systemreset.exe Windows માટે સિસ્ટમ રીસેટ 5d024bfd82e3277cd239361dc0e91f94

File info

File name: systemreset.exe.mui
Size: 22528 byte
MD5: 5d024bfd82e3277cd239361dc0e91f94
SHA1: ee1dcba584ca008fbee544c65c73bfdb48b21377
SHA256: 8d12a4824b4d78bd97d8cf3f36d1eec1c889da927e3fb28cd105ce2f3d2f8be4
Operating systems: Windows 10
Extension: MUI
In x64: systemreset.exe Windows માટે સિસ્ટમ રીસેટ (32-બિટ)

Translations messages and strings

If an error occurred or the following message in Gujarati language and you cannot find a solution, than check answer in English. Table below helps to know how correctly this phrase sounds in English.

id Gujarati English
136આગલું Next
137રદ કરો Cancel
138રીસેટ કરો Reset
139બંધ કરો Close
140પ્રારંભ Start
142ફક્ત તે ડ્રાઇવ કે જ્યાં Windows ઇન્સ્ટોલ થયું છે Only the drive where Windows is installed
143બધી ડ્રાઇવ્સ All drives
144મને ડ્રાઇવ્સની સૂચી બતાવો જે પ્રભાવિત થશે Show me the list of drives that will be affected
145શું તમે બધી ડ્રાઇવ્સમાંથી બધી ફાઇલોને કાઢી નાખવા માંગો છો? Do you want to remove all files from all drives?
147વધારાના ડિસ્ક સ્થાનની જરૂર છે Additional disk space needed
148ડિસ્ક સ્થાનને ખાલી કરવા, તમે આ કરી શકો છો: To free up disk space, you can:
149ડિસ્ક ક્લિનઅપ ચલાવો Run Disk Cleanup
150તમારી ફાઇલોને બાહ્ય ડિવાઇસ પર કૉપિ કરો અને આ PC માંથી હટાવો Copy your files to an external device and delete them from this PC
151પ્રોગ્રામ્સ અનઇન્સ્ટોલ કરો Uninstall programs
153આમાં વધુ સમય લાગશે નહીં This won’t take long
155કોઈ વિકલ્પ પસંદ કરો Choose an option
156આ PC ને તમારા કાર્યસ્થાન માટે સેટ કરેલ રાખો Keep this PC set up for your workplace
157હા Yes
158તમારા PC ને કાર્યસ્થાન સંસાધનોનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા હોય તેવા જોગવાઈ પૅકેજીસને સાચવે છે. Saves provisioning packages that let your PC use workplace resources.
159નહીં No
160તમારા PC ને કાર્યસ્થાન સંસાધનોનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા હોય તેવા જોગવાઈ પૅકેજીસને કાઢી નાંખે છે. Removes provisioning packages that let your PC use workplace resources.
161ચેતવણી! Warning!
162આ PC ને તાજેતરમાં જ Windows 10 માં અપગ્રેડ કરવામાં આવ્યું હતું. જો તમે આ PC ને રીસેટ કરો છો, તો તમે અપગ્રેડને પૂર્વવત્ કરી શકશો નહીં અને Windows ના પહેલાંના સંસ્કરણ પર જઈ શકશો નહીં. This PC was recently upgraded to Windows 10. If you Reset this PC, you won’t be able to undo the upgrade and go back to the previous version of Windows.
163આ PC ને રીસેટ કરવા માટે તૈયાર રહો Ready to reset this PC
165પુનર્સ્થાપિત કરવા માટે તૈયાર રહો Ready to restore
166નવેસરથી પ્રારંભ કરો Fresh start
167ચાલો, પ્રારંભ કરીએ Let's get started
169વસ્તુઓ તૈયાર થઈ રહી છે Getting things ready
171આમાં થોડો સમય લાગશે અને તમારું PC પુનઃપ્રારંભ થશે. This will take a while and your PC will restart.
173(%2!ws!) પર વધારાના %1!ws! ખાલી ડિસ્ક સ્થાનની જરૂર છે. An additional %1!ws! of free disk space is needed on (%2!ws!).
179નોંધ: BitLocker ડ્રાઇવ એન્ક્રિપ્શન પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અસ્થાયી રૂપે નિલંબિત રહેશે. Note: BitLocker drive encryption will be temporarily suspended until the process is done.
