing even under Terminal Server |
4867 | સ્ક્રિપ્ટ દ્વારા સ્થિતિ પટ્ટી અપડેટ્સને પરવાનગી આપો | Allow status bar updates via script |
4870 | META REFRESHની પરવાનગી આપો | Allow META REFRESH |
4871 | સ્વયંચલિત છબી આકારને સક્ષમ કરો | Enable automatic image resizing |
4872 | મિશ્ર સામગ્રી પ્રદર્શિત કરો | Display mixed content |
4873 | વેબપેજેસમાં બટન્સ અને નિયંત્રણો પર વિઝ્યુઅલ શૈલીઓ સક્ષમ કરો | Enable visual styles on buttons and controls in webpages |
4874 | તૃતીય-પક્ષ બ્રાઉઝર એક્સ્ટેંશન્સ સક્ષમ કરો | Enable third-party browser extensions |
4877 | આ સાઇટ પહેલાથી જ %s ઝોનમાં છે. | This site is already in the %s zone. |
4878 | તમે જે સાઇટ નિર્દિષ્ટ કરી છે તે %1 ઝોનમાં પહેલાથી હાજર છે. શું તમે તેને %2 ઝોનમાં ખસેડવા માંગશો? | The site you specified already exists in the %1 zone. Would you like to move it to the %2 zone? |
4879 | Microsoft વેબ બ્રાઉઝર નિયંત્રણની સ્ક્રિપ્ટિંગને પરવાનગી આપો | Allow scripting of Microsoft web browser control |
4880 | Display enhanced security configuration dialog | Display enhanced security configuration dialog |
4881 | સ્થાનિક ફાઇલો અને ફોલ્ડર્સ પર નેવિગેશનની પરવાનગી આપો | Allow navigation to local files and folders |
4883 | પૉપ-અપ બ્લોકરનો ઉપયોગ કરો | Use Pop-up Blocker |
4884 | બાઇનરી અને સ્ક્રિપ્ટ વર્તન | Binary and script behaviors |
4885 | MIME સ્નિફિંગ સક્ષમ કરો | Enable MIME Sniffing |
4886 | ઓછા વિશેષાધિકારવાળી વેબ સામગ્રી ઝોનની વેબસાઇટ્સ આ ઝોનમાં નેવિગેટ કરી શકે છે | Websites in less privileged web content zone can navigate into this zone |
4887 | આકાર અથવા સ્થિતિ અવરોધો વગર સ્ક્રિપ્ટ-ઇનિશિએટેડ વિંડોઝની પરવાનગી આપો | Allow script-initiated windows without size or position constraints |
4889 | ActiveX નિયત્રંણો માટે સ્વયંચાલિત સંકેતન | Automatic prompting for ActiveX controls |
4890 | વેબપેજેસને સક્રિય સામગ્રી માટે પ્રતિબંધિત પ્રોટોકૉલ્સનો ઉપયોગ કરવાની પરવાનગી આપો | Allow webpages to use restricted protocols for active content |
4891 | સક્રિય સામગ્રીને મારા કમ્પ્યુટર પરની ફાઇલોમાં ચાલવાની પરવાનગી આપો | Allow active content to run in files on My Computer |
4892 | સીડીની સક્રિય સામગ્રીને મારા કમ્પ્યુટર પર ચાલવાની પરવાનગી આપો | Allow active content from CDs to run on My Computer |
4893 | ઉચ્ચ: બધા પૉપ-અપ્સને અવરોધિત કરો (ઓવરરાઇડ કરવા માટે Ctrl+Alt) | High: Block all pop-ups (Ctrl+Alt to override) |
4894 | મધ્યમ: મોટાભાગના સ્વયંચાલિત પૉપ-અપ્સ બ્લોક કરો | Medium: Block most automatic pop-ups |
4895 | નિમ્ન: સુરક્ષિત સાઇટ્સના પૉપ-અપ્સની પરવાનગી આપો | Low: Allow pop-ups from secure sites |
4897 | પાછલા ઉપયોગ ન કરાયેલા ActiveX નિયંત્રણોને સંકેત કર્યા વગર ચાલવાની પરવાનગી આપો | Allow previously unused ActiveX controls to run without prompt |
