| 10000 | Phone Service |
Phone Service |
| 10001 | ડિવાઇસ પર ટેલિફોની સ્થિતિને સંચાલિત કરે છે |
Manages the telephony state on the device |
| 10002 | તમે લખેલા પાસવર્ડ મેળ ખાતા નથી. |
The passwords you typed don't match. |
| 10003 | પાસવર્ડ બદલાય ગયો છે |
Password changed |
| 10004 | પાસવર્ડ અમાન્ય છે. સાચો પાસવર્ડ દાખલ કરો અને ફરી પ્રયાસ કરો. |
The password isn't valid. Enter the correct password and try again. |
| 10005 | નેટવર્કને ઍક્સેસ કરી શકાતું નથી. ફરી પ્રયાસ કરો. |
Can't access the network. Try again. |
| 10007 | આ કોડ સમર્થિત નથી. |
This code isn't supported. |
| 10008 | પેરામીટર્સ અમાન્ય છે. |
The parameters are invalid. |
| 10010 | આ કોડમાં કે સમસ્યા આવી હતી. |
There was a problem with this code. |
| 10012 | સત્ર બંધ થયું |
Session closed |
| 10014 | SIM કાર્ડ ખૂટે છે. |
The SIM card is missing. |
| 10015 | PUK આવશ્યક છે |
PUK required |
| 10017 | SIM કાર્ડ અમાન્ય છે. |
The SIM card is invalid. |
| 10018 | કૉલ પૂર્ણ કરી શકાયો નથી કારણ કે ફિક્સ્ડ ડાયલિંગ નંબર મોડ તમારા SIM કાર્ડ પર સક્ષમ કરેલ છે. |
The call can't be completed because Fixed Dialing Number mode is enabled on your SIM card. |
| 10019 | કોડ મોકલ્યો |
Code sent |
| 10020 | સફળ થયેલ |
Succeeded |
| 10021 | ફોન અનાવરોધિત કર્યો |
Phone unblocked |
| 10022 | સેવા સક્ષમ કરેલ છે |
Service enabled |
| 10023 | %1 માટે સેવા સક્ષમ કરેલ છે |
Service enabled for %1 |
| 10024 | સેવા અક્ષમ કરેલ છે |
Service disabled |
| 10025 | %1 માટે સેવા અક્ષમ કરેલ છે |
Service disabled for %1 |
| 10026 | સેવા સ્થિતિ અજ્ઞાત |
Service state unknown |
| 10027 | %1 ફૉર્વર્ડ કરો %4 માટે %2 થી %3 છે |
Forward %1 is %2 to %3 for %4 |
| 10028 | %1 ફૉર્વર્ડ કરો %4 માટે %2 છે |
Forward %1 is %2 for %4 |
| 10029 | %1 ફૉર્વર્ડ કરો %5 સેકંડ પછી %4 માટે %2 થી %3 છે |
Forward %1 is %2 to %3 for %4 after %5 seconds |
| 10030 | %1 ફૉર્વર્ડ કરો %5 સેકંડ પછી %4 માટે %2 છે |
Forward %1 is %2 for %4 after %5 seconds |
| 10031 | %1 ફૉર્વર્ડ કરો %2 થી %3 છે |
Forward %1 is %2 to %3 |
| 10032 | %1 ફૉર્વર્ડ કરો %2 છે |
Forward %1 is %2 |
| 10033 | %1 ફૉર્વર્ડ કરો %5 સેકંડ પછી %2 થી %3 છે |
Forward %1 is %2 to %3 after %5 seconds |
| 10034 | %1 ફૉર્વર્ડ કરો %5 સેકંડ પછી %2 છે |
Forward %1 is %2 after %5 seconds |
| 10035 | સક્ષમ |
Enabled |
| 10036 | અક્ષમ |
Disabled |
| 10037 | બિનશરતી |
Unconditionally |
| 10038 | વ્યસ્ત કૉલ્સ |
Busy calls |
| 10039 | જો જવાબ ન આપે |
If no reply |
| 10040 | જો ફોન પહોંચ યોગ્ય ન હોય |
If phone isn't reachable |
| 10041 | બધા કૉલ્સ |
All calls |
| 10042 | બધા કૉલ્સ શરતી |
