File name: | prnntfy.dll.mui |
Size: | 14336 byte |
MD5: | 270d855814d9e72b88edd3a25ef28f6e |
SHA1: | 4428e5ca3f66b4ee1fd462f716ef82addc640339 |
SHA256: | 14bcf6cffdde9ce9e3c5ea408c3bdd6aa2438d909e9fac43baf8a1179aabf253 |
Operating systems: | Windows 10 |
Extension: | MUI |
If an error occurred or the following message in Gujarati language and you cannot find a solution, than check answer in English. Table below helps to know how correctly this phrase sounds in English.
id | Gujarati | English |
---|---|---|
100 | … | … |
101 | આ દસ્તાવેજ પ્રિન્ટરને મોકલ્યો હતો | This document was sent to the printer |
102 | દસ્તાવેજ: %1 પ્રિન્ટર: %2 સમય: %3 કુલ પૃષ્ઠો: %4 |
Document: %1 Printer: %2 Time: %3 Total pages: %4 |
103 | પ્રિન્ટરમાં કાગળ સમાપ્ત | Printer out of paper |
104 | પ્રિન્ટર ‘%1’ માં કાગળ સમાપ્ત થયો. | Printer ‘%1’ is out of paper. |
105 | આ દસ્તાવેજ મુદ્રિત થવામાં અસફળ થયો | This document failed to print |
107 | પ્રિન્ટરનો દરવાજો ખુલ્લો છે | Printer door open |
108 | ‘%1’ પરનો દરવાજો ખુલ્લો છે. | The door on ‘%1’ is open. |
109 | પ્રિન્ટર ભૂલની સ્થિતિમાં છે | Printer in an error state |
110 | ‘%1’ ભૂલની સ્થિતિમાં છે. | ‘%1’ is in an error state. |
111 | પ્રિન્ટરમાં ટૉનર/ઇંક સમાપ્ત થઈ ગઈ છે | Printer out of toner/ink |
112 | ‘%1’ માં ટૉનર/ઇંક સમાપ્ત થઈ ગઈ છે. | ‘%1’ is out of toner/ink. |
113 | પ્રિન્ટર ઉપલબ્ધ નથી | Printer not available |
114 | ‘%1’ મુદ્રણ માટે ઉપલબ્ધ નથી. | ‘%1’ is not available for printing. |
115 | પ્રિન્ટર ઑફલાઇન | Printer offline |
116 | ‘%1’ ઑફલાઇન છે. | ‘%1’ is offline. |
117 | પ્રિન્ટરમાં મેમરી સમાપ્ત થઈ ગઈ છે | Printer out of memory |
118 | ‘%1’ માં મેમરી સમાપ્ત થઈ ગઈ છે. | ‘%1’ has run out of memory. |
119 | પ્રિન્ટરનું આઉટપુટ બિન પૂર્ણ ભરાઈ ગયું | Printer output bin full |
120 | ‘%1’ નું આઉટપુટ બિન પૂર્ણ ભરાઈ ગયું છે. | The output bin on ‘%1’ is full. |
121 | પ્રિન્ટરમાં કાગળ ફસાયો | Printer paper jam |
122 | ‘%1’ માં કાગળ ફસાયો છે. | Paper is jammed in ‘%1’. |
124 | ‘%1’ માં કાગળ સમાપ્ત થયો છે. | ‘%1’ is out of paper. |
125 | પ્રિન્ટરમાં કાગળની સમસ્યા | Printer paper problem |
126 | ‘%1’ માં કાગળની સમસ્યા છે. | ‘%1’ has a paper problem. |
127 | પ્રિન્ટર થોભ્યું | Printer paused |
128 | ‘%1’ થોભ્યું છે. | ‘%1’ is paused. |
129 | પ્રિન્ટરને ઉપયોગકર્તાના હસ્તક્ષેપની જરૂર છે | Printer needs user intervention |
130 | ‘%1’ ને એક સમસ્યા છે તેને તમારા હસ્તક્ષેપની જરૂર છે. | ‘%1’ has a problem that requires your intervention. |
131 | પ્રિન્ટરમાં ટૉનર/ઇંક ઓછી છે | Printer is low on toner/ink |
132 | ‘%1’ માં ટૉનર/ઇંક ઓછી છે. | ‘%1’ is low on toner/ink. |
133 | પ્રિન્ટર હટાવાઈ રહ્યું છે | Printer is being deleted |
134 | %1 હટાવાઈ રહ્યું છે. | %1 is being deleted. |
135 | %2 પર %1 | %1 on %2 |
136 | પ્રિન્ટર %1 મુદ્રિત કરી શકયું નથી | The printer couldn’t print %1 |
137 | મુદ્રિત | Printed |
138 | કાગળ સમાપ્ત | Paper out |
139 | મુદ્રણમાં ભૂલ | Error printing |
140 | મુદ્રણ સૂચના | Print Notification |
141 | ફાઇલ દસ્તાવેજ ફોલ્ડરમાં સાચવી | File saved to the Documents folder |