4898 | સરનામા અથવા સ્થિતિ પટ્ટી વગર વેબસાઇટ્સને વિંડોઝ ખોલવાની પરવાનગી આપો | Allow websites to open windows without address or status bars |
4899 | કોઈ વેબપેજ પર વિડિયો અને ઍનિમેશનનું પ્રદર્શન કરો કે જે બાહ્ય મીડિયા પ્લેયરનો ઉપયોગ કરતાં નથી | Display video and animation on a webpage that does not use external media player |
4900 | સંકેત વગર ActiveX નો ઉપયોગ કરવા માટે ફક્ત સ્વીકૃત ડોમેંસને પરવાનગી આપો | Only allow approved domains to use ActiveX without prompt |
4901 | XSS ફિલ્ટર સક્ષમ કરો | Enable XSS filter |
4907 | નવી વિંડોઝ અને ટૅબ્સ માટે ઝૂમ સ્તરને રીસેટ કરો | Reset zoom level for new windows and tabs |
4908 | નવી વિંડોઝ અને ટૅબ્સ માટે પાઠ આકારને મધ્યમ પર રીસેટ કરો | Reset text size to medium for new windows and tabs |
4910 | ટૅબને Ctrl+Tab થી સ્વિચ કરી સૌથી તાજેતરના ક્રમનો ઉપયોગ કરો | Use most recent order when switching tabs with Ctrl+Tab |
4911 | સર્વર પર ફાઇલો અપલોડ કરતી વખતે સ્થાનિક નિર્દેશિકા પાથ સામેલ કરો | Include local directory path when uploading files to a server |
4912 | સ્ક્રિપ્ટેડ વિંડોઝનો ઉપયોગ કરવાની જાણકારી માટે વેબસાઇટ્સને સંકેત આપવાની પરવાનગી આપો | Allow websites to prompt for information using scripted windows |
4913 | સ્વચલિત ક્રેશ પુનઃપ્રાપ્તિને સક્ષમ કરો | Enable automatic crash recovery |
4914 | એક રિક્ત પૃષ્ઠ | A blank page |
4915 | નવું ટૅબ પૃષ્ઠ | The new tab page |
4916 | તમારું પ્રથમ મુખ પૃષ્ઠ | Your first home page |
4917 | ચયન પર એક્સિલરેટર બટન પ્રદર્શિત કરો | Display Accelerator button on selection |
4918 | નવા વિંડોઝ અને ટૅબ્સ માટે કેરેટ બ્રોઉઝિંગ અક્ષમ કરો | Enable Caret Browsing for new windows and tabs |
4919 | સિસ્ટમ ધ્વનિઓ ચલાવો | Play system sounds |
4920 | એક્સિલરેટેડ ગ્રાફિક્સ | Accelerated graphics |
4921 | GPU રેંડરિંગને બદલે સૉફ્ટવેર રેંડરિંગનો ઉપયોગ કરો | Use software rendering instead of GPU rendering |
4922 | HTML5 મીડિયા ઘટકોમાં વૈકલ્પિક કોડેક્સને સક્ષમ કરે છે | Enable alternative codecs in HTML5 media elements |
4923 | ActiveX ફિલ્ટરિંગને પરવાનગી આપો | Allow ActiveX Filtering |
4924 | ActiveX નિયંત્રણો પર ઍન્ટિમૉલવેર સૉફ્ટવેર ચલાવો | Run antimalware software on ActiveX controls |
4925 | HTTP2 નો ઉપયોગ કરો | Use HTTP2 |
4926 | મારા સમાચાર ફીડ ધરાવતું નવું ટૅબ પેજ | The new tab page with my news feed |
5000 | AaBbYyZz | AaBbYyZz |
5003 | લેટિન | Latin |
5005 | ελληνικά | ελληνικά |
5006 | Кириллица | Кириллица |
5007 | Հայերեն | Հայերեն |
5008 | עברית | עברית |
5009 | العربية | العربية |
5010 | देवनागरी | देवनागरी |
5011 | বাংলা | বাংলা |
5012 | ਪੰਜਾਬੀ | ਪੰਜਾਬੀ |
5013 | ગુજરાતી | ગુજરાતી |
5014 | ଓଡ଼ିଆ | ଓଡ଼ିଆ |
5015 | தமிழ் | தமிழ் |
5016 | తెలుగు | తెలుగు |
5017 | ಕನ್ನಡ | ಕನ್ನಡ |
5018 | മലയാളം | മലയാളം |
5019 | ไทย | ไทย |
5020 | ລາວ | ລາວ |
5021 | བོད་ཡིག | བོད་ཡིག |