All calls conditionally |
| 10043 | %1 |
%1 |
| 10044 | %1 અને %2 |
%1 and %2 |
| 10045 | %1, %2 અને %3 |
%1, %2, and %3 |
| 10046 | %1, %2, %3 અને %4 |
%1, %2, %3, and %4 |
| 10047 | %1, %2, %3, %4, અને %5 |
%1, %2, %3, %4, and %5 |
| 10048 | %1, %2, %3, %4, %5, અને %6 |
%1, %2, %3, %4, %5, and %6 |
| 10049 | %1, %2, %3, %4, %5, %6, અને %7 |
%1, %2, %3, %4, %5, %6, and %7 |
| 10050 | %1, %2, %3, %4, %5, %6, %7, અને %8 |
%1, %2, %3, %4, %5, %6, %7, and %8 |
| 10051 | વૉઇસ |
Voice |
| 10052 | ડેટા |
Data |
| 10053 | ફૅક્સ |
Fax |
| 10054 | SMS |
SMS |
| 10055 | ડેટા સર્કિટ સિક્રનાઇઝ |
Data circuit sync |
| 10056 | ડેટા સર્કિટ અસિક્રનાઇઝ |
Data circuit async |
| 10057 | પેકેટની ઍક્સેસ |
Packet access |
| 10058 | PAD ઍક્સેસ |
PAD Access |
| 10059 | ઇમર્જન્સી કૉલ |
Emergency call |
| 10060 | વૉઇસમેલ |
Voicemail |
| 10062 | તમારા SIM કાર્ડથી %2 પર %3 ડાયલ કરવા માટે શૉર્ટકટ %1# નો ઉપયોગ કરવા માટે, કૉલ પસંદ કરો. ભિન્ન નંબર ડાયલ કરવા માટે, રદ કરો પસંદ કરો અને ડાયલ કરવાનું ચાલુ રાખો. |
To use the shortcut %1# to dial %3 at %2 from your SIM card, select Call. To dial a different number, select Cancel and continue dialing. |
| 10063 | તમારા SIM કાર્ડથી %2 ડાયલ કરવા માટે શૉર્ટકટ %1# નો ઉપયોગ કરવા માટે, કૉલ પસંદ કરો. ભિન્ન નંબર ડાયલ કરવા માટે, રદ કરો પસંદ કરો અને ડાયલ કરવાનું ચાલુ રાખો. |
To use the shortcut %1# to dial %2 from your SIM card, select Call. To dial a different number, select Cancel and continue dialing. |
| 10064 | ફોન |
Phone |
| 10067 | કૉલ કરો |
Call |
| 10068 | તમારી કૉલ બેરિંગ સેટિંગ્સ આ નંબર પર કૉલ કરવાની મંજૂરી આપતી નથી. કૉલ બેરિંગ અક્ષમ કરો અને ફરીથી કૉલ કરવાનો પ્રયાસ કરો. |
Your call barring settings don't allow a call to this number. Disable call barring and try calling again. |
| 10069 | તમારો ફિક્સ્ડ ડાયલિંગ મોડ (FDN) આ નંબર પર કૉલ કરવાની મંજૂરી આપતો નથી. FDN મોડ અક્ષમ કરો અને ફરીથી કૉલ કરવાનો પ્રયાસ કરો. |
Your Fixed Dialing Number (FDN) mode doesn't allow a call to this number. Disable FDN mode and try calling again. |
| 10070 | વૉઇસમેલ સેટ કરેલ નથી. તમારો વૉઇસમેલ નંબર દાખલ કરો અને ફરી પ્રયાસ કરો. |
Voicemail isn't set up. Enter your voicemail number and try again. |
| 10071 | પ્રતીક્ષા કરી રહ્યું છે... |
Waiting... |
| 10072 | કૉલ કરી શકાતો નથી. કૃપયા વધારાનો કૉલ કરતા પહેલાં તમારો વર્તમાન કૉલ સમાપ્ત કરો. |
Can't place the call. Please end your current call before placing an additional call. |
| 10073 | કનેક્ટ કરી શકાતું નથી |
Can't connect |
| 10074 | તમારી પાસે નબળું વાયરલેસ સિગ્નલ અથવા ખોટો નંબર હોઈ શકે છે. |