180મહત્વપૂર્ણ: પ્રારંભ કરતા પહેલા તમારા PC ને પ્લગઇન કરો Important: Plug in your PC before you start
181આ PC પર અન્ય લોકો લૉગ ઇન છે Other people are logged on to this PC
182શું તમે ચાલુ રાખવા માંગો છો? આનાથી તેમનો વણસાચવેલો ડેટા ખોવાઈ જશે. Do you want to continue? This will cause them to lose unsaved data.
183પુનર્સ્થાપિત કરો Restore
189આ તમારા PC માંથી તમારી વ્યક્તિગત ફાઇલોને કાઢી નાખશે અને બધી સેટિંગ્સને તેના ડિફૉલ્ટ્સ પર પુનર્સ્થાપિત કરશે. જો તમે ફાઇલ ઇતિહાસનો ઉપયોગ કરો છો, તો તમે આગળ વધો એ પહેલા ખાતરી કરો કે તમારી ફાઇલોનું નવીનતમ સંસ્કરણ તમારા ફાઇલ ઇતિહાસમાં કૉપિ થયું છે. આમાં થોડી જ વાર લાગશે અને તમારું PC પુનઃપ્રારંભ થશે. This will remove your personal files and apps from your PC and restore all settings to their defaults. If you use File History, make sure the latest versions of your files were copied to your File History drive before you proceed. This will take a few minutes and your PC will restart.
190નોંધ: BitLocker ડ્રાઇવ એન્ક્રિપ્શન બંધ થશે. Note: BitLocker drive encryption will be turned off.
191તમારા PC પર એક કરતા વધુ ડ્રાઇવ છે Your PC has more than one drive
192જો તમે બધી ડ્રાઇવ્સમાંથી ફાઇલોને કાઢી નાંખવાનું પસંદ કરો છો, તો આ ડ્રાઇવ્સ પ્રભાવિત થશે: If you choose to remove files from all drives, these drives will be affected:
193ડ્રાઇવ્સ કે જે પ્રભાવિત થશે Drives that will be affected
194અનામાંકિત ડ્રાઇવ Unnamed drive
195તમારું PC બૅટરી પાવર પર ચાલી રહ્યું હોય તે વખતે અમે તેને રીસેટ કરી શકતાં નથી. We can’t reset your PC while it’s running on battery power.
196તમારા PC ને પ્લગ ઇન કરો Plug in your PC
197કોઈ પરિવર્તનો કરેલા નહીં. No changes were made.
198તમારા PC ને રીસેટ કરવામાં સમસ્યા હતી There was a problem resetting your PC
201આ PC ને તાજું કરી શકાતું નથી અને તમારી ફાઇલો રાખી શકાતી નથી Cannot reset this PC and keep your files
202આ PC ને રીસેટ કરવા અને તમારી ફાઇલો, ઉપયોગકર્તાઓ, પ્રોગ્રામ ફાઇલો અને Windows નિર્દેશિકાઓ રાખવા માટે સમાન ડ્રાઇવ પર હોવાની જરૂર છે. તમારે આ PC ને રીસેટ કરવા અને તેને બદલે બધુ કાઢી નાંખવાનું પસંદ કરી શકો છો, પરંતુ તમારે પહેલાં તમારી વ્યક્તિગત ફાઇલોનો બૅકઅપ લેવો જોઈએ. To reset this PC and keep your files, the Users, Program Files, and Windows directories need to be on the same drive. You can choose to reset this PC and remove everything instead, but you should back up your personal files first.
203શું તમે તમારી ડ્રાઇવને પણ સાફ કરવા માંગો છો? Do you want to clean the drives, too?
204ફાઇલો કાઢી નાંખો અને ડ્રાઇવને સાફ કરો Remove files and clean the drive
205કદાચ આમાં થોડો સમય લાગશે, પરંતુ કોઈ પણ માટે તમારી ફાઇલોને પુનઃપ્રાપ્ત કરવાનું મુશ્કેલ બનાવશે. જો તમે આ PC ને રિસાયકલ કરી રહ્યાં હોય તો આનો ઉપયોગ કરો. This might take a few hours, but will make it harder for someone to recover your removed files. Use this if you’re recycling the PC.