5022 | ქართული | ქართული |
5023 | 한글 | 한글 |
5024 | 日本語 | 日本語 |
5025 | 繁體中文 | 繁體中文 |
5026 | 简体中文 | 简体中文 |
5027 | አማRdኛ | አማRdኛ |
5028 | ᐃᓄᒃᑎᑐᑦ | ᐃᓄᒃᑎᑐᑦ |
5029 | ᏣᎳᎩ | ᏣᎳᎩ |
5030 | ꆈꌠꁱꂷ | ꆈꌠꁱꂷ |
5031 | ⠠⠃⠗⠁⠊⠇⠇⠑ | ⠠⠃⠗⠁⠊⠇⠇⠑ |
5032 | ᚠᚢᚦᚨᚱᚲ | ᚠᚢᚦᚨᚱᚲ |
5033 | ᚌᚑᚔᚇᚓᚂᚉ | ᚌᚑᚔᚇᚓᚂᚉ |
5034 | සිංහල | සිංහල |
5035 | ܣܘܪܝܐ | ܣܘܪܝܐ |
5036 | ဢႝတွၼ် | ဢႝတွၼ် |
5037 | ភាសាខ្មែរ | ភាសាខ្មែរ |
5038 | ދިވެހިބަސް | ދިވެހިބަސް |
5039 | ᠮᠤᠨᠭᠭᠤᠯ ᠬᠡᠯᠡ | ᠮᠤᠨᠭᠭᠤᠯ ᠬᠡᠯᠡ |
5050 | ?????? | ?????? |
5051 | ⰔⰎⰀⰂⰑⰐⰊⰍ | ⰔⰎⰀⰂⰑⰐⰊⰍ |
5053 | ????•?????? | ????•?????? |
5055 | ߓߡߊߣߊ߲ߞߊ߲ | ߓߡߊߣߊ߲ߞߊ߲ |
5057 | ????⁚?? | ????⁚?? |
5058 | ?? ?????? | ?? ?????? |
5059 | ꡏꡡꡋꡂꡡꡙ ꡢꡠꡙꡠ | ꡏꡡꡋꡂꡡꡙ ꡢꡠꡙꡠ |
5061 | ᥘᥣᥭᥰ ᥖᥭᥰ ᥖᥬᥲᥑᥨᥒᥰ | ᥘᥣᥭᥰ ᥖᥭᥰ ᥖᥬᥲᥑᥨᥒᥰ |
5062 | ᦎᦷᦑᦺᦖᦺᧈᦉᦲᧇᦉᦸᧂᦗᧃᦓᦱ | ᦎᦷᦑᦺᦖᦺᧈᦉᦲᧇᦉᦸᧂᦗᧃᦓᦱ |
5063 | ⵜⴰⵎⴰⵣⵉⵖⵜ | ⵜⴰⵎⴰⵣⵉⵖⵜ |
5064 | ꕙꔤ | ꕙꔤ |
5304 | બધા કૂકીઝને અવરુદ્ધ કરો | Block All Cookies |
5306 | મધ્યમ ઉચ્ચ | Medium High |
5309 | બધા કૂકીઝને સ્વીકારો | Accept All Cookies |
5311 | - વેબસાઇટ્સની બધી કુકીઝને અવરોધિત કરે છે - આ કમ્પ્યુટર પર પહેલાથી હાજર કુકીઝ વેબસાઇટ્સ દ્વારા વાંચી શકાતી નથી |
- Blocks all cookies from all websites - Cookies that are already on this computer cannot be read by websites |
5312 | - વેબસાઇટ્સની એવી બધી કુકીઝને અવરોધિત કરે છે કે જેની પાસે કૉમ્પેક્ટ ગોપનીયતા નીતિ નથી - એવી કુકીઝને અવરોધિત કરે છે કે જે એવી માહિતી સાચવે છે કે જેનો ઉપયોગ તમારી સ્પષ્ટ સંમતિ વગર તમારો સંપર્ક કરવામાં કરી શકાય છે |
- Blocks all cookies from websites that do not have a compact privacy policy - Blocks cookies that save information that can be used to contact you without your explicit consent |
5313 | - એવી તૃતીય-પક્ષ કુકીઝને અવરોધિત કરે છે કે જેની પાસે કૉમ્પેક્ટ ગોપનીયતા નીતિ નથી - એવી તુતીય-પક્ષ કુકીઝને અવરોધિત કરે છે કે જે એવી માહિતી સાચવે છે જેનો ઉપયોગ તમારી સ્પષ્ટ સંમતિ વગર તમારો સંપર્ક કરવામાં કરી શકાય છે - એવી પ્રથમ-પક્ષ કુકીઝને અવરોધિત કરે છે કે જે એવી માહિતી સાચવે છે જેનો ઉપયોગ તમારી સંપૂર્ણ સંમતિ વગર તમારો સંપર્ક કરવામાં કરી શકાય છે |
- Blocks third-party cookies that do not have a compact privacy policy - Blocks third-party cookies that save information that can be used to contact you without your explicit consent - Blocks first-party cookies that save information that can be used to contact you without your implicit consent |
5314 | - એવી તૃતીય-પક્ષ કુકીઝને અવરોધિત કરે છે કે જેની પાસે કૉમ્પેક્ટ ગોપનીયતા નીતિ નથી - એવી તુતીય-પક્ષ કુકીઝને અવરોધિત કરે છે કે જે એવી માહિતી સાચવે છે જેનો ઉપયોગ તમારી સ્પષ્ટ સંમતિ વગર તમારો સંપર્ક કરવામાં કરી શકાય છે - એવી પ્રથમ-પક્ષ કુકીઝને પ્રતિબંધિત કરે છે કે જે એવી માહિતી સાચવે છે જેનો ઉપયોગ તમારી સંપૂર્ણ સંમતિ વગર તમારો સંપર્ક કરવામાં કરી શકાય છે |
