MusUpdateHandlers.dll.mui આધુનિક અપડેટ સેટિંગ્સ હેન્ડલર અમલીકરણ 766caa317b8bb433c60a19977c8407ed

File info

File name: MusUpdateHandlers.dll.mui
Size: 43520 byte
MD5: 766caa317b8bb433c60a19977c8407ed
SHA1: f348a5915d1d83ae05c83a953a2ad31469da1565
SHA256: 844d69eff6aa9ac23dce6caf294a4b1667d0f1eb5029bcc2b2cbba2e7e096d35
Operating systems: Windows 10
Extension: MUI

Translations messages and strings

If an error occurred or the following message in Gujarati language and you cannot find a solution, than check answer in English. Table below helps to know how correctly this phrase sounds in English.

id Gujarati English
50અપડેટ્સની તપાસ કરી રહ્યું છે... Checking for updates...
51અપડેટ્સ %1!u!%% ડાઉનલોડ કરી રહ્યું છે Downloading updates %1!u!%%
52અપડેટ્સ %1!u!%% ઇન્સ્ટોલ કરવાની તૈયારી કરી રહ્યું છે Preparing to install updates %1!u!%%
53કૃપયા પ્રતીક્ષા કરો... Please wait...
54તમારું ડિવાઇસ અપ ટૂ ડેટ છે. છેલ્લે તપાસ્યું: %1, %2 Your device is up to date. Last checked: %1, %2
55કોઈ અપડેટ્સ ઉપલબ્ધ નથી. અમે નવા અપડેટ્સ માટે દરરોજ તપાસવાનું ચાલુ રાખીશું. No updates are available. We'll continue to check daily for newer updates.
56અપડેટ્સ ઇન્સ્ટોલ થવા માટે તૈયાર છે Updates are ready to install
57જ્યારે તમે તમારા ડિવાઇસનો ઉપયોગ કરી ન હોય, ત્યારે અમે અપડેટ્સ સ્વયંચાલિત રૂપે ઇન્સ્ટોલ કરીશું, અથવા જો તમે ઇચ્છો તો તમે તેમને હમણાં ઇન્સ્ટોલ કરી શકો છો. We'll automatically install updates when you aren't using your device, or you can install them now if you want.
58અપડેટ્સ ડાઉનલોડ થવા માટે તૈયાર છે Updates are ready to download
59અપડેટ્સ ઇન્સ્ટોલ કરી રહ્યાં છે... Installing updates...
60આ અપડેટ પૂર્ણ કરવા માટે અમને એક અલગ ઇન્સ્ટોલેશનની જરૂર છે. તેને પ્રારંભ કરવા માટે ઇન્સ્ટોલ કરો પસંદ કરો. જો તમને ઇન્સ્ટોલ કરો વિંડો ન દેખાય, તો આ વિંડોને નાની કરો અથવા કાર્યપટ્ટી તપાસો. We need to start a separate installation to complete this update. Select Install to start it. If you don't see the install window, minimize this window, or check the taskbar.
61તમારું ડિવાઇસ અપ ટુ ડેટ છે. છેલ્લે તપાસાયેલ: આજે, %1 Your device is up to date. Last checked: Today, %1
62તમારું ડિવાઇસ અપ ટુ ડેટ છે. છેલ્લે તપાસાયેલ: ગઈ કાલે, %1 Your device is up to date. Last checked: Yesterday, %1
63અપડેટ્સ શરૂ કરી રહ્યું છે... Initializing updates...
100અપડેટ્સ માટે તપાસો Check for updates
101ઉપલબ્ધ અપડેટ્સ સ્વયંચાલિત રૂપે ડાઉનલોડ કરવામાં અને ઇન્સ્ટોલ કરવામાં આવશે, મીટર્ડ કનેક્શન દ્વારા સિવાય (જ્યાં શુલ્ક લાગુ થાય છે). Available updates will be downloaded and installed automatically, except over metered connections (where charges may apply).
102હમણાં પુનઃપ્રારંભ કરો Restart now
103હમણાં ઇન્સ્ટોલ કરો Install now
104ડાઉનલોડ કરો Download
105પુનઃપ્રયાસ કરો Retry
106સમસ્યાઓ ઠીક કરો Fix issues
107તમને જરૂર ન હોય તેવી વસ્તુઓ કાઢી નાંખવા માટે સંગ્રહ પર જાઓ Go to Storage to remove things you don't need
108આગલું Next
109અમને ઇન્સ્ટોલ સમાપ્ત કરવા માટે પુનઃપ્રારંભ કરવામાં સમસ્યા આવી રહી છે. થોડીવારમાં ફરી પ્રયાસ કરો. જો તમને આ દેખાતું રહે છે, તો વેબ પર શોધવાનો અથવા મદદ માટે સમર્થનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરો. આ ભૂલ કોડ મદદ કરી શકે છે: (%1) We're having trouble restarting to finish the install. Try again in a little while. If you keep seeing this, try searching the web or contacting support for help. This error code might help: (%1)
110પુનઃપ્રારંભ કરવા અને અપડેટ કરવાનું સમાપ્ત કરવા માટે, અમને આની જરૂર છે: To restart and finish updating, we need:
111
• 40% સુધી ચાર્જ થયેલ તમારી બૅટરી.

• Your battery charged to 40%.
112
• તમારો ફોન કૉલ સમાપ્ત થવામાં છે.