206ફક્ત મારી ફાઇલો કાઢી નાખો Just remove my files
207આ થોડું ઝડપી છે, પરંતુ ઓછું સુરક્ષિત છે. જો તમે PC રાખતા હોય તો આનો ઉપયોગ કરો. This is quicker, but less secure. Use this if you’re keeping the PC.
211આ તમારા PC માંથી તમારી વ્યક્તિગત ફાઇલો અને એપ્લિકેશંસને કાઢી નાંખશે અને બધી સેટિંગ્સને તેમના ડિફૉલ્ટ્સ પર પુનર્સ્થાપિત કરશે. જો તમે તમારી ફાઇલ ઇતિહાસ ડ્રાઇવનો ઉપયોગ કરો છો, તો સુનિશ્ચિત કરો કે તમે આગળ ચાલુ રાખો તે પહેલાં તમારી ફાઇલોના નવીનતમ સંસ્કરણ કૉપિ કરેલા. તમારું PC પુનઃપ્રારંભ થશે. This will remove your personal files and apps from your PC and restore all settings to their defaults. If you use File History, make sure the latest versions of your files were copied to your File History drive before you proceed. Your PC will restart.
214તમારું PC તાજું કરી શકાતું નથી કારણ કે તેમાં Windows To Go ચાલી રહ્યું છે. Your PC can’t be reset because it’s running Windows To Go.
216અમે આ PC ને રીસેટ કરી શકતાં નથી We can’t reset this PC
21811;normal;none;Nirmala UI 11;normal;none;Segoe UI
219જ્યારે તમે તમારી ફાઇલોને કાઢી નાંખો છો, ત્યારે તમે તમારી ડ્રાઇવને પણ સાફ કરી શકો છો જેથી ફાઇલો સહેલાઈથી પુનર્પ્રાપ્ત કરી શકાતી નથી. આ વધુ સુરક્ષિત છે, પણ તેમાં વધુ સમય લાગે છે. When you remove your files, you can also clean the drive so that the files can’t be recovered easily. This is more secure, but it takes much longer.
247પુનર્પ્રાપ્તિ વાતાવરણ શોધાયું નથી Could not find the recovery environment
248તમારું Windows ઇન્સ્ટોલેશન અથવા પુનર્પ્રાપ્તિ મીડિયા સામેલ કરો અને મીડિયા સાથે તમારા PC ની પુનઃપારંભ કરો. Insert your Windows installation or recovery media, and restart your PC with the media.
253આ એપ્લિકેશન્સ રીઇન્સ્ટોલ કરવી પડશે These apps will need to be reinstalled
254એપ્લિકેશ્ન્સની સૂચીની સમીક્ષા કરો. તમને તે પછીથી ફરી ઇન્સ્ટોલ કરવા માટે ડિસ્ક્સ અથવા ફાઇલોની આવશ્યકતા પડી શકે છે. Reveiw the list of apps. You’ll need the discs or files to reinstall them later.
255પાછા જાઓ Go back
256જો તમે ખૂટતી સુધારેલ શોધ, સુરક્ષા અને સ્ટાર્ટઅપને સમાપ્ત કરી દો છો, તો કોઈપણ સમયે Windows 10 પર પાછા આવો. If you end up missing improved search, security, and startup, come back to Windows 10 anytime.
260Windows 10 અજમાવી જોવા બદલ આભાર Thanks for trying Windows 10
261ડિસ્ક સ્થાનનો પુનઃદાવો કરો Reclaim disk space
262આ Windows 7 ને સંગ્રહિત કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ડિસ્ક સ્થાનને પુનર્પ્રાપ્ત કરશે. તે ડિસ્ક સ્થાંખાલી કરશે, પરંતુ તમે આના પછી Windows 7 પુનઃસ્થાપિત કરી શકશો નહીં. This will recover the disk space used to store Windows 7. It will free up that disk space, but you will no longer be able to restore Windows 7 after this.
263Windows 7 ને કાઢી નાખીએ? Remove Windows 7?
264આ તમારા PC પર સ્થાન ખાલી કરશે, પરંતુ તમે Windows 7 પર પાછા જઈ શકશો નહી. This will free up space on your PC, but you won’t be able to go back to Windows 7.