142 | %1 જુઓ. | View %1. |
600 | ઠીક | OK |
601 | રદ કરો | Cancel |
1000 | દસ્તાવેજ: %1 |
Document: %1 |
1001 | પ્રિન્ટર: %1 |
Printer: %1 |
1002 | કાગળનો આકાર: %1 |
Paper size: %1 |
1003 | ઇંક: %1 |
Ink: %1 |
1004 | કાર્ટ્રિજ: %1 |
Cartridge: %1 |
1005 | કાગળ ફસાયેલ ક્ષેત્ર: %1 |
Paper jam area: %1 |
1006 | એક પ્રિન્ટર સમસ્યા આવી | A printer problem occurred |
1007 | કૃપયા કોઈપણ સમસ્યાઓ માટે પ્રિન્ટરને તપાસો. | Please check the printer for any problems. |
1008 | કૃપયા પ્રિન્ટરની સ્થિતિ અને સેટિંગ્સ તપાસો. | Please check the printer status and settings. |
1009 | તપાસો કે પ્રિન્ટર ઑનલાઇન છે અને મુદ્રણ માટે તૈયાર છે. | Check if the printer is online and ready to print. |
1100 | પ્રિન્ટર કાગળની બીજી બાજુઓ મુદ્રણ માટે તૈયાર છે. | The printer is ready to print on the other side of the paper. |
1101 | બંને-બાજુના મુદ્રણને સમાપ્ત કરવા માટે, કાગળને આઉટપુટ ટ્રેમાંથી કાઢો. કાગળને ઇનપુટ ટ્રેમાં, સપાટીને ઉપરની તરફ રાખીને ફરીથી નાંખો. | To finish double-sided printing, remove the paper from the output tray. Re-insert the paper in the input tray, facing up. |
1102 | બંને-બાજુના મુદ્રણને સમાપ્ત કરવા માટે, કાગળને આઉટપુટ ટ્રેમાંથી કાઢો. કાગળને ઇનપુટ ટ્રેમાં, સપાટીને નીચેની તરફ રાખીને ફરીથી નાંખો. | To finish double-sided printing, remove the paper from the output tray. Re-insert the paper in the input tray, facing down. |
1200 | પૂર્ણ થાય ત્યારે પ્રિન્ટર પરનાં ફરી શરૂ કરો બટનને દબાવો. | Press the Resume button on the printer when done. |
1201 | પૂર્ણ થાય ત્યારે પ્રિન્ટર પરનાં રદ કરો બટનને દબાવો. | Press the Cancel button on the printer when done. |
1202 | પૂર્ણ થાય ત્યારે પ્રિન્ટર પરનાં ઠીક બટનને દબાવો. | Press the OK button on the printer when done. |
1203 | પૂર્ણ થાય ત્યારે પ્રિન્ટર પરનાં ઑનલાઇન બટનને દબાવો. | Press the Online button on the printer when done. |
1204 | પૂર્ણ થાય ત્યારે પ્રિન્ટર પરનાં રીસેટ કરો બટનને દબાવો. | Press the Reset button on the printer when done. |
1300 | પ્રિન્ટર ઑફલાઇન છે. | The printer is offline. |
1301 | Windows તમારા પ્રિન્ટરને કનેક્ટ કરી શક્યું નથી. કૃપયા કમ્પ્યુટર અને પ્રિન્ટર વચ્ચેનાં કનેક્શનને તપાસો. | Windows could not connect to your printer. Please check the connection between the computer and the printer. |
1302 | પ્રિન્ટર પ્રતિસાદ આપી રહ્યું નથી. કૃપયા કમ્પ્યુટર અને પ્રિન્ટર વચ્ચેનાં કનેક્શનને તપાસો. | The printer is not responding. Please check the connection between your computer and the printer. |
1400 | કાગળ ફસાઈ ગયો છે | Paper Jam |
1401 | તમારા પ્રિન્ટરમાં કાગળ ફસાઈ ગયો છે. | Your printer has a paper jam. |
1402 | કૃપયા પ્રિન્ટર તપાસો અને ફસાયેલ કાગળ સાફ કરો. જ્યાં સુધી ફસાયેલ કાગળ સાફ થતો નથી ત્યાં સુધી પ્રિન્ટર, મુદ્રણ કરી શકતું નથી. | Please check the printer and clear the paper jam. The printer cannot print until the paper jam is cleared. |
1403 | કૃપયા પ્રિન્ટર પરનો ફસાયેલ કાગળ સાફ કરો. | Please clear the paper jam on the printer. |
1500 | તમારા પ્રિન્ટરમાં કાગળ સમાપ્ત થયો છે. | Your printer is out of paper. |