• Your phone call to be finished.
113આ વિકલ્પ તમારી સંસ્થા દ્વારા મેનેજ થાય છે. This option is managed by your organization.
114અપડેટ્સ ફરી શરૂ કરો Resume updates
130જ્યારે હું Windows ને અપડેટ કરું ત્યારે મને અન્ય Microsoft ઉત્પાદનો માટેના અપડેટ્સ આપો. Give me updates for other Microsoft products when I update Windows.
131Microsoft Update થી અપડેટ્સ માટે ઑનલાઇન તપાસો. Check online for updates from Microsoft Update.
133વધુ જાણો Learn more
134અપડેટ થયા બાદ મારા ડિવાઇસને સેટ કરવાનું સ્વયંસંચાલિત રૂપે સમાપ્ત કરવા માટે મારી સાઇન ઇન માહિતીનો ઉપયોગ કરો. Use my sign in info to automatically finish setting up my device after an update.
136ગોપનીયતા વિધાન Privacy statement
137જ્યારે હું Windows અપડેટ કરું ત્યારે ડ્રાઇવર અદ્યતન સામેલ કરો Include driver updates when I update Windows
140જો તમે ઇચ્છો તો, તમે હમણાં પુનઃપ્રારંભ કરી શકો છો. અથવા, તમે વધુ અનુકૂળ સમયે પુનઃપ્રારંભને પુનઃશેડ્યૂલ કરી શકો છો. ખાતરી કરો કે શેડ્યૂલ કરેલા સમયે તમારું ડિવાઇસ પ્લગ ઇન કરેલ છે. અપડેટનાં આકાર પર આધારિત, ઇન્સ્ટોલમાં થોડો સમય લાગી શકે છે. If you want, you can restart now. Or, you can reschedule the restart to a more convenient time. Be sure your device is plugged in at the scheduled time. Depending on the size of the update, the install might take a while.
141તમે સામાન્ય રીતે તમારા ડિવાઇસનો ઉપયોગ કરતાં નથી તે સમય દરમ્યાન અમે પુનઃપ્રારંભ શેડ્યૂલ કરીશું (હમણાં આજે %1 બરાબર લાગે છે). We'll schedule a restart during a time you usually don't use your device (right now %1 today looks good).
142તમે સામાન્ય રીતે તમારા ડિવાઇસનો ઉપયોગ કરતાં નથી તે સમય દરમ્યાન અમે પુનઃપ્રારંભ શેડ્યૂલ કરીશું (હમણાં આવતીકાલે %1 બરાબર લાગે છે). We'll schedule a restart during a time you usually don't use your device (right now %1 tomorrow looks good).
143તમે સામાન્ય રીતે તમારા ડિવાઇસનો ઉપયોગ કરતાં નથી તે સમય દરમ્યાન અમે પુનઃપ્રારંભ શેડ્યૂલ કરીશું (હમણાં %2 એ %1 બરાબર લાગે છે). We'll schedule a restart during a time you usually don't use your device (right now %1 on %2 looks good).
144પુનઃપ્રારંભનો સમય પસંદ કરો Select a restart time
145આજે Today
146આવતી કાલે Tomorrow
147તે ભૂતકાળનો સમય છે. બીજો સમય પસંદ કરો. That time is in the past. Choose another time.
148અમે અપડેટ્સ ઇન્સ્ટોલ કરવાનું ત્યારે સમાપ્ત કરીશું, જ્યારે તમે અમને કહેશો: We’ll finish installing updates when you tell us to:
149અમે જ્યારે પુનઃપ્રારંભ કરવાના હોઈશું, ત્યારે અમે તમને રિમાઇન્ડર બતાવીશું. જો તમે પુનઃપ્રારંભ વિષે વધુ સૂચનાઓ જોવા ઇચ્છતા હો, તો આ ચાલુ કરો. We’ll show a reminder when we’re going to restart. If you want to see more notifications about restarting, turn this on.
150અપડેટ્સ ઉપલબ્ધ છે. Updates are available.
151નીચે આપેલા અપડેટ્સ સમાપ્ત કરવા માટે પુનઃપ્રારંભ આવશ્યક છે: A restart is required to finish installing the following updates:
152વધારાનું ભાષા સમર્થન Additional language support
160• વેબ બ્રાઉઝિંગ અને એપ્લિકેશન સંગતતાને બહેતર બનાવો. • Improve web browsing and app compatibility.
161• તમારા ડિવાઇસેસની કાર્ય કરવાની રીતને બહેતર બનાવો. • Improve the way your devices work.
162• તમારા ડિવાઇસેસને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ કરો. • Help make your device more secure.
163• %1 • %1
164અપડેટનો ઇતિહાસ Update history
165વિગતો Details
166ગોપનીયતા સેટિંગ્સ Privacy settings
167નોંધ: અન્ય અપડેટ્સ માટે તપાસી રહ્યાં હોય ત્યારે Windows Update કદાચ સ્વયં સ્વયંચાલિત રૂપે અપડેટ થઈ શકે છે. Note: Windows Update might update itself automatically first when checking for other updates.
168પ્રગત વિકલ્પો Advanced options
169પુનઃપ્રારંભ વિકલ્પો Restart options
170પુનઃપ્રારંભ શેડ્યૂલ Schedule the restart
180સ્વયંચાલિત (ભલામણ કરેલ) Automatic (recommended)
181બધું જ સરળતાથી ચાલતું રાખો. તમે તમારા ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યાં ન હોવ ત્યારે તેને સ્વયંચાલિત રૂપે પુનઃપ્રારંભ કરીશું. મીટર્ડ કનેક્શન (જ્યાં શુલ્ક લાગુ થઈ શકે છે) પર અપડેટ્સ ડાઉનલોડ થશે નહીં. Keep everything running smoothly. We'll restart your device automatically when you're not using it. Updates won't download over a metered connection (where charges may apply).
182ડાઉનલોડ કરવા માટે સૂચવો Notify to download
183અપડેટ્સ ક્યારે ડાઉનલોડ કરવા તે પસંદ કરો અને પુનઃપ્રારંભની જરૂર પડવા પર તમને સૂચિત કરવામાં આવશે. Choose when to download updates, and you'll be notified if a restart is needed.
184પુનઃપ્રારંભ શેડ્યૂલ કરવા માટે સૂચવો Notify to schedule restart
185અપડેટ્સ ઇન્સ્ટોલ કરવાનું સમાપ્ત કરવા માટે તમને પુનઃપ્રારંભ શેડ્યૂલ કરવા માટે કહેવામાં આવશે. અપડેટ્સ મીટર્ડ કનેક્શન પર ડાઉનલોડ થશે નહીં (જ્યાં શુલ્ક લાગુ થઈ શકે છે). You'll be asked to schedule a restart to finish installing updates. Updates won't download over a metered connection (where charges may apply).
186જ્યારે પણ અપડેટ્સ ઇન્સ્ટોલ કરવાના હોય ત્યારે હંમેશા આ સમયે મારા ડિવાઇસને પુનઃપ્રારંભ કરો. Always restart my device at this time whenever updates need to be installed.
187મારા સ્થાનિક નેટવર્ક પરના અન્ય ડિવાઇસેસને અપડેટ કરવા માટે આ ડિવાઇસ પર ડાઉનલોડ કરેલા અપડેટ્સનો પુનઃઉપયોગ કરો. Reuse updates downloaded on this device to update other devices on my local network.
188ક્યારે પણ અપડેટ્સની તપાસ કરશો નહીં (ભલામણ કરેલ નથી) Never check for updates (not recommended)
189તમારી સંસ્થાએ સ્વયંચાલિત અપડેટ્સને બંધ કર્યા છે Your organization has turned off automatic updates
190ઇન્સ્ટોલ કરવા માટે સૂચવો Notify to install
191અપડેટ્સ મીટર્ડ કનેક્શન પર ડાઉનલોડ થશે નહીં. અપડેટ્સ ડાઉનલોડ થઈ જાય તે પછી તમને તેમને ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવશે. Updates won't download over a metered connection. You'll be asked to install updates when they've been downloaded.