- Blocks third-party cookies that do not have a compact privacy policy - Blocks third-party cookies that save information that can be used to contact you without your explicit consent - Restricts first-party cookies that save information that can be used to contact you without your implicit consent |
5315 | - એવી તૃતીય-પક્ષ કુકીઝને અવરોધિત કરે છે કે જેની પાસે કૉમ્પેક્ટ ગોપનીયતા નીતિ નથી - એવી તુતીય-પક્ષ કુકીઝને પ્રતિબંધિત કરે છે કે જે એવી માહિતી સાચવે છે જેનો ઉપયોગ તમારી સંપૂર્ણ સંમતિ વગર તમારો સંપર્ક કરવામાં કરી શકાય છે |
- Blocks third-party cookies that do not have a compact privacy policy - Restricts third-party cookies that save information that can be used to contact you without your implicit consent |
5316 | - કોઈપણ વેબસાઇટની કુકીઝ સાચવે છે. - આ કમ્પ્યુટર પર પહેલાથી હાજર કુકીઝને તે વેબસાઇટ્સ વાંચી શકે છે કે જેમણે તે બનાવી હતી |
- Saves cookies from any website. - Cookies that are already on this computer can be read by the websites that created them |
5317 | - પ્રગત અથવા આયાતિત સેટિંગ્સ | - Advanced or imported settings |
5351 | ગોપનીયતા આયાત | Privacy Import |
5352 | Your privacy settings file was successfully imported. | Your privacy settings file was successfully imported. |
5355 | Your privacy settings file could not be imported. It may not be a valid privacy settings file. | Your privacy settings file could not be imported. It may not be a valid privacy settings file. |
5356 | ઇન્ટરનેટ ગોપનીયતા પ્રાથમિક્તાઓ *.xml બધી ફાઇલો *.* | Internet Privacy Preferences *.xml All Files *.* |
5360 | ઇન્ટરનેટ ઝોન માટે કોઈ સેટિંગનું ચયન કરો. | Select a setting for the Internet zone. |
5361 | કસ્ટમ સેટિંગ્સ વાપરવાને બદલે કોઈ માનક ગોપનીયતા સ્તર સેટ કરવા માટે, ડિફૉલ્ટ બટન ક્લિક કરો. | To set a standard privacy level instead of using custom settings, click the Default button. |
5363 | This site cannot be added because it is already in the Restricted sites zone. | This site cannot be added because it is already in the Restricted sites zone. |
5365 | Windows Defender SmartScreen ને સક્ષમ કરો | Enable Windows Defender SmartScreen |
5368 | Windows Defender SmartScreen નો ઉપયોગ કરો | Use Windows Defender SmartScreen |
5380 | અમાન્ય ડોમેન | Invalid Domain |
5381 | તમે કોઈ અમાન્ય ડોમેન દાખલ કર્યો છે. ડોમેન્સ ઇન્ટરનેટ ઝોનમાં હોવા તથા HTTP અથવા HTTPS પ્રોટોકૉલનો ઉપયોગ કરતા હોવા જોઈએ. xn-- થી શરૂ થનારા URL માન્ય IDN નામ હોવા આવશ્યક છે. માન્ય ડોમેન્સના ઉદાહરણો: - www.treyresearch.net - http://treyresearch.net - fineartschool.net |
You have entered an invalid domain. Domains must be in the Internet zone and must use the HTTP or HTTPS protocol. URLs beginning with xn-- must be valid IDN names. Examples of valid domains: - www.treyresearch.net - http://treyresearch.net - fineartschool.net |
