1100 | Sample header 1 |
Sample header 1 |
1101 | તમારું સ્ક્રીન રિઝોલ્યૂશન (%d x %d) તમારી મોર્ડન એપ્લિકેશન ચલાવવા માટે ઘણું ઓછું છે |
Your screen resolution (%d x %d) is too low to run modern application |
1110 | Sample header 2 |
Sample header 2 |
1111 | તમારું ટચ ડિવાઇસ મલ્ટિ-ટચનું સમર્થન કરતું નથી |
Your touch device does not support multi-touch |
1120 | તમારું સ્ક્રીન રિઝોલ્યૂશન Windows સ્ટોરથી એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરવા માટેની આવશ્યકતાઓને પૂરી કરતું નથી |
Your screen resolution doesn't meet the requirement to install apps from the Windows Store |
1121 | Windows સ્ટોરથી (આમાં કદાચ તમારા PC પર પૂર્વે ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશનનો સમાવેશ હોય શકે છે) એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા અને તેનો ઉપયોગ કરવા માટે તમને ઓછામાં ઓછા સ્ક્રીન રિઝોલ્યૂશનની 1024 x 768 જરૂર છે. તમે કદાચ પ્રદર્શન નિયંત્રણ પેનલમાં તમારા રિઝોલ્યૂશનને પરિવર્તત કરવામાં સમર્થ હશો. |
You need a screen resolution of at least 1024 x 768 to install and use apps from the Windows Store (this includes apps that might be pre-installed on your PC). You might be able to change your resolution in the Display Control Panel. |
1130 | આ PC પર ટચસ્ક્રીન Windows 10 માટે ડિઝાઇન કરવામાં આવ્યું ન હતું |
The touchscreen on this PC wasn't designed for Windows 10 |
1131 | તમે Windows 10 સાથે આ ટચસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો પરંતુ તે એટલું પ્રતિસાદાત્મક હશે નહીં અને જેસ્ચર્સ Windows 10 માટે ડિઝાઇન કરેલા ટચસ્ક્રીન જેટલા ચોક્ક્સ હશે નહીં. |
You can use this touchscreen with Windows 10 but it won't be as responsive and gestures won't be as precise as a touchscreen designed for Windows 10. |
1140 | Windows Media Center પૂર્વે ઇન્સ્ટોલ કરેલું નથી |
Windows Media Center isn't preinstalled |
1141 | તેને Windows 10 માં ઇન્સ્ટોલ કરવા વિષે વધુ જાણો. |
Learn more about installing it in Windows 10. |
1150 | DVD ચલાવવા માટે એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો |
Install an app to play DVDs |
1151 | Windows 10 માં DVD ચલાવવા માટે તમને એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જરૂર પડી શકે છે. |
You may need to install an app to play DVDs in Windows 10. |
1160 | તમારું સ્ક્રીન રિઝોલ્યૂશન સ્નેપ સાથે સંગત નથી |
Your screen resolution isn't compatible with snap |
1161 | જો શક્ય હોય, તો એપ્લિકેશન્સનો સ્નેપ લેવા માટે તમારું સ્ક્રીન રિઝોલ્યૂશનને ઓછામાં ઓછા 1366 x 768 માં પરિવર્તન કરો. |
If it's possible, change your screen resolution to at least 1366 x 768 to snap apps. |
1170 | Windows 10 માં સાઇડબાર ગેજેટ્સ સમર્થિત નથી |
Sidebar gadgets aren't supported in Windows 10 |
1171 | તમે તમારા PC પર Windows 10 માં ઇન્સ્ટોલ કરેલા છે તે ગેજેટ્સનો ઉપયોગ કરવામાં સમર્થ હશો નહીં. |
You won’t be able to use the sidebar gadgets that are installed on your PC in Windows 10. |
1180 | તમારા પ્રોસેસરમાં NX ચાલુ નથી અથવા કદાચ NX નું સમર્થન કરતું નથી |
Your processor doesn't have NX turned on or might not support NX |
1181 | સેટઅપ ઇન્સ્ટોલેશન દરમ્યાન NX ને બંધ કરવાનો પ્રયાસ કરશે. જો તમારું પ્રોસેસર NX નું સમર્થન કરતું નથી, તો ઇન્સ્ટોલેશન રદ થશે અને તમારા PC ની પાછી વર્તમાન OS પર નોંધણી થશે. |
Setup will attempt to turn on NX during installation. If your processor doesn't support NX, the installation will be cancelled and your PC will roll back to the current OS. |
1190 | અપડેટ સાથે સંગીત અને વિડિયો સામગ્રીનું નુકસાન |
Loss of music and video content with update |
1191 | અમે તમને આ અપડેટમાં આગળ ન વધવાની ભલામણ કરીએ છીએ, કારણ કે તમારા ડિવાઇસમાં કેટલીક સંગીત અથવા વિડિયો સામગ્રી હોઈ શકે છે, કે જે જૂની રાઇટ્સ મેનેજમેન્ટ ટેક્નોલોજી દ્વારા સંરક્ષિત છે, જે સમર્થિત નથી. જો તમે આ અપડેટ ઇન્સ્ટોલ કરશો, તો તમે આ સંગીત અથવા વિડિયો ફાઇલો ચલાવવામાં સમર્થ હશો નહીં. રદ કરવા માટે આ સંવાદ બૉક્સ બંધ કરો અથવા તમે અપડેટ ઇન્સ્ટોલ કરવાની પુષ્ટિ કરવાનું પસંદ કરી શકો છો. વધુ માહિતી માટે, https://support.microsoft.com/windows10wmdrm પર જાઓ. |
We recommend you do not proceed with this update as your device may have some music or video content that is protected by an older rights management technology, which is not supported. If you install this update, you may no longer be able to play these music or video files. Close this dialog box to cancel, or you can choose to confirm to install the update. For more info, go to https://support.microsoft.com/windows10wmdrm |
1204 | તમારા PC સાથે સુરક્ષિત બૂટ સુસંગત નથી |
Secure Boot isn't compatible with your PC |
1205 | તમારા PC નું ફર્મવેર સુરક્ષિત બૂટનું સમર્થન કરતું નથી જેથી તમે તેનો ઉપયોગ Windows 10 માં કરવામાં સમર્થ હશો નહીં. |
Your PC's firmware doesn't support Secure Boot so you won't be able to use it in Windows 10. |
1216 | આ PC પર Windows મીડિયા કેન્દ્ર ઇન્સ્ટોલ કરેલું છે |
Windows Media Center is installed on this PC |
1217 | અપગ્રેડ દરમ્યાન Windows Media કેન્દ્ર અનઇન્સ્ટોલ કરવામાં આવશે. તે Windows 10 માં ઉપલબ્ધ નથી. |
Windows Media Center will be uninstalled during the upgrade. It isn't available in Windows 10. |
1220 | તમને Windows 10 માં તમારા પ્રદર્શનમાં સમસ્યાઓ આવશે. |
You'll have problems with your display in Windows 10. |