265નવા ખાતાને કાઢી નાખો Remove new accounts
266તમે Windowsના પાછલા સંસ્કરણ પર જાઓ તે પહેલાં, તમારે સૌથી તાજેતરના તમારા અપગ્રેડ પછી તમે ઍડ કરેલ કોઈપણ ઉપયોગકર્તા ખાતાને કાઢી નાંખવા પડશે. ખાતાને તેની પ્રોફાઇલ સહિત, સંપૂર્ણરૂપે કાઢી નાંખવા પડશે. Before you can go back to a previous version of Windows, you’ll need to remove any user accounts you added after your most recent upgrade. The accounts need to be completely removed, including their profiles.
267તમે એક ખાતું (%2!ws!) બનાવેલ છે You created one account (%2!ws!)
268તમે %1!ws! ખાતા (%2!ws!) બનાવેલ છે You created %1!ws! accounts (%2!ws!)
269આ ખાતાને કાઢી નાંખવા માટે સેટિંગ્સ ખાતાઓ અન્ય લોકો પર જાઓ અને પછી ફરી પ્રયાસ કરો. Go to Settings Accounts Other people to remove these accounts, and then try again.
270એકાઉન્ટ્સ પાછા ખસેડો Move accounts back
271તમે Windowsની પહેલાંના સંસ્કરણમાં પાછા જાઓ એ પહેલાં, તમારે તમારા સૌથી તાજેતરના અપગ્રેડ પછી ખસેડેલા કોઈપણ ઉપયોગકર્તા ખાતાને તેમના મૂળ સ્થાન પર પાછા મૂકવાની જરૂર પડશે. Before you can go back to a previous version of Windows, you’ll need to put any user accounts you moved after your most recent upgrade back in their original location.
272તમે એક ખાતું (%2!ws!) ખસેડ્યું You moved one account (%2!ws!)
273તમે %1!ws! એકાઉન્ટ્સ (%2!ws!) ખસેડ્યાં You moved %1!ws! accounts (%2!ws!)
274અમે દિલગીર છીએ, પરંતુ તમે પાછા જઇ શકતા નથી We’re sorry, but you can’t go back
275તમને Windows ની પહેલાંની આવૃત્તિમાં તમને પાછા લઈ જવા માટે જે ફાઇલોની જરૂર છે તેમને આ PCમાંથી દૂર કરવામાં આવી હતી. The files we need to take you back to a previous version of Windows were removed from this PC.
277અમે તમને Windows ની પહેલાંની આવૃત્તિમાં પાછા લઈ શકતા નથી કારણ કે તમારા સૌથી તાજેતરના અપગ્રેડ દરમ્યાન ઉપયોગમાં લેવાયેલ USB ફ્લેશ ડ્રાઇવ અથવા અન્ય બાહ્ય ડ્રાઇવ મળતી નથી. કૃપા કરી તે ડિસ્ક દાખલ કરો અને ફરી પ્રયત્ન કરો. We can’t take you back to a previous version of Windows because the USB flash drive or other external drive that was used during your most recent upgrade is missing. Please insert the disk and try again.
279અમે તમને Windows ની પહેલાંના સંસ્કરણ પર પાછા લઈ શકતા નથી કારણ કે અપગ્રેડને એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે. We can’t take you back to the previous version of Windows because it’s been more than a month since the upgrade.
280મારી એપ્લિકેશન્સ અથવા ડિવાઇસેસ Windows 10 પર કામ નથી કરતાં My apps or devices don’t work on Windows 10
281અગાઉના બિલ્ડ્સ ઉપયોગમાં વધુ સરળ લાગે છે Earlier builds seemed easier to use
282Windows 7 ઉપયોગમાં સરળ લાગી રહ્યું હતું Windows 7 seemed easier to use
283Windows 8 ઉપયોગમાં સરળ લાગી રહ્યું હતું Windows 8 seemed easier to use
284Windows 8.1 ઉપયોગમાં સરળ હોય તેવું લાગે છે Windows 8.1 seemed easier to use
285અગાઉના બિલ્ડ્સ ઉપયોગમાં વધુ ઝડપી લાગે છે Earlier builds seemed faster
286Windows 7 વધુ ઝડપી લાગે છે Windows 7 seemed faster
287Windows 8 વધુ ઝડપી લાગે છે Windows 8 seemed faster
289અગાઉના બિલ્ડ્સ વધુ વિશ્વસનીય લાગે છે Earlier builds seemed more reliable
290Windows 7 વધુ વિશ્વસનીય લાગે છે Windows 7 seemed more reliable
291Windows 8 વધુ વિશ્વસનીય લાગે છે Windows 8 seemed more reliable
293બીજા કારણસર For another reason
294તમે શા માટે પાછા જઈ રહ્યાં છો? Why are you going back?
