If an error occurred or the following message in Gujarati language and you cannot find a solution, than check answer in English. Table below helps to know how correctly this phrase sounds in English.
| id |
Gujarati |
English |
| 100 | વૈકલ્પિક લક્ષણો |
Optional Features |
| 101 | અમે Windows માં કેટલીક નવી સુવિધાઓ ઉમેરી રહ્યા છીએ. |
We are adding some new features to Windows. |
| 102 | અમે Windows માં એક નવી સુવિધા ઉમેરી રહ્યા છીએ. |
We are adding a new feature to Windows. |
| 103 | આમાં થોડી મિનિટ્સ લાગી શકે છે. |
This could take a few minutes. |
| 104 | અમારે એક સુવિધા ઉમેરવાનું સમાપ્ત કરવા માટે તમારી મદદની જરૂર છે. |
We need your help to finish adding a feature. |
| 105 | સુધારવા માટે ટેપ કરો. |
Tap to fix. |
| 106 | કંઈક થયું છે, અને અમે સુવિધા ઇન્સ્ટોલ કરી શક્યાં નહીં. |
Something happened, and we couldn't install a feature. |
| 107 | વધુ માહિતી મેળવવા માટે ટેપ કરો. |
Tap to get more information. |