5386 | ડોમેન | Domain |
5387 | સેટિંગ | Setting |
5388 | હંમેશાં પરવાનગી આપો | Always Allow |
5389 | હંમેશાં અવરુદ્ધ કરો | Always Block |
5414 | શું તમે ખરેખર બધી સાઇટ્સ કાઢવા માંગો છો? | Are you sure you want to remove all sites? |
5415 | બધી સાઇટ્સ કાઢો | Remove all sites |
5430 | Internet Explorer | Internet Explorer |
5431 | તમારા મુખ પૃષ્ઠ ટૅબ સમૂહની કેટલીક પ્રવિષ્ટિઓ વેબ પેજેસ નથી.
અસમર્થિત પ્રવિષ્ટિઓ કાઢવા માટે ઠીક ક્લિક કરો. |
Some of the entries in your home page tab group are not webpages.
Click OK to remove unsupported entries. |
5432 | તમારા મુખ પૃષ્ઠ ટૅબ સમૂહ માટે તમારા દ્વારા ચયનિત વેબપેજેસની સંખ્યા Internet Explorer દ્વારા સમર્થિત મહત્તમથી વધુ છે.
અતિરિક્ત વેબપેજેસ કાઢવા માટે ઠીક ક્લિક કરો. |
The number of webpages you've selected for your home page tab group exceeds the maximum supported by Internet Explorer.
Click OK to remove the additional webpages. |
5440 | .NET ફ્રેમવર્ક ગોઠવણ સક્ષમ કરો | Enable .NET Framework setup |
5609 | - સુરક્ષા જોખમમાં છે | - Security At Risk |
6000 | આંતરરાષ્ટ્રીય | International |
6002 | નૉન-ઇન્ટ્રાનેટ URL માટે IDN સર્વર નામો મોકલો | Send IDN server names for non-Intranet URLs |
6003 | ઇન્ટ્રાનેટ URL માટે IDN સર્વર નામો મોકલો | Send IDN server names for Intranet URLs |
6004 | સ્ક્રિપ્ટ ડિબગિંગ અક્ષમ કરો (Internet Explorer) | Disable script debugging (Internet Explorer) |
6005 | સ્ક્રિપ્ટ ડિબગિંગ અક્ષમ કરો (અન્ય) | Disable script debugging (Other) |
6006 | જો હસ્તાક્ષર અમાન્ય હોય તો પણ સૉફ્ટવેર ચલાવવા કે ઇન્સ્ટોલ કરવાની પરવાનગી આપો | Allow software to run or install even if the signature is invalid |
6007 | હંમેશાં એન્કોડેડ સરનામા બતાવો | Always show encoded addresses |
6008 | એન્કોડેડ સરનામા માટે સૂચના પટ્ટી બતાવો | Show Notification bar for encoded addresses |
6016 | પરિવર્તનોને પ્રભાવી બનાવવા માટે, તમારે તમારા કમ્પ્યુટરને પુનઃપ્રારંભ કરવાની જરૂર પડશે | For changes to take effect, you will need to restart your computer |
6019 | ઑનલાઇન હુમલા ઓછા કરવામાં મદદ માટે સ્મૃતિ સુરક્ષા સક્ષમ કરો | Enable memory protection to help mitigate online attacks |
6300 | મૂળ XMLHTTP સમર્થન સક્ષમ કરો | Enable native XMLHTTP support |
6304 | DOM સંગ્રહ સક્ષમ કરો | Enable DOM Storage |
6310 | અન્ય મિક્સ્ડ સામગ્રી સાથેની અસુરક્ષિત છબીઓને અવરોધિત કરો | Block unsecured images with other mixed content |
6400 | .NET Framework | .NET Framework |
6401 | લૂઝ XAML | Loose XAML |
6402 | XPS દસ્તાવેજો | XPS documents |
6403 | XAML બ્રાઉઝર એપ્લિકેશંસ | XAML browser applications |
6410 | (સુરક્ષિત નહીં) | (not secure) |
6411 | (ભલામણ કરેલ) | (recommended) |
6412 | તમારી સુરક્ષા સેટિંગ્સ તમારા કમ્પ્યુટર માટે જોખમ ઉભું કરશે | Your security settings put your computer at risk |