You may have a weak wireless signal, or the wrong number. |
| 10076 | તમે જે વ્યક્તિને કૉલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તે ઇનકમિંગ કૉલ્સ પ્રાપ્ત કરવા માટે પ્રતિબંધિત છે. |
The person you're trying to call is restricted from receiving incoming calls. |
| 10077 | કનેક્ટ કરી શકાતું નથી. ખાતરી કરો કે તમારી પસે નેટવર્ક કવરેજ છે અને ફરી પ્રયાસ કરો. |
Can't connect. Make sure you have network coverage, and try again. |
| 10078 | કૉલ પૂર્ણ કરી શકાતો નથી. |
The call can't be completed. |
| 10080 | SIM કાર્ડ વ્યસ્ત છે, કૃપયા ફરી પ્રયાસ કરો. |
The SIM card is busy, please try again. |
| 10081 | નેટવર્ક સેવા અનુપલબ્ધ છે. કૃપયા પછીથી ફરી પ્રયાસ કરો. |
The network service is unavailable. Please try again later. |
| 10082 | તમે આ ફોનનો ઉપયોગ ફક્ત ઇમર્જન્સી કૉલ્સ માટે જ કરી શકો છો. |
You can use this phone for emergency calls only. |
| 10083 | કૉલને વૉઇસકૉલ કરી શકાતો નથી કારણ કે બીજી લાઇન ઉપલબ્ધ નથી. |
Can't call voicemail because another line isn't available. |
| 10084 | કૉલ સ્થાનાંતરિત કરી શકાતો નથી. |
Can't transfer call. |
| 10085 | તમારા ફોનના ડાયલ પેડથી જ સીધો સેવા કોડ દાખલ કરો. |
Enter service codes directly from the phone's dial pad. |
| 10089 | હમણાં એરપ્લેન મોડ બંધ છે |
Airplane mode is now off |
| 10091 | ઠીક |
OK |
| 10092 | રદ કરો |
Cancel |
| 10093 | વૉઇસમેલ નંબર સાચવી શકાતો નથી. |
Can't save voicemail number. |
| 10094 | ઇમર્જન્સી કૉલબેક મોડમાં |
In Emergency Callback Mode |
| 10095 | તમારા ફોનનો ઉપયોગ કરો તમે સામાન્ય રીતે તે રીતે કરવા માટે આ મોડ રદ કરો. |
Cancel this mode to use your phone as you normally would. |
| 10096 | મોડ રદ કરો |
Cancel mode |
| 10097 | ઇમર્જન્સી કૉલ ડાયલ કરો |
Dial emergency call |
| 10108 | સેલ્યુલર કનેક્શન ચાલુ કરો? |
Turn on cellular connection? |
| 10109 | તમારો ફોન એરપ્લેન મોડમાં છે. કૉલ કરવા માટે તમારું સેલ્યુલર કનેક્શન ચાલુ કરો. |
Your phone is in airplane mode. To make a call, turn on your cellular connection. |
| 10110 | ચાલુ કરો |
Turn on |
| 10115 | મોકલો |
Send |
| 10116 | બંધ કરો |
Close |
| 10117 | સત્રનો સમય સમાપ્ત થયો. |
The session timed out. |
| 10118 | કંઈક સમસ્યા આવી અને અમે આ ક્રિયાને પૂર્ણ કરી શક્યાં નથી. |
Something happened and we couldn't complete this action. |
| 10128 | વિડિયો કૉલ સાથે ચાલુ રાખીએ? |
Continue with video call? |
| 10129 | આ હોલ્ડ પર છે તે કૉલને સમાપ્ત કરશે. ચાલુ રાખીએ? |
This will end the call that's on hold. Continue? |
| 10130 | ચાલુ રાખો |
Continue |
| 10132 | વિડિયો કૉલ પ્રારંભ કરી શકાતો નથી |
Can't start video call |
