If an error occurred or the following message in Gujarati language and you cannot find a solution, than check answer in English. Table below helps to know how correctly this phrase sounds in English.
id |
Gujarati |
English |
1591 | અનુમતિ માટે પૂછો |
Ask for permission |
1592 | તમે {0} નો ઉપયોગ કરી શકો કે કેમ તે માટે તમારે તમારા કુટુંબમાં કોઈ વ્યસ્કને પૂછવાની જરૂર પડશે |
You'll need to ask an adult in your family if you can use {0}. |
1593 | અમે અનુમતિની વિનંતી કરવા માટે હમણાં કનેક્ટ કરી શકતા નથી. કૃપયા થોડીવારમાં ફરી પ્રયાસ કરો. |
We can't connect right now to request permission. Please try again in a little bit. |
1594 | Microsoft Corporation |
Microsoft Corporation |
1595 | ઈમેલ દ્વારા પૂછો |
Ask by email |
1596 | રદ કરો |
Cancel |
1598 | તમારા કુટુંબમાંના વયસ્કો તમને નકશા પર શોધવા માટે આ ડિવાઇસનો ઉપયોગ કરી શકે છે. |
Adults in your family can use this device to find you on a map. |
1599 | તમારું કુટુંબ Microsoft કુટુંબ સુવિધાનો ઉપયોગ કરી રહ્યું છે. આ વિશે વધુ શીખો, અને તપાસ કરો કે તમારા કુટુંબમાં અન્ય કોણ છે. |
Your family is using Microsoft family features. Learn more about this, and check who else is in your family. |
1600 | બંધ કરો |
Close |
1601 | વિનંતી મોકલી છે |
Request sent |
1602 | તમારા કુટુંબમાંના વયસ્કોને તમારી વિનંતી મોકલવામાં આવી છે |
Your request has been sent to adults in your family |
1603 | કંઈક ખોટું થયું હતું |
Something went wrong |
1604 | અમે તમારી વિનંતી મોકલવામાં અસમર્થ હતાં. શું તમે ઇન્ટરનેટથી કનેક્ટ છો? |
We were unable to send your request. Are you connected to the Internet? |
1700 | તમે અનુમતિ માટેની વિનંતી મોકલો તે પહેલાં તમારે સેટિંગ્સ એપ્લિકેશનમાં તમારું ખાતું ચકાસવાની જરૂર છે. |
You need to verify your account in the Settings app before you can send permission requests. |
32000 | Microsoft કુટુંબ સુવિધાઓ |
Microsoft family features |
32012 | Microsoft કુટુંબ સુવિધાઓની સેવા સાથે નવીનતમ સેટિંગ્સ સિંક્રનાઇઝ કરો. |
Synchronizes the latest settings with the Microsoft family features service. |