1501 | કૃપયા પ્રિન્ટર તપાસો અને વધુ કાગળ ઍડ કરો. | Please check the printer and add more paper. |
1502 | કૃપયા પ્રિન્ટર તપાસો અને %1 ટ્રેમાં વધુ કાગળ ઍડ કરો. | Please check the printer and add more paper in tray %1. |
1503 | કૃપયા પ્રિન્ટર તપાસો અને %2 ટ્રેમાં વધુ %1 કાગળ ઍડ કરો. | Please check the printer and add more %1 paper in tray %2. |
1600 | તમારા પ્રિન્ટર પરની આઉટપુટ ટ્રે પૂરી ભરાઈ ગઈ છે. | The output tray on your printer is full. |
1601 | કૃપયા પ્રિન્ટર પરની આઉટપુટ ટ્રે ખાલી કરો. | Please empty the output tray on the printer. |
1700 | તમારા પ્રિન્ટરમાં કાગળની સમસ્યા છે | Your printer has a paper problem |
1701 | કૃપયા કાગળની સમસ્યા માટે તમારું પ્રિન્ટર તપાસો. | Please check your printer for paper problems. |
1800 | તમારા પ્રિન્ટરમાં ઇંક સમાપ્ત થઈ ગઈ | Your printer is out of ink |
1801 | તમારા પ્રિન્ટરમાંનું ઇંક કાર્ટ્રિજ ખાલી થઈ ગયું છે. | The ink cartridge in your printer is empty. |
1802 | તમારા પ્રિન્ટરમાં ટૉનર સમાપ્ત થઈ ગયું છે. | Your printer is out of toner. |
1803 | કૃપયા પ્રિન્ટરને તપાસો અને વધુ ઇંક ઍડ કરો. | Please check the printer and add more ink. |
1804 | કૃપયા પ્રિન્ટરને તપાસો અને ઇંક કાર્ટ્રિજને બદલો. | Please check the printer and replace the ink cartridge. |
1805 | કૃપયા પ્રિન્ટરને તપાસો અને ટૉનર ઍડ કરો. | Please check the printer and add toner. |
1900 | %1 | %1 |
1901 | પ્રિન્ટરને તમારા ધ્યાનની જરૂર છે. તેની કાળજી લેવા માટે ડેસ્કટૉપ પર જાઓ. | The printer requires your attention. Go to the desktop to take care of it. |
1902 | પ્રિન્ટર | Printer |
2000 | મોરપંખી | Cyan |
2001 | કિરમજી | Magenta |
2002 | પીળો | Yellow |
2003 | કાળો | Black |
2004 | આછો મોરપંખી | Light Cyan |
2005 | આછો કિરમજી | Light Magenta |
2006 | લાલ | Red |
2007 | લીલો | Green |
2008 | વાદળી | Blue |
2009 | ગ્લોસ ઑપ્ટિમાઇઝર | Gloss optimizer |
2010 | ફોટો કાળો | Photo Black |
2011 | મૅટ કાળો | Matte Black |
2012 | ફોટો મોરપંખી | Photo Cyan |
2013 | ફોટો કિરમજી | Photo Magenta |
2014 | આછો કાળો | Light Black |
2015 | ઇંક ઑપ્ટિમાઇઝર | Ink optimizer |
2016 | વાદળી ફોટો | Blue photo |
2017 | ગ્રે ફોટો | Gray photo |
2018 | ત્રિરંગી ફોટો | Tricolor photo |
2100 | મોરપંખી કાર્ટ્રિજ | Cyan cartridge |
2101 | કિરમજી કાર્ટ્રિજ | Magenta cartridge |
2102 | કાળી કાર્ટ્રિજ | Black cartridge |
2103 | CMYK કાર્ટ્રિજ | CMYK cartridge |
2104 | ગ્રે કાર્ટ્રિજ | Gray cartridge |
2105 | રંગીન કાર્ટ્રિજ | Color cartridge |
2106 | ફોટો કાર્ટ્રિજ | Photo cartridge |
2200 | તમારા પ્રિન્ટરનો દરવાજો ખુલ્લો છે. | A door on your printer is open. |
2201 | તમારા પ્રિન્ટરનું કવર ખુલ્લું છે. | A cover on your printer is open. |
2202 | કૃપયા પ્રિન્ટરને તપાસો અને કોઈપણ ખુલ્લા દરવાજા બંધ કરો. દરવાજો ખુલ્લો હોય ત્યારે પ્રિન્ટર મુદ્રણ કરી શકતું નથી. | Please check the printer and close any open doors. The printer cannot print while a door is open. |
2203 | કૃપયા પ્રિન્ટરને તપાસો અને કોઈપણ ખુલ્લા કવર્સ બંધા કરો. કોઈ કવર ખુલ્લું હોય ત્યારે પ્રિન્ટર મુદ્રણ કરી શકતું નથી. | Please check the printer and close any open covers. The printer cannot print while a cover is open. |