296અમને વધુ જણાવો Tell us more
298જો તમે સમસ્યાનિવારવા માટે તૈયાર હોય, If you’re up for troubleshooting,
299સમર્થનનો સંપર્ક કરો. contact support.
300તમારે શું જાણવું જરૂરી છે What you need to know
301આમાં થોડો સમય લાગી શકે છે અને જ્યાં સુધી તે પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે તમારા PC નો ઉપયોગ કરી શકશો નહીં. તમારા PC ને પ્લગ ઇન કરેલ અને ચાલુ રાખો. This might take a while and you won’t be able to use your PC until it’s done. Leave your PC plugged in and turned on.
302પાછા જવા પછી: After going back:
303- તમારે કેટલીક એપ્લિકેશન્સ અને પ્રોગ્રામ્સને ફરીથી ઇન્સ્ટોલ કરવા પડશે. • You’ll have to reinstall some apps and programs.
304- તમારે કેટલાક પ્રોગ્રામ્સને ફરીથી ઇન્સ્ટોલ કરવા પડશે. • You’ll have to reinstall some programs.
306લૉક આઉટ થશો નહીં Don’t get locked out
307જો તમે Windows 7 માં સાઇન ઇન કરવા માટે કોઈ પાસવર્ડનો ઉપયોગ કર્યો હોય, તમને તે યાદ છે તેની ખાતરી કરો. If you used a password to sign in to Windows 7, make sure you know it.
308જો તમે Windows 8 માં સાઇન ઇન કરવા માટે કોઈ પાસવર્ડનો ઉપયોગ કર્યો હોય, તો તમને તે ખબર છે તેની ખાતરી કરો. If you used a password to sign in to Windows 8, make sure you know it.
309જો તમે તમારા પહેલાંના બિલ્ડમાં સાઇન ઇન કરવા માટે કોઈ પાસવર્ડનો ઉપયોગ કર્યો હોય, તો તે તમને યાદ છે તેની ખાતરી કરો. If you used a password to sign in to your previous build, make sure you know it.
310Windows 7 પર પાછા જાઓ Go back to Windows 7
311Windows 8 પર પાછા જાઓ Go back to Windows 8
312અગાઉના બિલ્ડ પર પાછા જાઓ Go back to earlier build
316તમે પાછા બૅટરી પાવર પર જઈ શકતા નથી. તમારા PC પ્લગ ઇન કરો અને પછી ફરી પ્રયાસ કરો. You can’t go back on battery power alone. Plug in your PC and then try again.
323
324શું તમારી ફાઇલોનો બૅકઅપ લીધેલો છે? આનાથી તેને અસર થવી જોઈએ નહીં, પરંતુ તૈયાર રહેવું શ્રેષ્ઠ છે. Are your files backed up? This shouldn’t affect them, but it’s best to be prepared.
325તમે તેના વિના સાઇન ઇન કરી શકશો નહીં. You won’t be able to sign in without it.
326મારી એપ્લિકેશન્સ અથવા ડિવાઇસેસ આ બિલ્ડ પર કાર્ય કરતા નથી My apps or devices don’t work on this build
327• Windows 10 પર અપગ્રેડ કર્યા પછી તમે સેટિંગ્સમાં કરેલા કોઈપણ પરિવર્તનોને ગુમાવશો. • You’ll lose any changes made to settings after the upgrade to Windows 10.
328• તમે નવીનતમ બિલ્ડ ઇન્સ્ટોલ કર્યા પછી તમે સેટિંગ્સમાં કરેલા કોઈપણ પરિવર્તનોને ગુમાવશો. • You’ll lose any changes made to settings after installing the latest build.
329આ બિલ્ડ અજમાવી જોવા બદલ આભાર Thanks for trying out this build
330આગલું પૂર્વાવલોકન બિલ્ડ ઉપલબ્ધ થાય ત્યારે અમે તેને ઇન્સ્ટોલ કરીશું. We’ll install the next preview build when it’s available.