| 10133 | %1 હાલમાં %2 માં સાઇન ઇન થયેલ નથી. |
%1 is currently not signed into %2. |
| 10140 | સેટ કરો |
Set |
| 10142 | ડિફૉલ્ટ એપ્લિકેશન સેટ કરીએ? |
Set default app? |
| 10143 | શું તમે %1!s! ને તમારી ડિફૉલ્ટ કૉલર ID એપ્લિકેશન તરીકે સેટ કરવા માંગો છો? |
Do you want to set %1!s! as your default caller ID app? |
| 10144 | શું તમે %1!s! ને તમારી ડિફૉલ્ટ સ્પામ ફિલ્ટર એપ્લિકેશન તરીકે સેટ કરવા માંગો છો? |
Do you want to set %1!s! as your default spam filter app? |
| 50001 | SIM/UIM કાર્ડ ખૂટે છે. |
The SIM/UIM card is missing. |
| 50002 | SIM/UIM કાર્ડ અમાન્ય છે. |
The SIM/UIM card is invalid. |
| 50003 | કૉલ પૂર્ણ કરી શકાયો નથી કારણ કે તમારા SIM/UIM કાર્ડ પર ડાયલિંગ નંબર મોડ સક્ષમ કરેલ છે. |
The call can't be completed because Fixed Dialing Number mode is enabled on your SIM/UIM card. |
| 50004 | તમારા SIM/UIM કાર્ડથી %2 પર %3 ડાયલ કરવા માટે શૉર્ટકટ %1# નો ઉપયોગ કરવા માટે, કૉલ પસંદ કરો. ભિન્ન નંબર ડાયલ કરવા માટે, રદ કરો પસંદ કરો અને ડાયલ કરવાનું ચાલુ રાખો. |
To use the shortcut %1# to dial %3 at %2 from your SIM/UIM card, select Call. To dial a different number, select Cancel and continue dialing. |
| 50005 | તમારા SIM/UIM કાર્ડથી %2 ડાયલ કરવા માટે શૉર્ટકટ %1# નો ઉપયોગ કરવા માટે, કૉલ પસંદ કરો. ભિન્ન નંબર ડાયલ કરવા માટે, રદ કરો પસંદ કરો અને ડાયલ કરવાનું ચાલુ રાખો. |
To use the shortcut %1# to dial %2 from your SIM/UIM card, select Call. To dial a different number, select Cancel and continue dialing. |
| 50006 | SIM/UIM કાર્ડ વ્યસ્ત છે. કૃપયા પછીથી ફરી પ્રયાસ કરો. |
The SIM/UIM card is busy, please try again. |
| 50008 | કૉલ કરી શકાતો નથી |
Can't call |
| 50009 | તમે રોમિંગ ક્ષેત્રમાં હોવાને કારણે કોઈકને કૉલ કરવા માટે તમારે વૉઇસ રોમિંગ ચાલુ કરવું પડશે. તમે આ સેટિંગ્સ નેટવર્ક વાયરલેસ સેલ્યુલર અને SIM માં કરી શકો છો. |
You need to turn on voice roaming to call someone because you're in a roaming area. You can do this in Settings Network & wireless Cellular & SIM. |
| 50010 | સેટિંગ્સ |
Settings |
| 50020 | તમારા UIM કાર્ડથી %2 પર %3 ડાયલ કરવા માટે શૉર્ટકટ %1# નો ઉપયોગ કરવા માટે, કૉલ પસંદ કરો. ભિન્ન નંબર ડાયલ કરવા માટે, રદ કરો પસંદ કરો અને ડાયલ કરવાનું ચાલુ રાખો. |
To use the shortcut %1# to dial %3 at %2 from your UIM card, select Call. To dial a different number, select Cancel and continue dialing. |
| 50021 | તમારા UIM કાર્ડથી %2 ડાયલ કરવા માટે શૉર્ટકટ %1# નો ઉપયોગ કરવા માટે, કૉલ પસંદ કરો, કૉલ પસંદ કરો. ભિન્ન નંબર ડાયલ કરવા માટે, રદ કરો પસંદ કરો અને ડાયલ કરવાનું ચાલુ રાખો. |
To use the shortcut %1# to dial %2 from your UIM card, select Call. To dial a different number, select Cancel and continue dialing. |