192અમે અપડેટ્સ સ્વયંચાલિત રૂપે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરીશું, સિવાય કે મીટર્ડ કનેક્શન પર (જેમાં શુલ્ક લાગુ થઈ શકે છે). તે કિસ્સામાં, અમે સ્વયંચાલિત રૂપે એ અપડેટ્સ જ ડાઉનલોડ કરીશું, જે Windows સુગમતાથી ચાલતી રાખવા માટે જરૂરી હોય. We'll automatically download and install updates, except on metered connections (where charges may apply). In that case, we’ll automatically download only those updates required to keep Windows running smoothly.
193અમે તમને અપડેટ્સ ડાઉનલોડ કરવાનું કહીશું, સિવાય કે જ્યારે Windows સુગમતાથી ચાલતી રાખવા માટે અપડેટ્સ જરૂરી હોય. તે કિસ્સામાં, અમે સ્વયંચાલિત રૂપે એ અપડેટ્સ ડાઉનલોડ કરીશું. We'll ask you to download updates, except when updates are required to keep Windows running smoothly. In that case, we’ll automatically download those updates.
194અમે અપડેટ્સ સ્વયંચાલિત રૂપે ડાઉનલોડ કરીશું, સિવાય કે મીટર્ડ કનેક્શન પર (જેમાં શુલ્ક લાગુ થઈ શકે છે). તે કિસ્સામાં, અમે સ્વયંચાલિત રૂપે એ અપડેટ્સ જ ડાઉનલોડ કરીશું, જે Windows સુગમતાથી ચાલતી રાખવા માટે જરૂરી હોય. જ્યારે અપડેટ્સ ડાઉનલોડ થઈ જશે, ત્યારે અમે તમને તેને ઇન્સ્ટોલ કરવાનું કહીશું. We'll automatically download updates, except on metered connections (where charges may apply). In that case, we’ll automatically download only those updates required to keep Windows running smoothly. We'll ask you to install updates after they've been downloaded.
200હજી સુધી કોઈ અપડેટ્સ ઇન્સ્ટોલ કરેલા નથી. No updates have been installed yet.
201%1 એ સફળતાપૂર્વક ઇન્સ્ટોલ કર્યું Successfully installed on %1
202%1 એ ઇન્સ્ટોલ કરવામાં નિષ્ફળ થયું Failed to install on %1
203ઇન્સ્ટોલ કરવાનું સમાપ્ત કરવા માટે પુનઃપ્રારંભ કરવાની જરૂર છે Requires a restart to finish installing
204ગુણવત્તા અપડેટ્સ (%1!u!) Quality Updates (%1!u!)
205સુવિધા અપડેટ્સ (%1!u!) Feature Updates (%1!u!)
206ડ્રાઇવર અપડેટ્સ (%1!u!) Driver Updates (%1!u!)
207વ્યાખ્યા અપડેટ્સ (%1!u!) Definition Updates (%1!u!)
208અન્ય અપડેટ્સ (%1!u!) Other Updates (%1!u!)
209સંક્ષિપ્ત Collapsed
210સંક્ષિપ્ત નથી Not Collapsed
240પુન:પ્રાપ્તિ વિકલ્પો Recovery options
241અપડેટ્સ અનઇન્સ્ટોલ કરો Uninstall updates
300સૉફ્ટવેર લાઇસન્સ શરતો Software License Terms
301અપડેટ ઇન્સ્ટોલ કરવા માટે, નવી સૉફ્ટવેર લાઇસન્સ શરતો સ્વીકારો. જો તમે હમણાં અપડેટ ઇન્સ્ટોલ કરવા માંગતા નથી તો તમે આ વિંડો બંધ કરો અથવા ઉપર પાછળ તીરને પસંદ કરો. To install this update, accept the new Software License Terms. Close this window or select the Back arrow above if you don't want to install the update now.
302આ અપડેટને ઇન્સ્ટોલ કરવા માટે, નવી સૉફ્ટવેર લાઇસન્સ શરતો સ્વીકારો. જો તમે અપડેટ હમણાં ઇન્સ્ટોલ કરવા નથી માગતા, તો પાછળ બટન પસંદ કરો. To install this update, accept the new Software License Terms. Select the Back button if you don't want to install the update now.
400બંધ કરો Close
401સ્વીકારો અને ઇન્સ્ટોલ કરો Accept and install
500ડાઉનલોડની પ્રતીક્ષા કરી રહ્યાં છે Waiting for download
501ડાઉનલોડ કરી રહ્યું છે Downloading
502ઇન્સ્ટોલ માટે પ્રતીક્ષા કરી રહ્યાં છે Waiting for install
503ઇન્સ્ટોલ કરી રહ્યાં છે Installing
504પુનઃપ્રારંભ આવશ્યક છે Requires restart
505ભૂલ Error
506પ્રક્રિયામાં છે In progress
550ફીચર અપડેટ્સ ક્યારે ઇન્સ્ટોલ થાય તે નિર્ધારિત કરવા માટે શાખાનું સુસજ્જતા સ્તર પસંદ કરો. હાલની શાખાનો અર્થ છે કે અપડેટ મોટાભાગના લોકો માટે તૈયાર છે અને વ્યવસાય માટે હાલની શાખાનો અર્થ છે કે તે સંસ્થાઓમાં બહોળા ઉપયોગ માટે તૈયાર છે. Choose the branch readiness level to determine when feature updates are installed. Current Branch means the update is ready for most people, and Current Branch for Business means it’s ready for widespread use in organizations.
551વર્તમાન બ્રાન્ચ Current Branch
552વ્યવસાય માટે વર્તમાન બ્રાન્ચ Current Branch for Business
553ફીચર અપડેટમાં નવી ક્ષમતાઓ અને સુધારણાઓનો સમાવેશ થાય છે. તેને આટલા દિવસ સુધી મોકૂફ રાખી શકાય છે: A feature update includes new capabilities and improvements. It can be deferred for this many days:
554ગુણવત્તા અપડેટમાં સુરક્ષા સુધારણાઓનો સમાવેશ થાય છે. તેને આટલા દિવસ સુધી મોકૂફ રાખી શકાય છે: A quality update includes security improvements. It can be deferred for this many days:
555આ ડિવાઇસ પર અપડેટ્સને ઇન્સ્ટોલ કરવાનું %1!u! દિવસ સુધી અસ્થાયી રૂપે થોભાવો. જ્યારે અપડેટ્સ ફરી શરૂ થશે, ત્યારે ડિવાઇસને ફરી થોભાવી શકાય તે પહેલાં તેને નવીનતમ અપડેટ્સ મેળવવાની જરૂર પડશે. Temporarily pause updates from being installed on this device for up to %1!u! days. When updates resume, this device will need to get the latest updates before it can be paused again.
556તમે આ ડિવાઇસ માટે કેટલાક અપડેટ્સ થોભાવ્યા છે. અપડેટ્સ ફરી ક્યારે શરૂ થશે તે વિશેની વધુ માહિતી માટે પ્રગત વિકલ્પો પસંદ કરો. You have paused updates for this device. For more info on when updates will resume, select Advanced options.
557તમારી સંસ્થાએ આ ડિવાઇસ માટે કેટલાક અપડેટ્સ થોભાવ્યા હતા. અપડેટ્સ ફરી ક્યારે શરૂ થશે તે વિશેની વધુ માહિતી માટે પ્રગત વિકલ્પો પસંદ કરો. Your organization paused some updates for this device. For more info on when updates will resume, select Advanced options.
558હમણાં થોભાવવાથી અપડેટ્સ %1 સુધી થોભી જશે Pausing now will pause updates until %1
559અપડેટ્સ %1 સુધી થોભાવવામાં આવ્યા છે Updates paused until %1
560તમારી સંસ્થા દ્વારા %1 સુધી ગુણવત્તા અપડેટ્સ થોભાવવામાં આવ્યા છે Quality updates paused by your organization until %1
561તમારી સંસ્થા દ્વારા %1 સુધી ફીચર અપડેટ્સ થોભાવવામાં આવ્યા છે Feature updates paused by your organization until %1