6413 | Internet Explorer ડિફૉલ્ટ વેબ બ્રાઉઝર છે. | Internet Explorer is the default web browser. |
6414 | Internet Explorer વર્તમાનમાં ડિફૉલ્ટ વેબ બ્રાઉઝર નથી. | Internet Explorer is not currently the default web browser. |
6423 | વર્તમાન સુરક્ષા સેટિંગ્સ તમારા કમ્પ્યુટર માટે જોખમ ઉભું કરશે. | The current security settings will put your computer at risk. |
6440 | The site name you entered is not a valid IDN URL. | The site name you entered is not a valid IDN URL. |
6441 | Invalid URL | Invalid URL |
6612 | Security Settings - My Computer Zone | Security Settings - My Computer Zone |
6613 | સુરક્ષા સેટિંગ્સ - સ્થાનિક ઇન્ટ્રાનેટ ઝોન | Security Settings - Local Intranet Zone |
6614 | સુરક્ષા સેટિંગ્સ - ઇન્ટરનેટ ઝોન | Security Settings - Internet Zone |
6615 | સુરક્ષા સેટિંગ્સ - પ્રતિબંધિત સાઇટ્સ ઝોન | Security Settings - Restricted Sites Zone |
6616 | સુરક્ષા સેટિંગ્સ - વિશ્વસ્ત સાઇટ્સ ઝોન | Security Settings - Trusted Sites Zone |
6618 | Render legacy filters | Render legacy filters |
6619 | TDC નિયંત્રણને પરવાનગી આપો | Allow the TDC Control |
6640 | Do you want Internet Explorer to delete this network connection? %s |
Do you want Internet Explorer to delete this network connection? %s |
6641 | નેટવર્ક કનેક્શન ડિસ્કનેક્ટ કરી રહ્યું છે | Disconnecting network connection |
6642 | Deleting network connection | Deleting network connection |
6643 | Internet Explorer was unable to delete this network connection because it is currently in use. Close the connection and try to delete it again | Internet Explorer was unable to delete this network connection because it is currently in use. Close the connection and try to delete it again |
6711 | ઝૂમ સ્તર રીસેટ કરો | Reset zoom level |
6712 | પાઠ આકારને મધ્યમ પર રીસેટ કરો | Reset text size to medium |
6714 | FTP ફોલ્ડર દૃશ્ય સક્ષમ કરો | Enable FTP folder view |
6715 | ઈનલાઈન સ્વતઃસમાપ્તનો ઉપયોગ કરો | Use inline AutoComplete |
6730 | વેબસાઇટ | Website |
6731 | ફાઇલ સંગ્રહ | File Storage |
6732 | ડેટા સંગ્રહ | Data Storage |
6733 | સીમાથી વધુ | Exceed limit |
6735 | Allowed | Allowed |
6736 | Excluded | Excluded |
6737 | N/A | N/A |
6738 | %d MB | %d MB |
6800 | TLS 1.1 નો ઉપયોગ કરો | Use TLS 1.1 |
6801 | TLS 1.2 નો ઉપયોગ કરો | Use TLS 1.2 |
6825 | હંમેશાં Internet Explorer માં | Always in Internet Explorer |
6826 | ડેસ્કટૉપ પર હંમેશાં Internet Explorer માં | Always in Internet Explorer on the desktop |
6827 | Internet Explorer ને નક્કી કરવા દો | Let Internet Explorer decide |
6828 | - મોટા ભાગની વેબસાઇટ્સ માટે યોગ્ય - સંભવિત રૂપે અસુરક્ષિત સામગ્રી ડાઉનલોડ કરતા પહેલા સંકેત આપે છે |
- Appropriate for most websites - Prompts before downloading potentially unsafe content |