| 50023 | UIM કાર્ડ વ્યસ્ત છે. કૃપયા પછીથી ફરી પ્રયાસ કરો. |
The UIM card is busy, please try again. |
| 50024 | તમે રોમિંગ ક્ષેત્રમાં હોવાને કારણે કોઈકને કૉલ કરવા માટે તમારે વૉઇસ રોમિંગ ચાલુ કરવું પડશે. તમે આ સેટિંગ્સ નેટવર્ક વાયરલેસ સેલ્યુલર અને SIM/UIM માં કરી શકો છો. |
You need to turn on voice roaming to call someone because you're in a roaming area. You can do this in Settings Network & wireless Cellular & SIM/UIM. |
| 50025 | વૉઇસ કૉલ્સ માટે એપ્લિકેશન્સ |
Apps for voice calls |
| 50026 | સ્ટોરમાં એપ્લિકેશન શોધીએ? |
Search for an app in the Store? |
| 50027 | તમારે એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જરૂર છે જે તમને વૉઇસ કૉલ કરવા દેશે અને અમે સ્ટોરમાં એક શોધવામાં તમારી મદદ કરી શકીશું. |
You need to install an app that lets you make voice calls, and we can help you find one in the Store. |
| 50028 | હા |
Yes |
| 50029 | નહીં |
No |
| 50030 | LTE વિડિયો કૉલિંગ ચાલુ કરીએ? |
Turn on LTE video calling? |
| 50031 | LTE વિડિયો કૉલિંગ બંધ છે. વિડિયો કૉલ કરવા માટે, LTE વિડિયો કૉલિંગ ચાલુ કરો. |
LTE video calling is turned off. To make a video call, turn on LTE video calling. |
| 50034 | LTE વિડિયો કૉલિંગ |
LTE video calling |
| 50035 | વિડિયો કૉલ્સ દરમ્યાન માનક ડેટા અને વૉઇસ રેટેસ લાગુ થાય છે. તમે કૉલ્સ કરી અને પ્રાપ્ત કરી શકો છો તે અન્ય લોકો શોધી શકે છે. |
Standard data and voice rates apply during video calls. Other people may discover that you can make and receive video calls. |
| 50036 | આ સંદેશ ફરી દેખાડશો નહીં |
Don't show this message again |
| 50038 | વિડિયો |
Video |
| 50039 | Wi-Fi દ્વારા કૉલ કરીએ? |
Call over Wi-Fi? |
| 50040 | સેલ્યુલર નેટવર્ક પર કૉલ પૂર્ણ કરી શકાતો નથી. SIM સેટિંગ્સમાં Wi-Fi કૉલિંગ કરો, પછી ફરીથી કૉલ કરવાનો પ્રયાસ કરો. |
Can't complete the call over a cellular network. Turn on Wi-Fi calling in SIM settings, then try calling again. |
| 50043 | આ સંદેશ ફરીથી બતાવશો નહીં |
Don't show this message again |
| 50044 | WLAN પર કૉલ કરીએ? |
Call over WLAN? |
| 50045 | સેલ્યુલર નેટવર્ક પર કૉલ પૂર્ણ કરી શકતાં નથી. SIM સેટિંગ્સમાં WLAN કૉલિંગ ચાલુ કરો, પછી ફરી કૉલ કરવાનો પ્રયાસ કરો. |
Can't complete the call over a cellular network. Turn on WLAN calling in SIM settings, then try calling again. |
| 50100 | %1 %2 |
%1 %2 |
| 50101 | %1 - કોન્ફ્રન્સ %2 |
%1 - conference %2 |
| 50102 | અજ્ઞાત |
Unknown |
| 50200 | વર્તમાન કૉલ સમાપ્ત કરો, તે પછી અગ્રતા કૉલને ફરીથી કરવાનો પ્રયાસ કરો. |
End the current call, then try to make the priority call again. |