562કેટલાક અપડેટ્સ પહેલેથી ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરેલા હતા અને થોભાવી શકાતું નથી. આ ડિવાઇસનો પુન:પ્રારંભ કરવાથી આ અપડેટ્સ ઇન્સ્ટોલ થવાનું સમાપ્ત થશે. અન્ય કોઈ પણ અપડેટ્સ થોભાવવામાં આવશે. Some updates were already downloaded and installed and can’t be paused. Restarting this device will finish installing these updates. Any other updates will be paused.
563અપડેટ્સ ફરી શરૂ થઈ ગયાં છે, તેથી તમે ફરીથી અપડેટ્સ થોભાવી શકો તે પહેલાં, અમે તમારા મશીનને નવીનતમ સુરક્ષા અને ગુણવત્તા અપડેટ્સ વડે વર્તમાન રાખવા માટે અપડેટ્સ તપાસી રહ્યા છીએ. Updates have been resumed so we are checking for updates to keep your machine current with the latest security and quality updates before you can pause updates again.
564અપડેટ્સ થોભાવો Pause Updates
600સમાપ્તિ સમય એવો પસંદ કરો જે પ્રારંભ સમયથી %1!u! કલાકથી વધુ ન હોય. Choose an end time that’s no more than %1!u! hours from the start time.
601સમાપ્તિ સમય (મહત્તમ %1!u! કલાક) End time (max %1!u! hours)
602તમારી સંસ્થાએ તમારા સક્રિય રહેવાના સમયની મર્યાદા પસંદ કરી છે. Your organization has chosen your Active hours limits.
700તમારું ડિવાઇસ સક્રિય રહેવાના સમય સિવાય પુનઃપ્રારંભ કરવા માટે શેડ્યૂલ કરેલ છે. (સક્રિય રહેવાનો સમય %1 થી %2.) Your device is scheduled to restart outside of active hours. (Active hours are %1 to %2.)
701તમે %2 ના રોજ %1 વાગ્યે શેડ્યૂલ કરેલ પુન:પ્રારંભ કરવા માટે અમે તૈયાર છીએ, અથવા હમણાં જ વધુ સરળતાથી અને સુરક્ષિતતાથી ચલાવવા માટે હમણાં પુન:પ્રારંભ કરો પસંદ કરો. We’re all set to do the restart you scheduled at %1 on %2, or select Restart now to run more smoothly and securely right away.
702Windows અપડેટ કરવાનું સમાપ્ત કરવા માટે તમારી સંસ્થા તમારા ડિવાઇસનો %1 વાગ્યે પુનઃપ્રારંભ કરશે. અથવા હમણાં જ વધુ સરળતાથી અને સુરક્ષિતતાથી ચલાવવા માટે હમણાં પુનઃપ્રારંભ કરો પસંદ કરો. Your organization will restart your device at %1 to finish updating Windows. Or select Restart now to run more smoothly and securely right away.
703તમારું ડિવાઇસ %1 વાગ્યે પુનઃપ્રારંભ થશે. પુનઃપ્રારંભ પહેલા કોઈપણ કાર્યને સાચવવાનું સુનિશ્ચિત કરો. Your device will restart at %1. Make sure to save any work before the restart.
704તમારું ઉપકરણ %1 પર પુન: શરૂ થશે કરણ કે અમે પ્રયાસ કર્યો છે પરંતુ તમારા સક્રિય કલાક બહાર અપડેટ્સ ઇન્સ્ટોલ કરવા માટે અક્ષમ હતા. પુનઃપ્રારંભ પહેલા કોઈપણ કાર્યને સાચવવાનું સુનિશ્ચિત કરો. Your device will restart at %1 because we tried but were unable to install updates outside of your active hours. Make sure to save any work before the restart.
707તમારું ડિવાઇસ તમારી સંસ્થા દ્વારા સેટ કરવામાં આવેલ સક્રિય રહેવાના સમય સિવાય પુનઃપ્રારંભ કરવા માટે સેટ કરાયેલ છે. (સક્રિય રહેવાનો સમય %1 થી %2 છે.) Your device is scheduled to restart outside of active hours set by your organization. (Active hours are %1 to %2.)
708તમારા સક્રિય કલાકની બહાર અપડેટ્સ ઇન્સ્ટોલ કરવા માટે અમારી પાસે સમય ન હતો અને તે સમાપ્ત કરવા માટે તમે તમારા ડિવાઇસનો પુન:પ્રારંભ કરો તે જરૂરી છે. We couldn’t find a good time to install updates outside of your active hours and need you to restart your device to finish up.
800તમારું ડિવાઇસ જોખમમાં છે કારણ કે તે જૂનું છે અને તેમાં મહત્ત્વના સુરક્ષા અને ગુણવત્તા સંબંધી અપડેટ્સ ખૂટે છે. ચાલો, તમને યોગ્ય માર્ગે લઈ આવીએ જેથી Windows વધુ સુરક્ષિત રીતે ચાલી શકે. પ્રારંભ કરવા માટે આ બટન પસંદ કરો: Your device is at risk because it’s out of date and missing important security and quality updates. Let’s get you back on track so Windows can run more securely. Select this button to get going:
1000અપડેટ્સ ઉપલબ્ધ છે, પરંતુ અમને ડાઉનલોડ કરવા માટે અસ્થાયી રૂપે %1 એમબી-%2 એમબી સ્થાનની જરૂર છે. તમને અત્યારે ન જોઈતી હોય તેવી કેટલીક વસ્તુઓને કાઢી નાંખો અને અમે ફરી પ્રયાસ કરીશું. Updates are available, but we temporarily need %1 MB-%2 MB of space to download. Remove some things you don't need right now and we'll try again.
1001અપડેટ્સ ઉપલબ્ધ છે, પરંતુ અમને ડાઉનલોડ કરવા માટે અસ્થાયી રૂપે %1 એમબી-%2 જીબી સ્થાનની જરૂર છે. તમને અત્યારે ન જોઈતી હોય તેવી કેટલીક વસ્તુઓને કાઢી નાંખો અને અમે ફરી પ્રયાસ કરીશું. Updates are available, but we temporarily need %1 MB-%2 GB of space to download. Remove some things you don't need right now and we'll try again.
1002અપડેટ્સ ઉપલબ્ધ છે, પરંતુ અમને ડાઉનલોડ કરવા માટે અસ્થાયી રૂપે %1 જીબી- %2 જીબી સ્થાનની જરૂર છે. તમને અત્યારે ન જોઈતી હોય તેવી કેટલીક વસ્તુઓને કાઢી નાંખો અને અમે ફરી પ્રયાસ કરીશું. Updates are available, but we temporarily need %1 GB-%2 GB of space to download. Remove some things you don't need right now and we'll try again.
1003અપડેટ્સ ઉપલબ્ધ છે, પરંતુ અમને ડાઉનલોડ કરવા માટે અસ્થાયી રૂપે %1 એમબી સ્થાનની જરૂર છે. તમને અત્યારે ન જોઈતી હોય તેવી કેટલીક વસ્તુઓને કાઢી નાંખો અને અમે ફરી પ્રયાસ કરીશું. Updates are available, but we temporarily need %1 MB of space to download. Remove some things you don't need right now and we'll try again.
1004અપડેટ્સ ઉપલબ્ધ છે, પરંતુ અમને ડાઉનલોડ કરવા માટે અસ્થાયી રૂપે %1 જીબી સ્થાનની જરૂર છે. તમને અત્યારે ન જોઈતી હોય તેવી કેટલીક વસ્તુઓને કાઢી નાંખો અને અમે ફરી પ્રયાસ કરીશું. Updates are available, but we temporarily need %1 GB of space to download. Remove some things you don't need right now and we'll try again.
1005અપડેટ્સ ઉપલબ્ધ છે, પરંતુ ડાઉનલોડ કરવા માટે અમને અસ્થાયી રૂપે કેટલાક સ્થાનની જરૂર છે. તમને હમણાં જરૂર ન હોય તેવી કેટલીક વસ્તુઓને કાઢી નાંખો અને અમે ફરી પ્રયાસ કરીશું. Updates are available, but we temporarily need some space to download. Remove some things you don't need right now and we'll try again.