2300 | તમારું પ્રિન્ટર મુદ્રણ કરી રહ્યું નથી | Your printer is not printing |
2301 | કૃપયા તમારું પ્રિન્ટર તપાસો | Please check your printer |
2302 | તમારા પ્રિન્ટરમાં મેમરી સમાપ્ત થઈ ગઈ છે | Your printer is out of memory |
2303 | તમારો દસ્તાવેજ કદાચ યોગ્ય રીતે મુદ્રિત થશે નહીં. કૃપયા ઑનલાઇન મદદ જુઓ. | Your document might not print correctly. Please see online help. |
2400 | તમારા પ્રિન્ટરમાં ઇંક ઓછી છે | Your printer is low on ink |
2401 | તમારા પ્રિન્ટરમાં ઇંક કાર્ટ્રિજ લગભગ ખાલી થઈ ગઈ છે. | The ink cartridge in your printer is almost empty. |
2402 | તમારા પ્રિન્ટરમાં ટૉનર ઓછું છે | Your printer is low on toner |
2403 | કૃપયા પ્રિન્ટર તપાસો અને જરૂર હોય ત્યારે વધુ ઇંક ઍડ કરો. | Please check the printer and add more ink when needed. |
2404 | કૃપયા પ્રિન્ટર તપાસો અને જરૂર હોય ત્યારે ઇંક કાર્ટ્રિજ બદલો. | Please check the printer and replace the ink cartridge when needed. |
2405 | કૃપયા પ્રિન્ટર તપાસો અને જરૂર હોય ત્યારે ટૉનર ઍડ કરો. | Please check the printer and add toner when needed. |
2500 | તમારા પ્રિન્ટરમાંની ઇંક સિસ્ટમ કામ કરતી નથી | The ink system in your printer is not working |
2501 | તમારા પ્રિન્ટરમાંની ઇંક કાર્ટ્રિજ કામ કરતી નથી | The ink cartridge in your printer is not working |
2502 | તમારા પ્રિન્ટરમાંની ટૉનર સિસ્ટમ કામ કરતી નથી | The toner system in your printer is not working |
2503 | કૃપયા તમારા પ્રિન્ટરમાંની ઇંક સિસ્ટમ તપાસો. | Please check the ink system in your printer. |
2504 | કૃપયા તમારા પ્રિન્ટરમાંની ઇંક કાર્ટ્રિજ તપાસો. | Please check the ink cartridge in your printer. |
2505 | કૃપયા તમારા પ્રિન્ટરમાંની ટૉનર સિસ્ટમ તપાસો. | Please check the toner system in your printer. |
2506 | કૃપયા તપાસો કે ઇંક કાર્ટ્રિજ પ્રિન્ટરમાં યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરેલું હતું. | Please check that the ink cartridge was installed correctly in the printer. |
2600 | પ્રિન્ટર થોભાવવામાં આવ્યું છે | Printer has been paused |
2601 | ‘%1’ મુદ્રિત કરી શકાતું નથી, કારણ કે તેને ડિવાઇસ પર થોભાવેલ સ્થિતિમાં મૂકવામાં આવ્યું છે. | ‘%1’ cannot print, because it has been put into a paused state at the device. |
2602 | ‘%1’ મુદ્રિત કરી શકાતું નથી, કારણ કે તેને ડિવાઇસ પર ઑફલાઇન સ્થિતિમાં મૂકવામાં આવ્યું છે. | ‘%1’ cannot print, because it has been put into an offline state at the device. |
2700 | તમારો દસ્તાવેજ મુદ્રિત કરવામાં આવ્યો છે. | Your document has been printed. |
2701 | તમારો દસ્તાવેજ આઉટપુટ ટ્રેમાં છે. | Your document is in the output tray. |
2702 | %1!d! દસ્તાવેજ(જો) %2 માટે બાકી છે | %1!d! document(s) pending for %2 |
2703 |
File Description: | prnntfy DLL |
File Version: | 10.0.15063.0 (WinBuild.160101.0800) |
Company Name: | Microsoft Corporation |
Internal Name: | prnntfy.dll |
Legal Copyright: | © Microsoft Corporation. સર્વાધિકાર સુરક્ષિત. |
Original Filename: | prnntfy.dll.mui |
Product Name: | Microsoft® Windows® Operating System |
Product Version: | 10.0.15063.0 |
Translation: | 0x447, 1200 |