If an error occurred or the following message in Gujarati language and you cannot find a solution, than check answer in English. Table below helps to know how correctly this phrase sounds in English.
id |
Gujarati |
English |
100 | તમારું SKYDRIVE_BRAND_NAME પૂર્ણ ભરેલું છે |
Your SKYDRIVE_BRAND_NAME is full |
101 | વધુ સંગ્રહ મેળવો |
Buy more storage |
102 | અવગણો |
Ignore |
103 | અમે હમણાં જ તમારા PC સેટિંગ્સનો અને એપ્લિકેશન ડેટાનો SKYDRIVE_BRAND_NAME પર બૅકઅપ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં પર્યાપ્ત જગ્યા ન હતી. તમે વધુ સંગ્રહ ખરીદી શકો છો અથવા તમારા સંગ્રહ જગ્યાની વ્યવસ્થા કરવા માટે PC સેટિંગ્સ પર જાઓ. |
We just tried backing up your app data and PC settings to SKYDRIVE_BRAND_NAME, but there wasn’t enough space. You can buy more storage or go to PC settings to manage your storage space. |
104 | સંગ્રહ સંચાલિત કરો |
Manage storage |
105 | પુનર્સ્થાપિત કરો પૂર્ણ કરી શકાયું નથી |
Restore could not be completed |
106 | ઠીક |
OK |
107 | SKYDRIVE_BRAND_NAME પર અમે તમારી સેટિંગ્સને કૉપિ કરવામાં સમર્થ ન હતાં. PC સેટિંગ્સના ખાતા અનુભાગ પર જવાનો પ્રયાસ કરો, તા PC થી તમારા Microsoft એકાઉન્ટને ડિસ્કનેક્ટ કરો અને પછી તેને ફરીથી ઍડ કરો. જો તે કાર્ય કરતું નથી, તો તમે તમારા PC ને તેની ફેક્ટરી સેટિંગ્સ પર રીસેટ કરવાનો અને પછી ફરીથી તમારા ખાતામાં ઍડ કરવાનો પ્રયાસ કરી શકો છો. |
We weren’t able to copy your settings over from SKYDRIVE_BRAND_NAME. Try going to the Accounts section of PC settings, disconnect your Microsoft account from this PC, and then add it again. If that doesn’t work, you can try resetting your PC to its factory settings, and then adding your account again. |
112 | ઓછું ડિસ્ક સ્થાન |
Low disk space |
113 | આ PC પર તમારી પાસે ડિસ્ક સ્થાન સમાપ્ત થયું છે. વપરાશ જોવા અને થોડી જગ્યા મુક્ત કરવા માટે સંગ્રહને સંચાલિત કરો. |
You’re running out of space on this PC. Manage storage to view usage and free up some space. |
114 | મને ફરી યાદ કરાવશો નહીં |
Don’t remind me again |
115 | બંધ કરો |
Close |