1100અપડેટ્સ ઉપલબ્ધ છે, પરંતુ અમને ઇન્સ્ટોલ કરવા માટે અસ્થાયી રૂપે %1 એમબી સ્થાનની જરૂર છે. તમને અત્યારે ન જોઈતી હોય તેવી કેટલીક વસ્તુઓને કાઢી નાંખો અને અમે ફરી પ્રયાસ કરીશું. Updates are available, but we temporarily need %1 MB of space to install. Remove some things you don't need right now and we'll try again.
1101અપડેટ્સ ઉપલબ્ધ છે, પરંતુ અમને ઇન્સ્ટોલ કરવા માટે અસ્થાયી રૂપે %1 જીબી સ્થાનની જરૂર છે. તમને અત્યારે ન જોઈતી હોય તેવી કેટલીક વસ્તુઓને કાઢી નાંખો અને અમે ફરી પ્રયાસ કરીશું. Updates are available, but we temporarily need %1 GB of space to install. Remove some things you don't need right now and we'll try again.
1102અપડેટ્સ ઉપલબ્ધ છે, પરંતુ ઇન્સ્ટોલ કરવા માટે અમને અસ્થાયી રૂપે કેટલાક સ્થાનની જરૂર છે. તમને હમણાં જરૂર ન હોય તેવી કેટલીક વસ્તુઓને કાઢી નાંખો અને અમે ફરી પ્રયાસ કરીશું. Updates are available, but we temporarily need some space to install. Remove some things you don't need right now and we'll try again.
1200અપડેટ્સ ઉપલબ્ધ છે. જ્યારે તમે મીટર્ડ કનેક્શનનો ઉપયોગ કરી રહ્યાં ન હોવ ત્યારે અમે ડાઉનલોડ કરીશું, અથવા તમે તમારા વર્તમાન ડેટા કનેક્શનનો ઉપયોગ કરીને %1 એમબી-%2 એમબી ડાઉનલોડ કરી શકો છો (શુલ્ક લાગુ થઈ શકે છે). કેટલાક અપડેટ્સ માટે તમારે હજીપણ અનમીટર્ડ Wi-Fi થી કનેક્ટ થવાની જરૂર પડી શકે છે. Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 MB-%2 MB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered Wi-Fi for some updates.
1201અપડેટ્સ ઉપલબ્ધ છે. જ્યારે તમે મીટર્ડ કનેક્શનનો ઉપયોગ કરી રહ્યાં ન હોવ ત્યારે અમે ડાઉનલોડ કરીશું, અથવા તમે તમારા વર્તમાન ડેટા કનેક્શનનો ઉપયોગ કરીને %1 એમબી-%2 જીબી ડાઉનલોડ કરી શકો છો (શુલ્ક લાગુ થઈ શકે છે). કેટલાક અપડેટ્સ માટે તમારે હજીપણ અનમીટર્ડ Wi-Fi થી કનેક્ટ થવાની જરૂર પડી શકે છે. Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 MB-%2 GB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered Wi-Fi for some updates.
1202અપડેટ્સ ઉપલબ્ધ છે. જ્યારે તમે મીટર્ડ કનેક્શનનો ઉપયોગ કરી રહ્યાં ન હોવ ત્યારે અમે ડાઉનલોડ કરીશું, અથવા તમે તમારા વર્તમાન ડેટા કનેક્શનનો ઉપયોગ કરીને %1 જીબી-%2 જીબી ડાઉનલોડ કરી શકો છો (શુલ્ક લાગુ થઈ શકે છે). કેટલાક અપડેટ્સ માટે તમારે હજીપણ અનમીટર્ડ Wi-Fi થી કનેક્ટ થવાની જરૂર પડી શકે છે. Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 GB-%2 GB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered Wi-Fi for some updates.
1203અપડેટ્સ ઉપલબ્ધ છે. જ્યારે તમે મીટર્ડ કનેક્શનનો ઉપયોગ કરી રહ્યાં ન હોવ ત્યારે અમે ડાઉનલોડ કરીશું, અથવા તમે તમારા વર્તમાન ડેટા કનેક્શનનો ઉપયોગ કરીને %1 એમબી ડાઉનલોડ કરી શકો છો (શુલ્ક લાગુ થઈ શકે છે). કેટલાક અપડેટ્સ માટે તમારે હજીપણ અનમીટર્ડ Wi-Fi થી કનેક્ટ થવાની જરૂર પડી શકે છે. Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 MB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered Wi-Fi for some updates.
1204અપડેટ્સ ઉપલબ્ધ છે. જ્યારે તમે મીટર્ડ કનેક્શનનો ઉપયોગ કરી રહ્યાં ન હોવ ત્યારે અમે ડાઉનલોડ કરીશું, અથવા તમે તમારા વર્તમાન ડેટા કનેક્શનનો ઉપયોગ કરીને %1
જીબી ડાઉનલોડ કરી શકો છો (શુલ્ક લાગુ થઈ શકે છે). કેટલાક અપડેટ્સ માટે તમારે હજીપણ અનમીટર્ડ Wi-Fi થી કનેક્ટ થવાની જરૂર પડી શકે છે.
Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 GB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered Wi-Fi for some updates.
1205અપડેટ્સ ઉપલબ્ધ છે. જ્યારે તમે મીટર્ડ કનેક્શનનો ઉપયોગ કરી રહ્યાં ન હોવ ત્યારે અમે ડાઉનલોડ કરીશું, અથવા તમે તમારા વર્તમાન ડેટા કનેક્શનનો ઉપયોગ કરીને હમણાં ડાઉનલોડ કરી શકો છો (શુલ્ક લાગુ થઈ શકે છે). કેટલાક અપડેટ્સ માટે તમારે હજીપણ અનમીટર્ડ Wi-Fi થી કનેક્ટ થવાની જરૂર પડી શકે છે. Updates are available. We'll download them when you are not using a metered connection, or you can get them now using your current data connection (charges might apply). You might still need to connect to unmetered Wi-Fi for some updates.
1300અમે કેટલાક અપડેટ્સ ઇન્સ્ટોલ કરી શક્યાં નથી કારણ કે તમે PC પર લૉગિન કર્યુ ન હતું. We couldn't install some updates because you weren't logged on to the PC.
1301તમે જે ખાતા સાથે સાઇન ઇન કર્યુ છે તેનો ઉપયોગ કરીને અમે કેટલાક અપડેટ્સ ઇન્સ્ટોલ કરી શક્યાં નથી. બીજા ખાતા સાથે સાઇન ઇન કરવાનો પ્રયાસ કરો. We couldn't install some updates using the account you're signed in with. Try signing in with another account.
1302આ PC કેટલાક અપડેટ્સ મેળવવા માટે અધિકૃત નથી કારણ કે Windows ની ભિન્ન આવૃત્તિ પર એક અપડેટ ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે અપડેટ કરવાનો પ્રયાસ કરવાનું ચાલુ રાખીશું. This PC isn't authorized to get some updates, possibly because an upgrade to a different edition of Windows is trying to install. We'll keep trying to update.
8000કેટલાક અપડેટ્સ ઇન્સ્ટોલ કરવામાં સમસ્યાઓ હતી, પરંતુ અમે પછીથી ફરી પ્રયાસ કરીશું. જો તમને આ દેખાતું રહે છે અને વેબ પર શોધવા અથવા જાણકારી માટે સમર્થનનો સંપર્ક કરવા માંગો છો, તો આ મદદ કરી શકે છે: There were problems installing some updates, but we'll try again later. If you keep seeing this and want to search the web or contact support for information, this may help:
8001• %1 - ભૂલ %2 • %1 - Error %2
8002અપડેટ્સ ઇન્સ્ટોલ કરવામાં કેટલીક સમસ્યાઓ હતી, પરંતુ અમે પછીથી ફરી પ્રયાસ કરીશું. જો તમને આ દેખાતું રહે છે અને વેબ પર શોધવા અથવા માહિતી માટે સમર્થનનો સંપર્ક કરવા માંગો છો, તો આ મદદ કરી શકે છે: (%1) There were some problems installing updates, but we'll try again later. If you keep seeing this and want to search the web or contact support for information, this may help: (%1)
8003અમને કેટલીક સમસ્યાઓ આવી. ઠીક કરવા માટે આ સંદેશ પસંદ કરો અને અપડેટ કરવાનું સમાપ્ત કરો. We found some issues. Select this message to fix and finish updating.
8004અમે અપડેટ્સ માટે તપાસી શક્યાં નથી, કારણ કે તમે ઇન્ટરનેટથી કનેક્ટ નથી. સુનિશ્ચિત કરો કે તમારી પાસે સેલ્યુલર ડેટા અથવા Wi-Fi કનેક્શન છે અને ફરી પ્રયાસ કરો. We couldn't check for updates, because you aren't connected to the Internet. Make sure you have a cellular data or Wi-Fi connection and try again.