331Windows નું જૂનુ સંસ્કરણ ઉપયોગમાં વધુ સરળ લાગે છે The old version of Windows seemed easier to use
332Windows 8.1 વધુ ઝડપી લાગે છે Windows 8.1 seemed faster
333Windows નું જૂનુ સંસ્કરણ વધુ ઝડપી લાગે છે The old version of Windows seemed faster
334Windows 8.1 વધુ વિશ્વસનીય લાગે છે Windows 8.1 seemed more reliable
335જો તમે Windows 8.1 માં સાઇન ઇન કરવા માટે કોઈ પાસવર્ડનો ઉપયોગ કર્યો હોય, તો તમને તે ખબર છે તેની ખાતરી કરો. If you used a password to sign in to Windows 8.1, make sure you know it.
336જો તમે Windows ના તમારા જૂના સંસ્કરણમાં સાઇન ઇન કરવા માટે કોઈ પાસવર્ડનો ઉપયોગ કર્યો હોય, તો તમને તે ખબર છે તેની ખાતરી કરો. If you used a password to sign in to your previous version of Windows, make sure you know it.
337Windows નું જૂનુ સંસ્કરણ વધુ વિશ્વસનીય લાગે છે The old version of Windows seemed more reliable
338Windows 8.1 પર પાછા જાઓ Go back to Windows 8.1
339પાછલા Windows પર પાછા જાઓ Go back to previous Windows
340કેટલુંક સ્થાન ખલી કરો અને ફરી પ્રયાસ કરો. Free up some space and try again.
341પાછા જવા માટે, તમને જ્યાં ડ્રાઇવ ઇન્સ્ટોલ કરેલ હોય ત્યાં Windows પર %1!ws! MB ખાલી સ્થાનની જરૂર પડશે. To go back, you’ll need %1!ws! MB of free space on the drive where Windows is installed.
342પાછા જવા માટે, તમને જ્યાં ડ્રાઇવ ઇન્સ્ટોલ કરેલ હોય ત્યાં Windows પર %1!ws! GB ખાલી સ્થાનની જરૂર પડશે. To go back, you’ll need %1!ws! GB of free space on the drive where Windows is installed.
344તમારી સંસ્થાની નીતિ તેને પરવાનગી આપતી નથી. વધુ માહિતી માટે, તમારા સમર્થન કર્મચારી અથવા IT વિભાગનો સંપર્ક કરો. Your organization’s policy doesn’t allow it. For more info, talk to your support person or IT department.
345અપડેટ્સ પર માહિતી મેળવી શકાઈ નથી Couldn’t get info on updates
346અપડેટ્સ માટે તપાસ કરવા, સેટિંગ્સ અપડેટ અને સુરક્ષા Windows Update પર જાઓ અને અપડેટ્સ માટે તપાસો પસંદ કરો. To check for updates, go to Settings Update & Security Windows Update and select Check for updates.
347અપડેટ્સ માટે તપાસીએ? Check for updates?
348તમે પાછા જાઓ તે પહેલાં, નવીનતમ અપડેટ્સ ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરો. આ તમને Windows 10 સાથે થઈ રહેલી સમસ્યાઓને સુધારી શકે છે. Before you go back, try installing the latest updates. This might fix the problems you’re having with Windows 10.
349અપડેટ્સ માટે તપાસો Check for updates
350ના, આભાર No, thanks
351આ PC ને રિસેટિંગ કરી રહ્યાં છીએ Resetting this PC
352કેટલીક વસ્તુઓ તૈયાર કરી રહ્યાં છીએ %1!d!%% Getting a few things ready %1!d!%%
353સુરક્ષિત મોડમાં આ સુવિધા ઉપલબ્ધ નથી This feature is not available in Safe Mode
354આ PC ને રીસેટ કરવા માટે, Windows ને સામાન્ય રીતે પ્રારંભ કરો અને ફરીથી પ્રયાસ કરો અથવા પ્રગત પ્રારંભ પર જાઓ અને સમસ્યાનિવારણ પસંદ કરો. To reset this PC, start Windows normally and try again, or go to Advanced startup and select Troubleshoot.