6829 | - સંભવિત રૂપે અસુરક્ષિત સામગ્રી ડાઉનલોડ કરતા પહેલા સંકેત આપે છે | - Prompts before downloading potentially unsafe content |
6830 | - તમારા સ્થાનિક નેટવર્ક (ઇંટરનેટ) માટે યોગ્ય વેબસાઇટ્સ - મોટા ભાગની સામગ્રી તમને સંકેત આપ્યાં વિના ચલાવવામાં આવશે - સંકેતો વિનાના મધ્યમ થર સમાન |
- Appropriate for websites on your local network (intranet) - Most content will be run without prompting you - Same as Medium level without prompts |
6831 | પ્રદર્શનને ઑપ્ટિમાઇઝ કરવા માટે સાઇટ્સ અને સામગ્રીને પૃષ્ઠભૂમિમાં લોડ કરો | Load sites and content in the background to optimize performance |
6832 | Bopomofo | Bopomofo |
6833 | Buginese | Buginese |
6834 | Coptic | Coptic |
6835 | Deseret | Deseret |
6836 | Glagolitic | Glagolitic |
6837 | Gothic | Gothic |
6838 | Old Italic | Old Italic |
6839 | Javanese | Javanese |
6840 | N'Ko | N'Ko |
6841 | Ol Chiki | Ol Chiki |
6842 | Old Turkic | Old Turkic |
6843 | Osmanya | Osmanya |
6844 | Phags-pa | Phags-pa |
6845 | Sora Sompeng | Sora Sompeng |
6846 | Tai Le | Tai Le |
6847 | New Tai Lue | New Tai Lue |
6848 | Tifinagh | Tifinagh |
6849 | Vai | Vai |
7001 | - મોટાભાગની વેબસાઇટ્સ માટે યોગ્ય - સંભવિત રૂપે અસુરક્ષિત સામગી ડાઉનલોડ કરતાં પહેલા સંકેત આપે છે - બિનહસ્તાક્ષરિત ActiveX નિયંત્રણો ડાઉનલોડ કરવામાં આવશે નહીં |
- Appropriate for most websites - Prompts before downloading potentially unsafe content - Unsigned ActiveX controls will not be downloaded |
7003 | મધ્યમ-ઉચ્ચ | Medium-high |
7010 | ડિફૉલ્ટ | Default |
7011 | Monospace Serif | Monospace Serif |
7012 | Proportional Serif | Proportional Serif |
7013 | Monospace Sans Serif | Monospace Sans Serif |
7014 | Proportional Sans Serif | Proportional Sans Serif |
7015 | Casual | Casual |
7016 | Cursive | Cursive |
7017 | Smallcaps | Smallcaps |
7018 | ઠોસ | Solid |
7019 | અર્ધપારદર્શી | Semitransparent |
7020 | પારદર્શક | Transparent |
7022 | ઉપસેલી કિનારી | Raised edge |
7023 | દબાયેલી કિનારી | Depressed edge |
7024 | બાહ્યરેખા | Outline |
7025 | છાયો પાડો | Drop Shadow |
7026 | 50 | 50 |
7027 | 100 | 100 |
7028 | 150 | 150 |
7029 | 200 | 200 |
7030 | ફૉન્ટ રંગ | Font color |
7031 | પૃષ્ઠભૂમિ રંગ | Background color |
7032 | વિંડો રંગ | Window color |
8000 | ડેવલપર કન્સોલ સંદેશાને હંમેશાં રેકોર્ડ કરો | Always record developer console messages |
File Description: | ઇન્ટરનેટ નિયંત્રણ કક્ષ |
File Version: | 11.00.15063.0 (WinBuild.160101.0800) |
Company Name: | Microsoft Corporation |
Internal Name: | INETCPL.CPL |
Legal Copyright: | © Microsoft Corporation. સર્વાધિકાર સુરક્ષિત. |
Original Filename: | INETCPL.CPL.MUI |
Product Name: | Internet Explorer |
Product Version: | 11.00.15063.0 |
Translation: | 0x447, 1200 |