8005તમારું કનેક્શન રોમિંગ છે. અમે સ્વયંચાલિત રૂપે પછીથી ફરી પ્રયાસ કરીશું. Your connection is roaming. We'll try again later automatically.
8006અન્ય અપડેટ્સની પ્રક્રિયા ચાલુ હોવાથી અમે કેટલાક અપડેટ્સને ઇન્સ્ટોલ કરી શકતા નથી. તમારા કમ્પ્યુટરને પુનઃપ્રારંભ કરવું મદદ કરી શકે છે અને અમે અપડેટ કરવાનો પ્રયાસ કરવાનું ચાલુ રાખીશું. We can't install some updates because other updates are in progress. Restarting your computer may help, and we'll keep trying to update.
8007અમે અપડેટ્સ ડાઉનલોડ કરવાનું સમાપ્ત કરી શક્યાં નથી કારણ કે ઇન્ટરનેટ કનેક્શન જતું રહ્યું હતું. સુનિશ્ચિત કરો કે તમે કનેક્ટ છો અને અમે પછીથી ફરી પ્રયાસ કરીશું. We couldn't finish downloading updates because the Internet connection was lost. Make sure you're connected and we'll try again later.
8008અપડેટ્સ ઉપલબ્ધ છે, પરંતુ તે તમારા વર્તમાન કનેક્શન પર ડાઉનલોડ કરવા માટે ખૂબ મોટા છે. જેમ જ તમે Wi-Fi થી કનેક્ટ થશો અમે અપડેટ્સ ડાઉનલોડ કરીશું. Updates are available, but they are too big to download over your current connection. We'll download the updates as soon as you connect to Wi-Fi.
8009અમે કેટલાક અપડેટ્સ ડાઉનલોડ કરી શક્યાં નથી કારણ કે તમે તમારા ખાતાથી સાઇન આઉટ કર્યુ હતું. તમારા ખાતા સાથે સાઇન ઇન કરો, ફરીથી અપડેટનો પ્રયાસ કરો, અને ડાઉનલોડ દરમ્યાન સાઇન ઇન કરેલ રહો. We couldn't download some updates because you were signed out of your account. Sign in with your account, try the update again, and stay signed in during the download.
8010બૅટરી સેવર ચાલુ છે, તેથી અમે ડાઉનલોડ્સ થોભાવ્યાં છે. બૅટરી સેવર બંધ થાય ત્યારે અમે ફરીથી ડાઉનલોડ કરવાનું પ્રારંભ કરીશું અથવા તેને હમણાં કરવા માટે 'ડાઉનલોડ કરો' બટનને ક્લિક કરો. Battery Saver is on, so we've paused downloads. We'll resume when Battery Saver is off or click the ‘Download’ button to do it now.
8011કેટલાક અપડેટ્સ ડાઉનલોડ કરવામાં સમસ્યાઓ હતી, પરંતુ અમે પછીથી ફરી પ્રયાસ કરીશું. જો તમને આ દેખાવાનું ચાલુ રહે, તો વેબ પર શોધવાનો અથવા મદદ માટે સમર્થનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરો. આ ભૂલ કોડ કદાચ મદદ કરી શકે છે: (%1) There were problems downloading some updates, but we'll try again later. If you keep seeing this, try searching the web or contacting support for help. This error code might help: (%1)
8014નેટવર્ક સમસ્યાઓને કારણે અમે અપડેટ્સ ડાઉનલોડ કરી શક્યાં નથી. અમે ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરવાનું ચાલુ રાખીશું. We couldn't download updates because of network problems. We'll keep trying to download.
8015અમે કેટલાક અપડેટ્સ ઇન્સ્ટોલ કરી શક્યાં નથી કારણ કે PC બંધ હતું. We couldn't install some updates because the PC was turned off.
8016તમારા PC પર વર્તમાન ડ્રાઇવર તમે ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેના કરતા બહેતર ડ્રાઇવર હોઇ શકે છે. અમે ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરવાનું ચાલુ રાખીશું. A current driver on your PC may be better than the driver we're trying to install. We'll keep trying to install.
8017કેટલાક અપડેટ રદ થયા હતાં. નવા અપડેટ્સ ઉપલબ્ધ થવાના કિસ્સામાં અમે પ્રયાસ કરવાનું ચાલુ રાખીશું. Some updates were cancelled. We'll keep trying in case new updates become available.
8019અમને તમારા અપડેટ્સમાં કેટલાક પરિવર્તનો કરવાની જરૂર છે. અમે પ્રયાસ કરવાનું ચાલુ રાખીશું. We need to make some changes to your update. We'll keep trying.
8020કૃપયા તમારા અપડેટને અવરોધિત કરી રહી હોય તેવી કેટલીક વસ્તુઓને ઠીક કરવામાં અમને મદદ કરો. Please help us fix some things that are blocking your update.
8021જ્યાં અપડેટ્સ ડાઉનલોડ થયા હતાં તે સંગ્રહ સ્થાન બદલાઈ ગયું છે. અપડેટ્સ ડાઉનલોડ કરતી વખતે ખાતરી કરો કે કોઈપણ ડ્રાઇવ્સ અથવા મેમરી કાર્ડ્સને કાઢી નાંખવામાં આવ્યાં નથી. The storage location where updates were downloading changed. Make sure any drives or memory cards aren't removed while updates are downloading.
8022આ અપડેટ ઇન્સ્ટોલ કરવા માટે, નવી સૉફ્ટવેર લાઇસન્સ શરતો સ્વીકારો. To install this update, accept the new Software License Terms.
8023અમે અપડેટ્સ સેવાથી કનેક્ટ કરી શક્યા નથી. અમે પછીથી ફરી પ્રયાસ કરીશું અથવા તમે હમણાં તપાસી શકો છો. જો તે હજી પણ કાર્ય ન કરે, તો ખાતરી કરો કે તમે ઇન્ટરનેટથી કનેક્ટ થયેલ છો. We couldn't connect to the update service. We'll try again later, or you can check now. If it still doesn't work, make sure you're connected to the Internet.
8024તમારા અપડેટ્સ ડાઉનલોડ કરવા માટે અમને અસ્થાયી રૂપે વધુ સ્થાનની જરૂર છે. કૃપયા તમને હમણાં જરૂર ન હોય તેવી કેટલીક વસ્તુઓને કાઢી નાંખો અને અમે ફરી પ્રયાસ કરીશું. We temporarily need more space to download your updates. Please remove some things you don't need right now and we'll try again.
8025તમારા અપડેટ્સ ઇન્સ્ટોલ કરવા માટે અમને અસ્થાયી રૂપે વધુ સ્થાનની જરૂર છે. કૃપયા તમને હમણાં જરૂર ન હોય તેવી કેટલીક વસ્તુઓને કાઢી નાંખો અને અમે ફરી પ્રયાસ કરીશું. We temporarily need more space to install your updates. Please remove some things you don't need right now and we'll try again.
8026અમને અપડેટ્સ ડાઉનલોડ કરવામાં કેટલીક સમસ્યાઓ આવી રહી છે. તમારા ડિવાઇસને પુનઃપ્રારંભ કરવાથી મદદ મળી શકે છે. We're having some trouble downloading updates. Restarting your device may help.
8027તમે કેટલીક અપડેટ ફાઇલો ઇન્સ્ટોલ થાય તે પહેલાં તેને હટાવી દીધી હોઇ શકે. જો તમને હજી પણ તેની જરૂર હોય, તો અમે તમારા માટે તે ફાઇલોને ડાઉનલોડ કરીશું. You may have deleted some update files before they could be installed. We'll download those files for you if you still need them.
8028કેટલીક અપડેટ્સ ફાઇલોને યોગ્ય રીતે હસ્તાક્ષરીત કરેલી નથી.