355આ Windows સાથે પ્રમાણભૂત તરીકે આપવામાં આવે છે તે સિવાયની બધી એપ્લિકેશનો અને પ્રોગ્રામો કાઢી નાખશે. તમારા ઉત્પાદક દ્વારા ઇન્સ્ટોલ કરેલી કોઈ પણ સ્ટોર એપ્લિકેશનો પણ રાખવામાં આવશે. તમારું ડિવાઇસ નવીનતમ Windows પર અપડેટ પણ કરવામાં આવશે. તમારી વ્યક્તિગત ફાઇલો અને કેટલાક Windows સેટિંગ્સ રાખવામાં આવશે. This will remove all apps and programs, except those that come standard with Windows. Any store apps installed by your manufacturer will also be kept. Your device will also be updated to the latest version of Windows. Your personal files and some Windows settings will be kept.
357તમારું કાર્ય સાચવો અને તમારા ડિવાઇસને પ્લગ ઇન કરેલું અને ચાલુ રાખો Save your work and leave your device plugged in and turned on
358આમાં થોડો સમય લાગશે અને તમારા ડિવાઇસનો અનેક વાર પુનઃપ્રારંભ થશે This will take a while and your device will restart several times
359Windows તાજું કરતી વખતે તમે તમારા ડિવાઇસનો ઉપયોગ નહીં કરી શકો, પરંતુ તે તૈયાર થઈ જશે એટલે અમે તમને જણાવીશું You won't be able to use your device while refreshing Windows, but we will let you know once it's ready
360આ પ્રક્રિયા તમારા ડિવાઇસને આધારે 20 મિનિટ કે તેનાથી વધુ સમય લઈ શકે છે. This process could take 20 minutes or longer depending on your device.
361તમારું PC તાજું કરીએ છીએ Refreshing your PC
362આ તમે ઇન્સ્ટોલ કરેલી બધી એપ્લિકેશનો અને પ્રોગ્રામો કાઢી નાખશે. તમારું ડિવાઇસ પણ Windows ના નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરવામાં આવશે. તમારી વ્યક્તિગત ફાઇલો અને કેટલાક Windows સેટિંગ્સ રાખવામાં આવશે. This will remove all apps and programs you installed. Your device will also be updated to the latest version of Windows. Your personal files and some Windows settings will be kept.

EXIF

File Name:systemreset.exe.mui
Directory:%WINDIR%\WinSxS\amd64_microsoft-windows-systemreset.resources_31bf3856ad364e35_10.0.15063.0_gu-in_36c8e2e96a33aff3\
File Size:22 kB
File Permissions:rw-rw-rw-
File Type:Win32 DLL
File Type Extension:dll
MIME Type:application/octet-stream
Machine Type:Intel 386 or later, and compatibles
Time Stamp:0000:00:00 00:00:00
PE Type:PE32
Linker Version:14.10
Code Size:0
Initialized Data Size:22016
Uninitialized Data Size:0
Entry Point:0x0000
OS Version:10.0
Image Version:10.0
Subsystem Version:6.0
Subsystem:Windows GUI
File Version Number:10.0.15063.0
Product Version Number:10.0.15063.0
File Flags Mask:0x003f
File Flags:(none)
File OS:Windows NT 32-bit
Object File Type:Executable application
File Subtype:0
Language Code:Gujarati
Character Set:Unicode
Company Name:Microsoft Corporation
File Description:Windows માટે સિસ્ટમ રીસેટ
File Version:10.0.15063.0 (WinBuild.160101.0800)
Internal Name:systemreset.exe
Legal Copyright:© Microsoft Corporation. સર્વાધિકાર સુરક્ષિત.
Original File Name:systemreset.exe.mui
Product Name:Microsoft® Windows® Operating System
Product Version:10.0.15063.0

What is systemreset.exe.mui?

systemreset.exe.mui is Multilingual User Interface resource file that contain Gujarati language for file systemreset.exe (Windows માટે સિસ્ટમ રીસેટ).

File version info

File Description:Windows માટે સિસ્ટમ રીસેટ
File Version:10.0.15063.0 (WinBuild.160101.0800)
Company Name:Microsoft Corporation
Internal Name:systemreset.exe
Legal Copyright:© Microsoft Corporation. સર્વાધિકાર સુરક્ષિત.
Original Filename:systemreset.exe.mui
Product Name:Microsoft® Windows® Operating System
Product Version:10.0.15063.0
Translation:0x447, 1200