ભૂલ કોડ: (%1)
Some update files aren't signed correctly.

Error code: (%1)
8029ખાતરી કરો કે તમારું ઇન્ટરનેટ કનેક્શન મીટર્ડ અથવા રોમિંગ નથી અને ફરીથી અપડેટ્સ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો.

ભૂલ કોડ: (%1)
Make sure your Internet connection isn't metered or roaming, and try downloading updates again.

Error code: (%1)
8030કેટલાક અપડેટ્સ ડાઉનલોડ થવાનું સમાપ્ત થયું નથી. અમે પ્રયાસ કરવાનું ચાલુ રાખીશું.

ભૂલ કોડ: (%1)
Some updates didn't finish downloading. We'll keep trying.

Error code: (%1)
8031અમે અપડેટ્સ સમાપ્ત કરી શક્યાં નથી. તમારા ડિવાઇસને પુનઃપ્રારંભ કરીને ફરી પ્રયાસ કરો અને અમે ફરી પ્રયાસ કરીશું.

ભૂલ કોડ: (%1)
We can't finish the update. Try restarting your device and we'll try again.

Error code: (%1)
8032કેટલીક અપડેટ્સ ફાઇલો ખૂટે છે અથવા તેમાં સમસ્યાઓ છે. અમે અપડેટ પછીથી ફરી ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરીશું.

ભૂલ કોડ: (%1)
Some update files are missing or have problems. We'll try to download the update again later.

Error code: (%1)
8033અમે અપડેટ્સ મેળવી શક્યાં નથી. ખાતરી કરો કે તમે તમારી સંસ્થાના નેટવર્કથી કનેક્ટ કરેલ છે અને ફરી પ્રયાસ કરો. We couldn't get updates. Make sure you are connected to your organization's network and try again.
8034બૅટરી સેવર ચાલુ છે. તમે અપડેટ્સ ઇન્સ્ટોલ કરો તે પહેલાં તમારા ડિવાઇસને પ્લગ ઇન કરો. Battery Saver is turned on. Plug in your device before you install updates.
8035અપડેટ્સ ઇન્સ્ટોલ કરવા માટે, અમારા માટે તમારી બૅટરી 40% ચાર્જ થયેલ જરૂરી છે. To install updates, we need your battery charged to 40%.
8036અમે અપડેટ્સ માટે તપાસી શક્યાં નથી કારણ કે તમે ઇન્ટરનેટથી કનેક્ટ નથી. સુનિશ્ચિત કરો કે તમારી પાસે સેલ્યુલર ડેટા અથવા WLAN કનેક્શન છે અને ફરી પ્રયાસ કરો. We couldn't check for updates, because you aren't connected to the Internet. Make sure you have a cellular data or WLAN connection and try again.
8037અપડેટ્સ ઉપલબ્ધ છે, પરંતુ તે તમારા વર્તમાન કનેક્શન પર ડાઉનલોડ કરવા માટે ખૂબ મોટા છે. જેમ જ તમે WLAN થી કનેક્ટ થશો અમે અપડેટ્સ ડાઉનલોડ કરીશું. Updates are available, but they are too big to download over your current connection. We'll download the updates as soon as you connect to WLAN.
8038અપડેટ્સ ઉપલબ્ધ છે. જ્યારે તમે મીટર્ડ કનેક્શનનો ઉપયોગ કરી રહ્યાં ન હોવ ત્યારે અમે ડાઉનલોડ કરીશું, અથવા તમે તમારા વર્તમાન ડેટા કનેક્શનનો ઉપયોગ કરીને %1 એમબી-%2 એમબી ડાઉનલોડ કરી શકો છો (શુલ્ક લાગુ થઈ શકે છે). કેટલાક અપડેટ્સ માટે તમારે હજીપણ અનમીટર્ડ WLAN થી કનેક્ટ થવાની જરૂર પડી શકે છે. Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 MB-%2 MB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered WLAN for some updates.
8039અપડેટ્સ ઉપલબ્ધ છે. જ્યારે તમે મીટર્ડ કનેક્શનનો ઉપયોગ કરી રહ્યાં ન હોવ ત્યારે અમે ડાઉનલોડ કરીશું, અથવા તમે તમારા વર્તમાન ડેટા કનેક્શનનો ઉપયોગ કરીને %1 એમબી-%2 જીબી ડાઉનલોડ કરી શકો છો (શુલ્ક લાગુ થઈ શકે છે). કેટલાક અપડેટ્સ માટે તમારે હજીપણ અનમીટર્ડ WLAN થી કનેક્ટ થવાની જરૂર પડી શકે છે. Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 MB-%2 GB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered WLAN for some updates.
8040અપડેટ્સ ઉપલબ્ધ છે. જ્યારે તમે મીટર્ડ કનેક્શનનો ઉપયોગ કરી રહ્યાં ન હોવ ત્યારે અમે ડાઉનલોડ કરીશું, અથવા તમે તમારા વર્તમાન ડેટા કનેક્શનનો ઉપયોગ કરીને %1 જીબી-%2 જીબી ડાઉનલોડ કરી શકો છો (શુલ્ક લાગુ થઈ શકે છે). કેટલાક અપડેટ્સ માટે તમારે હજીપણ અનમીટર્ડ WLAN થી કનેક્ટ થવાની જરૂર પડી શકે છે. Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 GB-%2 GB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered WLAN for some updates.
8041અપડેટ્સ ઉપલબ્ધ છે. જ્યારે તમે મીટર્ડ કનેક્શનનો ઉપયોગ કરી રહ્યાં ન હોવ ત્યારે અમે ડાઉનલોડ કરીશું, અથવા તમે તમારા વર્તમાન ડેટા કનેક્શનનો ઉપયોગ કરીને %1 એમબી ડાઉનલોડ કરી શકો છો (શુલ્ક લાગુ થઈ શકે છે). કેટલાક અપડેટ્સ માટે તમારે હજીપણ અનમીટર્ડ WLAN થી કનેક્ટ થવાની જરૂર પડી શકે છે. Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 MB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered WLAN for some updates.
8042અપડેટ્સ ઉપલબ્ધ છે. જ્યારે તમે મીટર્ડ કનેક્શનનો ઉપયોગ કરી રહ્યાં ન હોવ ત્યારે અમે ડાઉનલોડ કરીશું, અથવા તમે તમારા વર્તમાન ડેટા કનેક્શનનો ઉપયોગ કરીને %1 જીબી ડાઉનલોડ કરી શકો છો (શુલ્ક લાગુ થઈ શકે છે). કેટલાક અપડેટ્સ માટે તમારે હજીપણ અનમીટર્ડ WLAN થી કનેક્ટ થવાની જરૂર પડી શકે છે. Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 GB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered WLAN for some updates.
8043અપડેટ્સ ઉપલબ્ધ છે. જ્યારે તમે મીટર્ડ કનેક્શનનો ઉપયોગ કરી રહ્યાં ન હોવ ત્યારે અમે ડાઉનલોડ કરીશું, અથવા તમે તમારા વર્તમાન ડેટા કનેક્શનનો ઉપયોગ કરીને હમણાં ડાઉનલોડ કરી શકો છો (શુલ્ક લાગુ થઈ શકે છે). કેટલાક અપડેટ્સ માટે તમારે હજીપણ અનમીટર્ડ WLAN થી કનેક્ટ થવાની જરૂર પડી શકે છે. Updates are available. We'll download them when you are not using a metered connection, or you can get them now using your current data connection (charges might apply). You might still need to connect to unmetered WLAN for some updates.
8044અમે અપડેટ્સ ઇન્સ્ટોલ કરી શક્યા નથી કારણ કે તમારા ડિવાઇસ પર તારીખ અને સમય સાથે એક સમસ્યા છે. ખાતરી કરો કે તમારી તારીખ, સમય અને સમય ઝોન સેટિંગ્સ સાચી છે અને અમે પછીથી ફરી પ્રયાસ કરીશું. We couldn't install updates because there's a problem with the date and time information on your device. Make sure your date, time, and time zone settings are correct and we'll try again later.
8045તમે આગલી વખતે જ્યારે પ્લગ ઇન કરશો ત્યારે અમે અપડેટ્સ ડાઉનલોડ કરીશું અથવા તેને હમણાં કરવા માટે ફક્ત 'ડાઉનલોડ કરો' બટનને ક્લિક કરો We'll download updates next time you're plugged in or just click the 'download' button to do it now
8046તમે આગલી વખતે જ્યારે પ્લગ ઇન કરશો ત્યારે અપડેટ્સ ઇન્સ્ટોલ કરીશું અથવા તેને હમણાં કરવા માટે ફક્ત 'ઇન્સ્ટોલ કરો' બટનને ક્લિક કરો We'll install updates next time you're plugged in or just click the 'install' button to do it now
8047તમારા ડિવાઇસ માટે અપડેટ તૈયાર થઈ રહ્યું છે, પરંતુ તે હજુ બરાબર તૈયાર નથી. અમે પ્રયાસ કરતા રહીશું અથવા તમે હમણાં ફરી પ્રયાસ કરી શકો છો. An update is being prepared for your device, but it’s not quite ready yet. We'll keep trying or you can try again now.

EXIF

File Name:MusUpdateHandlers.dll.mui
Directory:%WINDIR%\WinSxS\amd64_microsoft-windows-u..ehandlers.resources_31bf3856ad364e35_10.0.15063.0_gu-in_be7991b4d3250668\
File Size:42 kB
File Permissions:rw-rw-rw-
File Type:Win32 DLL
File Type Extension:dll
MIME Type:application/octet-stream
Machine Type:Intel 386 or later, and compatibles
Time Stamp:0000:00:00 00:00:00
PE Type:PE32
Linker Version:14.10
Code Size:0
Initialized Data Size:43008
Uninitialized Data Size:0
Entry Point:0x0000
OS Version:10.0
Image Version:10.0
Subsystem Version:6.0
Subsystem:Windows GUI
File Version Number:10.0.15063.0
Product Version Number:10.0.15063.0
File Flags Mask:0x003f
File Flags:(none)
File OS:Windows NT 32-bit
Object File Type:Dynamic link library
File Subtype:0
Language Code:Gujarati
Character Set:Unicode
Company Name:Microsoft Corporation
File Description:આધુનિક અપડેટ સેટિંગ્સ હેન્ડલર અમલીકરણ
File Version:10.0.15063.0 (WinBuild.160101.0800)
Internal Name:MusUpdateHandlers.dll
Legal Copyright:© Microsoft Corporation. સર્વાધિકાર સુરક્ષિત.
Original File Name:MusUpdateHandlers.dll.mui
Product Name:Microsoft® Windows® Operating System
Product Version:10.0.15063.0

What is MusUpdateHandlers.dll.mui?

MusUpdateHandlers.dll.mui is Multilingual User Interface resource file that contain Gujarati language for file MusUpdateHandlers.dll (આધુનિક અપડેટ સેટિંગ્સ હેન્ડલર અમલીકરણ).

File version info

File Description:આધુનિક અપડેટ સેટિંગ્સ હેન્ડલર અમલીકરણ
File Version:10.0.15063.0 (WinBuild.160101.0800)
Company Name:Microsoft Corporation
Internal Name:MusUpdateHandlers.dll
Legal Copyright:© Microsoft Corporation. સર્વાધિકાર સુરક્ષિત.
Original Filename:MusUpdateHandlers.dll.mui
Product Name:Microsoft® Windows® Operating System
Product Version:10.0.15063.0
Translation:0x447, 1200